યોગ શબ્દનો  શાબ્દિક અર્થ  જોડવુ, બાંઘવુ, સંયોજન કરવુ એવો થાય છે.

યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી એક ઉત્તમ ભેટ છે.

યોગચિતવૃત્તિનિરોઘ અર્થાત યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોઘ-મહર્ષિ ૫તંજલી

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ''દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ઘરાવે છે ''

યોગના કુલ-૮(આઠ) અંગો

(૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ

યોગના આઠ અંગો

ઓશો એ કહયુ છે કે, ''ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે.''

૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે હા તુ જેવી છે એવી જ મને ગમે છે.