રોમેન્ટિક શાયરી | best romantic shayari in gujarati 2021

તમે જેને ખૂબ જ પ્રેમ કરો છો તેવા પ્રિય પાત્રને મોકલવા માટે આજે આ૫ણે રોમેન્ટિક શાયરી  (best romantic shayari in gujarati) લઇને આવ્યા છે.

દરેક મનુષ્યના જીવનમાં પ્રેમ, સ્નેહ એક અગત્યનું પાસુ બની જાય છે. ૫છી ભલે તે માતા પિતાનો પ્રેમ હોય કે ૫ત્નીનો, બહેનનો હોય કે પ્રેમીકાનો.  તો ચાલો હવે રોમેન્ટિક શાયરીઓ જોઇએ.

રોમેન્ટિક શાયરી (best romantic shayari in gujarati)

હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો યાદ આવે છે,
અને તારું નામ યાદ આવ્યું છે…
———🌻🌷🌻———-

તારા ગાલ રસીલા પાન જેવા છે,
જોતાં જ બટકું કરવાનું મન થઈ જાય છે 🥰
———🌻🌷🌻———-

પ્રેમ તો દિલથી દિલનો થવો જોઈએ સાહેબ  
શરીર થી નહીં કેમકે 
શરીર તો પૈસાથી પણ મળશે પણ પ્રેમ નહીં..
———🌻🌷🌻———-

દિલ તો કહે છે 
તું  જ્યાં પણ હોય 
હું ત્યાં આવીને તને ગળે લગાવી લઈ
———🌻🌷🌻———-

તું યાદ ન આવે એવી એક પણ સવાર નથી પડી
તને ભૂલી ને સુઈ જાઓ એવી કોઈ રાત નથી પડી.
———🌻🌷🌻———-

એક દિવસ તને જરૂર પસ્તાવો થશે
કે કોઈ હતો જે મને બહુ જ પ્રેમ કરતો
પણ મેં તેની કદર ના કરી…
———🌻🌷🌻———-

ખબર છે ? તારા હસવામાં 
અને મારા હસવા મા શું ફરક છે ?
તું ખુશ થઈને હસે છે
અને હું તને ખુશ જોઈને હસું છું
———🌻🌷🌻———-

 

રોમેન્ટિક શાયરી
romantic shayari in gujarati

 પ્રેમ એ નથી જે બધા કરે છે 
પ્રેમ એ  જે 💗લોકો નિભાવતા હોય છે💕💕
———🌻***🌷***🌻———-

જે સબંધ દિલથી હોય છે ને 
એ જ આગળ વધે છે
બાકી આંખોની પસંદ તો
રોજ બદલાય છે.
———🌻***🌷***🌻———-

ક્યાં રહેવું એ દીલ નક્કી કરે છે
અને કોની સાથે રહેવું એ
કિસ્મત નક્કી કરે છે.💕
———🌻***🌷***🌻———-

તારી ખુશી માટે મને હારી  જવું  ગમે છે,
કારણ કે એવી મારી જીત જ  શું કામની
જયા તારી “ખુશી” ના હોય,!!
———🌻***🌷***🌻———-

લોકો કહે છે કે પ્રેમ તેને કરો
જેને તમે પસંદ કરતા હોવ,
પણ હું કહું છું કે પ્રેમ તેને કરો
કે જે તમારી ફીલિંગ સમજે
તમારી ઇજ્જત કરે અને
દરેક બાબતમાં તમારો સાથ આપે.💕💕💗
———🌻***🌷***🌻———-

હું ગુસ્સો કરું છું, શક કરું છું 
હેરાન કરું છું, પરેશાન કરું છું
લડું પણ છું, બસ એટલા માટે જ
કેમકે હું તને બહુ જ પ્રેમ કરું છું.💗💗
———🌻***🌷***🌻———-

romantic shayari in gujarati
romantic shayari in gujarati

ઓય દીકુ
આખો દિવસ મસ્ત જાય,
જો સવાર સવારમાં તારી એક કિસ મળી જાય🥰🥰
———🌻***🌷***🌻———-

સાચો પ્રેમ એ જ છે 
જેમાં ગુસ્સે થવાનો હક્ક બંનેનો હોય
પણ અલગ થવાનો કોઈને નહીં.💕💕
———🌻***🌷***🌻———-

તારી અને મારી વચ્ચે
ક્યાં કંઈ ફરક છે,
તું જળ છે અને
મને તારી તરસ છે!!
———🌻***🌷***🌻———-

