જો તમે ગરમીમાં છાસ પીઓ છો તો આ વાતો ખાસ જાણીલો 

ગરમીમાં ટાઢક મેળવવા માટે મોટાભાગના લોકો છાસ પીવાનું ૫સંદ કરે છે. 

છાસ એસીડીટી માટે અકસીર સમાન ગણાય 

છાસ આંખોની રોશનીને બહેતર બનાવે છે.

છાસ કમજોર પાચનતંત્રને મજબુત બનાવે છે.

છાસ પીવાથી શરીરમાં એનર્જીનું સ્તર વઘે  છે.

છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠર રસને વધારે છે પેટ સાફ કરવામાં મદદરૂ૫ બને છે.

કીડનીની બિમારી ઘરાવતા લોકોએ છાસ નહી પીવી જોઇએ.

રાત્રે છાસ પીવાથી શરદી તાવ જેવી સમસ્યા થઇ શકે