સમજણ સુવિચાર | Samjan Suvichar Gujarati

સમજણ સુવિચારઃ સારી સમજણ, સારા વિચાર અને સારી ભાવના આ ત્રણેય સુખી અને શાંત જીવન માટે ખૂબ જ જરૂરી છે. સમજણ એ કોઇ પણ સબંધોને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કોઇ સબંધનું આયુષ્ય બંને વ્યકિતઓની સમજણ પર આધાર રાખે છે. તો ચાલો આજે અમે અહી કેટલાક સમજણ સુવિચાર (Samjan Suvichar Gujarati) રજુ કરીએ છે.

સમજણ સુવિચાર (Samjan Suvichar Gujarati)

ઘડીભર વિચાર્યું તો‌ લાગ્યું મને-*
હજી આ સબંધો બચે એમ છે.

લગોલગ જો બેઠો, તો સમજણ પડી,
હજી થોડું અંતર ઘટે એમ છે.

સમજણ એટલે
વ્યક્તિ બે વિચાર એક….!!

સમયે સમજણ આવે તો સારું,
બાકી અંતે તો
સમય જ સમજાવે છે…..!

સબંધ છે સાહેબ,,, નિભાવવા માટે
ક્યારેક મનાવવા પણ પડે અને
ક્યારેક માની પણ જવું પડે …..

ખુલાસો કરવો એ ગુનો નથી
ખોટી સમજણ ને પકડી રાખવી ગુનો છે…!

જીદ સમજણ ના,
દરવાજા પર
તાળું લગાવી દે છે .

“સુખના મકાનને ચાર પાયા હોય છે ….
સ્પષ્ટતા ,સરળતા ,
સમજણ , અને સંતોષ…”

તું અને હું.. હું અને તું…
એકબીજાની અધૂરપ, એકબીજાના પૂરક..
આશ્વસ્થ થઈ દુનિયાથી એકમેકની સમજણ હું અને તું..

પરીપક્વતા અને સમજણ,
વ્યક્તિના મૌન અને ભાષાથી પરખાય છે.!!

શ્રીમંત એ નથી કે જેમની પાસે ગાડી અને બંગલા છે, પણ
શ્રીમંત તો એ છે કે જેમની પાસે સમજણ અને સંતોષ છે.

લાગણીનો ” લેપ ” કોઈ આપે તો લગાવી લો
અથવા ” સમજણ ” ની લાપીથી
તિરાડ પુરી દો

સંબંધનું આયુષ્ય સમજણ પર આધારિત છે,
સમય પર નહિ…!!!

ખાનદાન ની ખબર નથી, અને ભાગવત માં કાઢે ભુલ,
એ ફોરમ વગર ના ફુલ,એને સમજણ દેજે શામળા..!!

વાંચન કરતાં સમજણ,
સમજણ કરતાં અનુકરણ,
અને અનુકરણ કરતાં
આચરણ વધુ મહત્વ નું છે..!

જે ગોપીઓના ચિર ચોરી શકે, એ જ દ્રૌપદીના ચીર પૂરી શકે…
નટખટતા અને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ…

Samjan Suvichar Gujarati
સમજણ સુવિચાર

સંબંધોનો ઉછેર જો સમજણ સાથે થાય તો,
સંબંધો ખીલે પણ છે, ને જીવે પણ છે.!

કોઈ પણ સંબંધનું આયુષ્ય
માણસ ની સમજણ પર આધારિત હોય છે..!!

સાચા સંબંધના ચાર શબ્દો
તમે…જેમ…કહો…તેમ..
આ શરણાગતિ નથી પરંતુ,
સમજણ પૂર્વકનું સમર્પણ છે.

“મુંઝવણ” સાથે
દોડવું એના કરતા
“સમજણ” સાથે
ધીમુ ધીમુ ચાલવુ સારુ…

“સમય અને સમજણ નસીબદાર માણસોને જ એક સાથે આવે છે,
કારણકે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી અને
સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો”

રેતીના સેતુ પર રચાયેલ
અણસમજુ સંબંધને પણ
સમજણ થી સાચવે,
તેનુ નામ લાગણી..

માણસને જ્યારે જરૂર કરતાં વધારે મહત્વ મળે,
ત્યારે તે બીજાને સમજવાની સમજણ ખોઈ બેસે છે….!!

કોઈ “જીવે” છે ટુકડે ટુકડે, તો કોઈ “મરે” છે રોજે રોજ
જેવી જેની “સમજણ” એતો એવી એની “મોજ”..!!

સમય હાથમાંથી જતો રહે એ પહેલાં,
આપણી અંદર સમજણનો ઉદય થવો જરૂરી છે.
સમજણથી જ સમજણ પરખાતી હોય છે.!

