પ્રેમ ભરી શાયરી | love shayari gujarati sms

પ્રેમ, સ્નેહ, લવુનું જીવનમાં ખૂબ જ મહત્વ રહેલુ છે. સવારના સમય કે રાત્રે સુતા ૫હેલાં તમારા  સ્નેહીને પ્રેમ ભરી શાયરી (love shayari gujarati sms) મોકલીને તેમની સવાર કે સાંજ આનંદમય બનાવી શકો. એમાંય ખાસ કરીને તમારા પ્રેમી/પ્રિયતમાને મોકલવા આમારી આ પ્રેમ ભરી શાયરીઓ ખુબ જ ઉ૫યોગી નિવડશે.

પ્રેમ શાયરી ગુજરાતી (લવ શાયરી ગુજરાતી)

 

મળી નથી શકતા તો શું થયું

જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને❤️

———🌻***🌷***🌻———-

હું સાચે કોની સાથે વધારે ખુશ છું…? 

જ્યારે પણ આ વિચાર આવ્યો છે

ત્યારે દરેક વાર તારો ચહેરો અને

તારું નામ J યાદ આવ્યું છે…!!
———🌻***🌷***🌻———-

તારી ખુશી થી વધારે કંઈ  જ નથી

રોજ દુવા કરું છું કે તું ક્યારેય 

ઉદાસ નાં થાય  I love you Jan

———🌻***🌷***🌻———-

Must Read : દર્દની શાયરી

ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે

દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ

———🌻***🌷***🌻———-

લોકો કહે છે કે જે નથી મળવાના તને
એને પ્રેમ કરવાનું છોડી દે
મે કહ્યુ કે મળતા તો ભગવાન  પણ નથી
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ
🌻***🌷***🌻———-

સાચો પ્રેમ તો એ છે કે…

જેમાં એકબીજાથી દૂર હોવા છતાં

દરેક પળ એ જ વ્યક્તિ ની…

વારંવાર યાદ જ આવ્યા કરે..❤️❤️

———🌻***🌷***🌻———-

ક્યારેય તને કહી નહિ શકું કે

હું તને કેટલો પ્રેમ કરું છું

બસ એક ભગવાન જાણે છે કે

હું તારાથી દુર કેવી રીતે જીવું છું

———🌻***🌷***🌻———-

પ્રેમ ન ભૂખ હે 

 ન ખેલ હે💕💕

પ્રેમ તો વો પ્યાસ હે 

જીતના પિયો 

ઉતની પ્યાસ 💗💗💗

———🌻***🌷***🌻———-

પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે  કી 

જીને કે લિયે 

“સાંસો” કી નહિ “તુમ્હારી”

જરૂરત હૈ

———🌻***🌷***🌻———-

પ્રેમ ભરી શાયરી (love shayari gujarati)

તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને તમારી સાથે છોડી દીઘો છે.
———🌻***🌷***🌻———-

શુ એવુ નથી થઇ શકતુ ?
કે હુ પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને
 બોલે……’બીજુ કાંઇ’
———🌻***🌷***🌻———-

Must Read : જુદાઈ શાયરી 

પ્રેમ માટે દીલ
દીલ માટે હું
તારા માટે હું
અને મારા માટે તું
———🌻***🌷***🌻———-

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે
૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.
———🌻***🌷***🌻———-

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
———🌻***🌷***🌻———-

ગુજરાતી શાયરી પ્રેમ (ગુજરાતી શાયરી લવ)

ઓય પાગલ 

મન તો એવું થાય છે કે,

હમણાં જ ત્યાં આવી ને 

તને એક બચકું 😘 ભરી લઉં

———🌻***🌷***🌻———-

 હું તને એટલો પ્રેમ કરું છું જાન,

સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰

———🌻***🌷***🌻———-

તુજે ભૂલ કર ભી ના ભૂલ  પાયેગે હમ

બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ 

મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન 

તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ

———🌻***🌷***🌻———-

પેમ સબંધ સિંદૂર સુધી પહોંચે

એવું જરુરી નથી હોતું,

સાહેબ કેમ કે

મળ્યા વગર નો પ્રેમ 

પણ અદભુત હોય છે

———🌻***🌷***🌻———-

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…

મારી લાગણી પણ તું જ છો અને

ભગવાન પાસે માગણી પણ તું જ છો…

———🌻***🌷***🌻———-આ ૫ણ વાંચો – દોસ્તી શાયરી

ઓય દીકુ !!

