કોણ કહે છે બાળપણ પાછું નથી મળતું, ક્યારેક “મા”ના ખોળામાં માથું મૂકીને સુઈ જુઓ.

 જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે

 માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.

–ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર

 'મા' એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી

માં તે માં બીજા બધા વગડાના વા

 મા તે મા

માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ

મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત, જો નસીબ લખવાનો હક મારી 'મા'ને હોત