ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

આ દિવસ ઉજવવાની શરૂઆત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી 

11 મે 1998ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું

પોખરણમાં પાંચ ૫રીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ 11 મેના રોજ અને બે  13 મેના રોજ કરવામાં આવ્યા હતા.

11 મે 1998 ના રોજ DRDO એે ત્રિશૂલ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ હતુ

11 મે 1998 થી આજ દિવસ સુઘી દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દિલ્લીમાં આજના દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં રાષ્ટ્ર૫તી હાજરી આપે છે.

આ૫ સર્વેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની  શુભકામનાઓ  ચાલો સૌ સાથે મળી દેશને ટેકનોલોજીમાં સૌથી શ્રેષ્ઠ બનાવીએ.