કંઇક મીઠું ખાવા ની 

   ઈચ્છા છે 

એક kiss તો  આપી દે 😘😘

———🌻***🌷***🌻———-

ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે

પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર

 કારણ તું જ છે દીકુ 🥰

———🌻***🌷***🌻———-

તું online આવે ને મારા

ચહેરા  પર smile 😊 આવી જાય

બસ કંઇક એવો પ્રેમ 😘 છે 

તારી સાથે જાન 🥰

———🌻***🌷***🌻———-

જાન થી પણ વધારે ચાહું છું તમને,

દરેક ખુશી થી પણ વધુ માગું છું તમને

જો કોઈ પ્રેમ ની હદ હોય તો

એ હદ થી પણ વધુ ચાહું છું તમને

———🌻***🌷***🌻———-

પ્રેમ ની શાયરી (આઇ લવ યુ શાયરી) love shayari in gujarati

છોકરીઓ તો બોલકણી 

જ હોવી જોઈએ,

મૂંગી તો kiss 💋 કરીને પણ કરી દઇશ!!

———🌻***🌷***🌻———-

 જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,

બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

———🌻***🌷***🌻———-

 

Must Read : રાધા ની શાયરી

 

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે 

તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે

———🌻***🌷***🌻———-

ઓય પાગલ 

આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું

લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય 

નહિ થવાનું..!!

———🌻***🌷***🌻———-

 હું બહુ ખુશનશીબ છું,

કે મને આટલો પ્રેમ કરવાવાળું કોઈ મળ્યું છે !!!

આઇ લવ યુ દીકુ

———🌻***🌷***🌻———-

કોઈએ મને પૂછ્યું કે ક્યાં સુધી એને પ્રેમ કરીશ 

મે પણ કહી દીધું જ્યાં સુધી આ દિલ ધડકે છે ત્યાં સુધી😍

———🌻***🌷***🌻———-

કોઈ પુરુષ ની આંખો પોતાના માટે ભીની થતી જોવી,

એ કોઈપણ સ્ત્રી માટે અમૂલ્ય ભેટ છે 💕

———🌻***🌷***🌻———-

લવ શાયરી 2021 (લવ લેટર શાયરી)

પ્રેમ કરો તો એક જ વ્યક્તિ થી 

અને એ પણ સાચા દિલ થી કરો 💕💞💞🥰

———🌻***🌷***🌻———-

 બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,

જેની શરૂઆત દોસ્તી થી  થાય છે !!

———🌻***🌷***🌻———-

સાચે જ હું પોતાને ખૂબ Lucky feel કરું છું,

કેમ કે મને આટલો પ્રેમ કરવા વાળા તમે મળ્યા છો!!

આઇ લવ યુ દીકુ

———🌻***🌷***🌻———-

Must Read : ગુલાબ ની શાયરી

મનપસંદ  વ્યક્તિ ની કમી 🙂

આખી દુનિયા ભેગી થઈ ને પણ

પૂરી નથી કરી શકતી💔

———🌻***🌷***🌻———-

મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા.

જે આંખોમાં  મારા માટે પ્રેમ  હોય છે

———🌻***🌷***🌻———-

તારા સ્પર્શ માત્ર થી તારામાં સમાઈ જાઉં છું,

કોણ  છું હું ક્યાં છું હું એ બધું જ ભૂલી જાઉં છું !!😍😍

આઇ લવ યુ દીકુ

———🌻***🌷***🌻———-

હવે શું કારણ આપું તમને પ્રેમ કરવાનું

બસ તમે સારા લાગ્યા ને પ્રેમ થઇ ગયો!

———🌻***🌷***🌻———-

આ રિમઝિમ વરસાદમાં,

મને તારી એક મસ્ત  મીઠી મીઠી🥰 કિસ 💋જોઈએ છે.

———🌻***🌷***🌻———-

Must Read : બાળપણ શાયરી

 આશા રાખુ છું તમને આ પ્રેમ ભરી શાયરીઓ ( love shayari gujarati sms) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો આ શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.મારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

1 thought on “પ્રેમ ભરી શાયરી | love shayari gujarati sms”

  1. પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
    પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

    Reply

Leave a Comment