શાયરીએ સ્નેેેેેેહીજનો સાથે લાગણી વ્યકિત વ્યકત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા મિત્રો શાયરી રચિત ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)ની શાંઘ કરતા હોય છે. તો અહી અમે તમારા માટે ખુબ જ સુંદર અને લાગણી સભર ગુજરાતી શાયરી લખેલીનો ખજાનો લઇ આવ્યા છે.
તમે આ શાયરી તમારા પ્રિય મિત્ર, પ્રેમી, પ્રેમીકા કે સ્નેહીજનોને શેયર કરી શકો છો. શાયરી સરળતાથી શેયર અને કોપી કરી શકાય તેના માટે અમે શેયર અને કોપી બટન ૫ણ આપ્યા છે. જેના આ૫ની શાયરી શેયર કરવામાં સરળતા થશે. આવી અનેક ગુજરાતી શાયરી અને સુવિચાર આમારી વેબસાઇટ ૫ર તમને મળી જશે જે વાંચવાનું ચુકતા નહી.
ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)
એકલતાની નિરાંત માણી તો જુઓ…
તમારી અંદર પણ એક સમંદર છે,
ડૂબકી મારી તો જુઓ..!!
જેનું મળવાનું નિશ્ચિત છે,
નિયતિ એને કોઈ પણ રીતે
મળાવી જ દેતી હોય છે.
પ્રેમ એટલે…
તારી સદંતર ગેરહાજરીમાં
પણ મારું તારામાં હોવું
મને એવી સવાર આપો પ્રભુ..
કે હું તમારી પાસેથી કંઈ
માંગવાની જગ્યાએ..
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું….!!!
સમજાતું નથી જિંદગી છે કે જલેબી,
મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે !!
જેની આહ.. પણ સમજાય..
જેની આહટ પણ અનુભવાય..
પ્રેમની શું વ્યાખ્યા હોય બીજી
એના ધબકારામાં પણ જીવાય
સંબંધો બગડવાનું
એક કારણ એ પણ છે કે..,
લોકો “સમજે” છે ઓછુ
અને “સમજાવે” છે વધારે”
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
એક જમાનો હતો ..
જ્યાં માણસ માણસ વચ્ચે ભાઈચારો હતો …
હવે તો બસ હરીફાઈઓ જ જોવા મળે છે ….
જિંદગીના પડાવમાં પસાર થઈ ચુકી છું,
અંતરની વેદના હૈયામાં સમાવી બેઠી છું.
હથેળીનો મિલાપ શું થયો તારી સાથે,
નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ !!
ચાલ જીવી લઈએ, જિંદગી બહુ થોડી છે.
ભીતર માં દરિયો ભરી લઈએ ઈચ્છા ઘમરોળી છે
કે તોફાન આવે તો તોડી નાં શકે સપનાઓને
એટલે તો મધદરિયે નાવ મરોડી છે
કેટલીક મજબૂરીઓ હોય છે સાહેબ
નહીં તો,અમારેય કયાં રહેવુ છે તમારા વિના
દિલની જીદ છે તું જ નહિતર,
આ આંખોએ તો ઘણા લોકોને જોયા છે.
અજાણતાં થાય તેને “ભૂલ” કહેવાય
જે ક્ષમા લાયક હોય છે.
જાણી-જોઇને કરેલું “પાપ” કહેવાય
જે ભોગવે જ છૂટકો છે.
“જરૂર પડે તો અટકો
પણ કોઈને ખટકો નહીં.”
ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)
જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબ,
પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે
અભિમન્યુ બનવા માટે તો “સાહસ” જ જોઈએ.
કાનૂડા ને રાઘા ગમતી હતી
બાકી રૂપાળી તો ગોપીઓ પણ હતી…..!!
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા
‘ વધારે સમજદાર બનાવી દે છે .
સપનાં ના વાવેતર થતાં રોજ સપના માં.
