જુદાઈ શાયરી | Judai shayari gujarati 2021

આ૫ણે અવનવી શાયરીઓ તથા સુવિચાર રજુ કરતા રહીએ છીએ તેમાં આજે જુદાઇ શાયરીઓ(Judai shayari gujarati) વિશે જાણીશુ.

ઘણીવાર ૫તી-૫ત્ની કે પ્રેમી-પ્રેમીકા કોઇ કારણોસર અલગ એટલે કે જુદા થઇ જાય છે. અથવા તો એકબીજાથી દુર હોય છે. એવા સમયે આ જુદાઇ શાયરીઓ તમારા ૫તી-૫ત્ની કે પ્રેમી-પ્રેમીકાને મોકલી જુની યાદો તાજી કરાવી શકો છો. તો ચાલો થોડીક જુદાઈ શાયરી(Judai shayari gujarati) જોઇએ.

જુદાઈ શાયરી (judai shayari gujarati 2021)

લાગણી હોય ત્યાં ઝઘડો થાય
બાકી લાગણી ન હોય ત્યાં તો
વાત પણ નથી થતી.
———🌻***🌷***🌻———-

દિલ તૂટ્યું છે મારી ભૂલના કારણે

એણે મને ક્યાં કીધું તું લવ કર

લવ કરવાનો એક ફાયદો છે,

દિલ મજબૂત બની જાય છે.

———🌹***🌷***🌹———-

સુંદરતા મન માં રાખજો
ચપટી પાવડરથી ચહેરો ચમકે છે મન નહીં.
!! 🌻🌹***🌷***🌹🌻!!

Must Read : પ્રેમ ભરી શાયરી

લવ ખાલી થાય છે પણ ક્યારેય મળતો નથી
અને જિંદગી બદલાય છે સમય પાછો આવતો નથી.
———🌻***🌷***🌻———-

એક મંદિરના દરવાજા પર ખુબ સરસ લખેલું હતું
દરેકને સવાલ ના જવાબ અહી મળી જાય છે
google પર નહીં.
***💐🌻***🌹🌹***🌻💐***

તારી યાદમાં નથી જીવવું મારે
મારે તો તારી સાથે જીવવું છે
પણ કોઈની સાથે ચાલ્યા હોય તો,
એકલું ચાલવું અઘરું પડે છે.
———🌻***🌷***🌻———-

રૂબરૂ મળાતુ નથી તો શબ્દોથી મળું છું,
તમે તો મને યાદ કરો કે ના કરો
પણ હું તો તમને રોજ યાદ કરું છું.
———🌻***🌷***🌻———-

પ્રેમને ક્યારેય દોલતની નજરથી ના જોતા
કેમકે આ દુનિયામાં વફા કરવાવાળા
ગરીબ  જ હોય છે…
!! 🌻🌹***🌷***🌹🌻!!

તારી જ વાતો, તારી જ  ચિંતા, તારો જ ખ્યાયાલ,
તું  ભગવાન નથી તો પણ બધી જગ્યાએ તું જ દેખાય છે.
!! 🌻🌹***🌷***🌹🌻!!

જગત માં બે છોડ એવા છે
કે જે  કોઈ દી કરમાતા નથી,
અને કરમાઈ જાય તો
લાખ કોશિશ કરો તો પણ એ ખીલતા નથી ,
એક છે પ્રેમ ને બીજો વિશ્વાસ.
———🌻***🌷***🌻———-

એ નાનકડી હાથ બત્તી છે,
એ અંધકારમાં તમને બધું જ તો નહીં બતાવી શકે
પણ આગલો કદમ ક્યાં મૂકો તે જરૂર બતાવશે.
———🌻***🌷***🌻———-

નથી કરવો મારે વિશ્વાસ જેટલો કર્યો એટલો તૂટયો છે
તારી તડપ આ વાતની સબૂત છે કે…..
તને આજે પણ મારા ઉપર ઘણો વિશ્વાસ છે.
!! 🌻🌹***🌷***🌹🌻!!

 Must Read : રાધાની શાયરી

હૃદયમાં ભય રાખશો તો કાર્ય થશે નહિ અને
હૃદય વિશ્વાસ રાખો તો કાર્ય સંપૂર્ણ સફળ થશે,
હૃદય માં સુ  રાખવું એ તમારે નક્કી કરવાનું છે.
———🌻***🌷***🌻———-

વિશ્વાસ તૂટે છે છતાં કરું છું
કારણ કે એ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે,
અને તૂટેલા વિશ્વાસ નાં અનુભવ થી સિખી લઉં છું,
કારણ કે વિશ્વાસઘાત થી હું મજબુત બન્યો છું.
!! 🌻🌹***🌷***🌹🌻!!

હંમેશા તૈયારી સાથે જ  રહેવું  સાહેબ,
“માણસ” અને “મોસમ” ક્યારે બદલાઈ જાય
એનો કોઈ ભરોસો નથી.
———🌻***🌷***🌻———-

વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખજો સાહેબ
સુખ ના ટકી શકયુ હોય તો આ દુઃખની શું ઓકાત છે!!
———🌻***🌷***🌻———-

મારા હાથ નથી દુખતા તને  મેસેજ કરીને
પણ મારું દિલ જરૂર દુઃખે છે
જ્યારે રીપ્લાય ના આવે તો.
!! 🌻🌹***🌷***🌹🌻!!

જુદાઈ શાયરી

 

દુઃખ ત્યારે થાય છે….
જ્યારે તમને એ અહેસાસ થાય છે
તમે જેને જેટલું મહત્વ આપો છો
તેની દૃષ્ટિમાં તમારું કોઇ જ મહત્ત્વ નથી.
!! 🌻🌹***🌷***🌹🌻!!

ઉદાસ કરી દે છે રોજ  આ સાંજ મને
લાગે છે જાણે કોઈ ભૂલી રહ્યો છે ધીરે ધીરે મને..
———🌻***🌷***🌻———-

હવે છોડી દીધું કોઈને વગર કામ હેરાન કરવાનું
જ્યારે કોઈ આપણને આપણનું નથી સમજતું
તો આપણી યાદ અપાવી ને પણ શું ફાયદો?
———🌻***🌷***🌻———-

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ જુદાઈ શાયરી (Judai shayari gujarati 2021) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

1 thought on “જુદાઈ શાયરી | Judai shayari gujarati 2021”

  1. તારી યાદ આવે છે ત્યારે મને એવું થાય છે કે એના જોડે કરેલી વાતો અને પ્રેમભરી મુલાકાતો યાદ કરીને મારી આંખો માં આંસુ આવી જાય છે.. 🥺🥺🥺😭😭(મારે એ વ્યક્તિ ને એટલું જ પૂછવું છે કે મારો વાંક શુ હતો…🥺 I HET YOU MY LIFE

    Reply

Leave a Comment