સમગ્ર વિશ્વમાં પર્યાવરણને બચાવવા માટે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પૃથ્વી આપણી માતા છે અને પ્રકૃતિ  જ આપણું જીવન છે.

આ દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. પ્રકૃતિને પ્રદુષિત થવાથી બચાવવા લોકોને અપીલ કરવામાં આવી છે.

દર વર્ષે પર્યાવરણ દિવસની ખાસ થીમ હોય છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 2022 ની થીમ 'ઓન્લી વન અર્થ' છે.

પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને વર્ષ 1972માં સૌપ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સંઘે પર્યાવરણ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી

પ્રકૃતિ વિના માનવ જીવન શક્ય નથી.

પરંતુ તેમ છતાં આપણે વિકાસ અને આધુનિકતાની દોડમાં પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આપણે પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છીએ.

પર્યાવરણને નુકસાન પહોંચાડવાના કારણે તેના ૫રિણામોનો  પણ આ૫ણે સામનો કરી રહ્યા છીએ. ક્યારેક પૂર આવે છે, તો ક્યારેક વાદળ ફાટેે છે

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે હા તુ જેવી છે એવી જ મને ગમે છે.