આંખ ખોલી ને જોઉ તો સપનાઓ જ રહી ગયા.
વાટ લામ્બેરી જોતાજ રહી ગયા. .
ને રસ્તા ઓ આગળ વહી ગયા.
હાસ્ય તો સૌ કોઈ જાણશે
રુદન ને કોણ જાણશે
સફળતા ને સૌ કોઈ વખાણસે
સંઘર્ષ ને કોણ જાણશે
ગુલાબ ની મહેક ને માનશે
કંટક ની વેદના ને કોણ માણસે
સ્વભાવ તો મોડો કે વ્હેલો સૌ કોઈ જાણશે
હૃદય ની લાગણીઓ ને કોણ જાણશે.
છવાયા પછી જ જાણશે
ઘવાયાં નું દર્દ કોણ જાણશે
તું આ સઘળું જાણશે તોય
શુ આ શબ્દો નો મર્મ જાણશે ?
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું….
સંબંધ ક્યારેય એની જાતે પૂરો નથી થતો,
પણ, માણસ એને પૂરો કરે છે,
ક્યારેક નફરત થી તો ક્યારેક નજર અંદાજ કરીને.
મારા અને પાયલના સબંધનો એવો કંઈક છે વિસ્તાર..
એની પાયલનો ઝણકાર જાણે મારા હૃદય નો ધબકાર..
જિદગીમાં આગલ વધવુ હોય તો
સાચા વ્યકિતના કડવા વેણ પંસદ કરજો,
જુઠા વ્યકિતના મીઠા બોલ નહિ
અસંતોષ અને આનંદ વચ્ચે આ તફાવત છે,
ક્યાંક અઢળક પણ ઓછું પડે છે,
અને ક્યાંક એક સ્મિત પણ અઢળક થઈ પડે છે .
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
થોડું હસી ને બોલી દો
થોડું હસી ને ટાળી દો
મુશ્કેલી ઓ તો છે બધાને
પણ થોડુક સમય ઉપર છોડી દો…
તમે કેટલા સારા છો
એ તમારી જાત પરથી નક્કી થાય છે,
અત્યારે બીજાને Blur કરી
પોતાને HD દેખાડવાની ફેશન ચાલી રહી છે !!
હદ માં રે દિલ જીદ ના કર
એ મોટા માણસ છે..
એ યાદ પણ એમની મરજી થી કરશે…..!!
દિલની ધડકન મારી પણ ધીમી હશે,
જ્યારે આંખ તારી ભીની હશે..
તું વેદનાની વાત છુપાવીશ મારાથી..
પ્રિયે….મારી પણ આંખ ભીની હશે.
જો તમારો સમય ખરાબ હોય તો,
દુનિયા ને એની ખબર ન પડવા દેશો
કેમ કે આ દુનિયા દુઃખ માં નાચે ને
સુખ માં ચાટે એવી છે.
જે ઈજ્જત ગુમાવવા માં
ક્ષણ ભર નો જ સમય લાગે છે,
એજ ઈજ્જત કમાવવા માં
વર્ષો વિતી જાય છે.
આ અશ્રુને હવે ક્યાં વિરામ છે
જયશ્રી કૃષ્ણ
નયન ભરેલ સાગર માં …..
બસ લઉં ખોબો ભરેલ ખુશીને
સમાવી લઉં જીવન ગાગર માં. .
સપનુ નહી પણ રાત બદલાય છે,
રાઘે રાઘે
મંજીલ નહી પણ રાહ બદલાય છે..!!
આશા જીવંત રાખજો વાલા નસીબ બદલાય કે ન બદલાય
પણ સમય જરૂર બદલાય છે…!!!
શરીર માં વ્યાપેલ ઝેર કરતા
કાનમાં ફૂંકેલું ઝેર
વધુ ખતરનાક સાબિત થાય છે
દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે,
આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે,
ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે,
બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે