રામ આયેંગે તો અંગના સજાઉગી lyrics | Ram Aayenge Lyrics Gujarati

Ram Aayenge Lyrics Gujarati – સીંગર સ્વાતી મિશ્રા દ્વારા ગાવાયેલ ‘મેરે ઝોપડી કે ભાગ આજ ખુલ જાએગે રામ આએંગે ‘ ભજનના સૌ કોઈ ચાહક બની ગયા છે. હવે ખુદ પીએમ મોદીએ પણ આ ભજનના વખાણ કર્યા છે. વડાપ્રધાને આ ભજનને પોતાના એક્સ હેન્ડલ પર શેર કરીને વખાણ્યું છે. ત્યારથી દરેક લોક આ ભજન ગુગલ પર સર્ચ કરવા લાગ્યા છે. તો ચાલો આજે અમે તમને રામ આયેંગે તો અંગના સજાઉગી lyrics ગુજરાતી ભાષામાં (Ram Aayenge Lyrics Gujarati) શેયર કરીએ છીએ.

રામ આયેંગે તો અંગના સજાઉગી | Ram Aayenge Lyrics Gujarati

મેરી ઝોપડ઼ી કે ભાગ, આજ જાગ જાએંગે,
રામ આયેંગે,
રામ આએંગે આએંગે, રામ આએંગે,
મેરી ઝોપડ઼ી કે ભાગ, આજ જાગ જાએંગે,
રામ આયેંગે।

રામ આયેંગે, તો અંગના સજાઉંગી,
દીપ જલાકે, દિવાળી મેં મનાઉંગી,
મેરે જન્મો કે સારે, પાપ મિટ જાએંગે,
રામ આયેંગે,
મેરી ઝોપડી કે ભાગ, આજ જાગ જાએંગે,
રામ આયેંગે।

રામ ઝૂલેંગે, તો પાલના ઝુલાઊંગી,
મીઠે મીઠે મૈં, ભજન સુનાઊંગી,
મેરી જિંદગી કે, સારે દુઃખ મિટ જાએંગે,
રામ આયેંગે,
મેરી ઝોપડી કે ભાગ, આજ જાગ જાએંગે,
રામ આયેંગે॥

મૈં તો રૂચિ રૂચિ, ભોગ લગાઊંગી,
માખન મિશ્રી મૈં, રામ કો ખિલાઊંગી,
પ્યારી પ્યારી રાધે, પ્યારે શ્યામ સંગ આએંગે,
શ્યામ આયેંગે,
મેરી ઝોપડી કે ભાગ, આજ જાગ જાએંગે,
રામ આયેંગે॥

મેરા જનમ સફલ, હો જાયેગા,
તન ઝૂમેગા ઔર, મન ગીત ગાયેગા,
રામ સુંદર મેરી, કિસ્મત ચમકાએંગે,
રામ આયેંગે,
મેરી ઝોપડી કે ભાગ, આજ જાગ જાએંગે,
રામ આયેંગે॥

Ram Aayenge Lyrics – Swati Mishra

Meri Jhopadi Ke Bhag, Aaj Jaag Jaayenge,
Ram Aayenge,
Ram Aayenge Aayenge, Ram Aayenge,
Meri Jhopadi Ke Bhag, Aaj Jaag Jaayenge,
Ram Aayenge.

Ram Aayenge To Angana Sajaungi,
Dip Jalake, Diwali Manaungi,
Mere Janmo Ke Saare, Paap Mit Jaayenge,
Ram Aayenge,
Meri Jhopadi Ke Bhag, Aaj Jaag Jaayenge,
Ram Aayenge.

Ram Jhulenge To, Palna Jhulaungi,
Meethe Meethe Main, Bhajan Sunaungi,
Meri Jindagi Ke, Saare Dukh Mit Jaayenge,
Ram Aayenge,
Meri Jhopadi Ke Bhag, Aaj Jaag Jaayenge,
Ram Aayenge.

Main To Ruchi Ruchi, Bhog Lagaungi,
Makhana Mishri Main, Ram Ko Khilaaungi,
Pyaari Pyaari Radhe, Pyaare Shyam Sang Aayenge,
Shyam Aayenge,
Meri Jhopadi Ke Bhag, Aaj Jaag Jaayenge,
Ram Aayenge.

Mera Janam Safal, Ho Jayega,
Tan Jhume ga Aur, Man Geet Gaayega,
Ram Sundar Meri, Kismat Chamkayenge,
Ram Aayenge,
Meri Jhopadi Ke Bhag, Aaj Jaag Jaayenge,
Ram Aayenge.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!