આ તસ્વીરમાં કેટરીના કેફ  ખૂબ જ હોટ  લાગી રહી છે

image source : instagram.com

અત્યારે તે વીકી કૌશલ સાથે વેકેશન માણી રહી છે.

image source : instagram.com

બ્લેક હેટ માં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

image source : instagram.com

કેટરીના કેફની ફ્રેન્ડ ફોલોવિંગ ખૂબ જ જબરજસ્ત છે. 

image source : instagram.com

કેટરિના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બરમાં  લગ્ન કર્યા હતા

image source : instagram.com

કેટરિના કૈફ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડીયા ૫ર શેર કરે છે.

image source : instagram.com

કકેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો.

image source : instagram.com

કેટરીનાની કારકિર્દીની શરૂઆત 14 વર્ષની ઉંમરે મોડલિંગથી થઈ હતી.

image source : instagram.com

હમકો દિવાના કર ગયે, વેલકમ, અજબ પ્રેમ કી ગઝબ કહાની જેવી  ઘણી હીટ ફીલ્મો  કરી છે.

image source : instagram.com