રવીન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે

credit:moneycontrol

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ, જન્મ કોલકાતાના જોડોસાંકોની હવેલીમાં થયો હતો

credit:dollsofindial

પિતા દેવેન્દ્ર નાથ ટાગોર અને માતા શારદા દેવીએ તેમને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેર્યા હતા

credit:owlcation

તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કોલકતાથી શરૂ કર્યું હતું

credit:poetryfoundation

તેમણે  1883 માં મૃણાલિની દેવી સાથે લગ્ન કર્યા

credit:theguardian

તેમની સૌથી પ્રસિદ્ધ રચના 'ગીતાંજલિ' માટે 1913માં નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા

credit:theguardian

'તેમની બહુમુખી પ્રતિભા જોઈને અંગ્રેજોએ તેમને 'નાઈટહૂડ'નું બિરુદ આપ્યું હતું.

credit :britannica

'તેમણે ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશોના  રાષ્ટ્રગીતની રચના કરી

credit :thenationalnews