ફક્ત એકલાં પ્રેમથી જિંદગી નથી જીવાતી,,,
સમજણ પણ હોવી જોઈએ એકબીજાને સમજવાની..

મેં નરક નિગોદે સહ્યા દુઃખો ઘણા સમજણ વિના,,
સમજણ મળી મુજને હવે સિદ્ધિ નથી શુદ્ધિ વિના,,
પણ શુદ્ધિકર બાવીશ પરિષહ લાગે અતિશય આકરા,,
સુખ થી ડરું દુઃખને વરું દે સન્મતિ મુજને જરા..

કોઈ ભી રિશ્તા અપની મરજી સે નહીં જુડતા
ક્યુકી આપકો કબ.. કહા.. કિસસે મિલના હૈ
યે સિર્ફ ઉપરવાલા તય કરતા હૈ

દુનિયા મેં હર વ્યક્તિ અલગ હે
ઈસલીયે જો જેસા હૈ,
ઉસે વૈસા સ્વીકાર કરના શીખે

પ્રાર્થના તભી સફળ હોતી હૈ
જબ ભરોસા પક્કા હોતા હૈ
ઔર પ્રયાસ તભી સફર હોતે હૈ
જબ મહેનત ઔર લગન સચ્ચી હોતી હૈ

હમે સચ્ચી ખુશી તબ નહીં મિલતી, જબ હમ ખુશ હોતે હૈ,
બલ્કી સચ્ચી ખુશી તબ મિલતી હૈ, જબ હમારી વજહ સે કોઈ ખુશ હોતા હૈ,
ઇસલિયે જબ ભી મૌકા મિલે, કિસી હોઠો કી મુસ્કુરાહટ બનને કી કોશિશ કરે.

જબ અકેલે હો તો,
મન પર કાબુ રખના શીખો
ઔર જબ સબ કે સાથ હો તો,
જજબાત પર કંટ્રોલ કરના શીખો.

રિશ્તો કો અગર ભાવનાઓ સે બોંધા જાય
તો વહ કભી તૂટતી નહીં…
ઓર અગર સ્વાર્થ સે જોડા જાય
તો વો કભી ટીકતે નહીં…

દુઃખો સે ઘૃણા ના કરે, જિંદગી મેં બુરે દિનો કા આના ભી જરૂરી હોતા હૈ,
ક્યુકી તભી પતા ચલતા હૈ, કૌન હાથ પકડતા હૈ ઔર કોન હાથ છોડ જાતા હૈ

ગુસ્સે મેં બોલે હુએ ગલત શબ્દો સે
રીસ્તે ખરાબ હોતે હૈ…
ગુસ્સા તો ઠંડા હો જાતા હૈ,
લેકિન શબ્દ વાપસ નહિ લિએ જાતે…

જો અંધેરો ઓર મુસીબતો સે ડર કર હાર નહિ માનતે,
વો એક દિન જિંદગી મેં સુરજ બનકર ઉગતે હૈ

અપને દ્વારા કિયે ગયે પુણ્ય કા અહંકાર કરના પાપ કરને સે ભી બુરા હોતા હૈ

કુછ ખો કર લોટે યા ના લોટે પર આપકા “કર્મ” અવશ્ય લોટતા હૈ ફિર ચાહે અચ્છા હો યા બુરા

રીસ્તે હંમેશા એક દુસરે કા ખ્યાલ રખને કે લિયે બનાયે જાતે હૈ એક દૂસરે કા ઈસ્તેમાલ કરને કે લિયે નહી

ચાહે સારી દુનિયા આપકો અપની નજરો સે ગીરા દે લેકિન,
આપકી મા કી નજરો મેં આપ હંમેશા કોહિનૂર હો ઓર રહોગે

કિસી ઓર કી ગલતી સે પ્રભાવિત હોકર
જો દંડ તુમ ખુદ કો દેતે હો વહી ક્રોધ હે

સમય ઓર જિંદગી દુનિયા કે દો સર્વશ્રેષ્ઠ શિક્ષક હૈ
જિંદગી સમય કા સદુપયોગ શિખાતી હૈ ઔર સમયે હમે જિંદગી કી કિમત સીખાતા હ

કર્મો સે હી હોતી હે પહેચાન ઇન્સાનો કી મહંગે તો પુતલે ભી પહનતે હૈ દુકાનો મે

શેર ઓર હિરન કે બીજ દોડ મેં કઈ બાર હિરન જીત જાતા હૈ, ક્યુકી શેર ભોજન કે લિયે દોડતા હૈ ઔર હિરન જીવન કે લિયે

ખાસ વાંચોઃ-

આશા રાખુ છું તમને આ શ્રેષ્ઠ સુવિચાર (Shresth Suvichar in Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!