તને હગ કરવાનું  મન એટલે પણ થાય છે😍 કે
તારી એ સુગંધ પછી મારા માંથી આવે છે
એ મને બહુ ગમે છે💗💗
———🌻***🌷***🌻———-

સ્ત્રીને પ્રેમનું સુખ  નહીં 
પણ સન્માન આપજો,
તો તે પ્રેમ ❤️નહીં પણ 
પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે.💗💗💗
———🌻***🌷***🌻———-

આપણે તો નાની-મોટી
વાતો ચાલુ કરી હતી 
આવો ગાઢ પ્રેમ થઇ જશે
એની ક્યાં ખબર હતી..💕💕💕
———🌻***🌷***🌻———-

ઓય દીકુ
મને ચોકલેટ🍫ખાવી છે😋😘
પણ તારા હોઠ થી🥰🥰
———🌻***🌷***🌻———-

સાચે જ હું પોતાને ખૂબ
Lucky feel કરૂ છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવાવાળા
તમે જો મળ્યા છો.!!😍😍
———🌻***🌷***🌻———-

ભૂલ થાય ત્યારે છોડીને જવાવાળા
તો બહુ બધા મળશે,
પણ જરૂર તો એમની છે
જે ભૂલ થાય ત્યારે પ્રેમથી
સમજાવે ને મનાવી લે.😍
———🌻***🌷***🌻———-

પતા હૈ હમે પ્યાર કરના નહિ આતા
મગર, જીતના ભી કિયા હૈ સિર્ફ તુમ સે કિયા..💕💕
———🌻***🌷***🌻———-

તું મારી ચિંતા કરે કે ના કરે
પણ હું તો તારી ચિંતા
મારા જીવ થી પણ વધારે કરું છું…!!
———🌻***🌷***🌻———-

દુનિયાને જુઠા લોકો જ પસંદ આવે છે સાહેબ
આપણે થોડી સચ્ચાઈ કહી દઈએ તો
આજકાલ પોતાના જ રિસાઈ જાય છે
———🌻***🌷***🌻———-

રોજ વાતો થાય, પણ મળવાનું ક્યારે થશે ?
એ નક્કી જ ના હોય છતાં પણ લાગણી ઓછી ના થાય,
એનું નામ પ્રેમ!!💗💗
———🌻***🌷***🌻———-

કોઈને વાત કરવા માટે ફોર્સ ના કરો
એને તમારી કદર હશે તો
જરૂર તમારા માટે ટાઈમ કાઢીને વાત કરશે💕💕
———🌻***🌷***🌻———-

ક્યારે તૂટ્યો નથી દિલથી
તારી યાદો નો સંબંધ
વાતો થાય કે ના થાય
વિચારો તારા જ રહે છે જાન
———🌻🌷🌻———-

ક્યારેક કોઈ એટલું ગમી જાય છે ને કે
એના વગર બધું હોવા છતાં કંઈક અધૂરું રહી જાય છે💕💕
———🌻***🌷***🌻———-

પ્રેમની એક હકીકત છે
જે વધારે ઝઘડે છે તે
એક બીજાને  પ્રેમ પણ
એટલો જ વધારે કરે છે💕💕🥰🥰
———🌻***🌷***🌻———-

તારું હોવું જ મારા માટે ખાસ છે
દૂર જ રહી પણ મારો જીવ તો
તારી પાસે છે આઈ લવ યુ મારી જાન🥰🥰
———🌻***🌷***🌻———-

ઓય પાગલ લખવું હોય તો
લખી રાખજે આપણા બંનેનો સાથ
ક્યારેય નહીં તૂટે નહી છૂટે💕💕🥰🥰
———🌻***🌷***🌻———-

હોઠો પર મુસ્કાન
હૈયામાં હેત આવી જાય છે
જ્યારે પણ પાસે તું હોય તો
સમય ના  ભાન ભૂલી જાય છે💕💕
———🌻***🌷***🌻———-

જેટલા મેં તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ શ્વાસ પણ 
નહીં લીધા હોય…🥰🥰
———🌻***🌷***🌻———-

 મને તારો અવાજ સાંભળવો
સાચે જ બહુ જ ગમે છે દીકુ..💕💕💗
———🌻***🌷***🌻———-

Romantic Love Quotes in Gujarati
romantic shayari in gujarati

મનગમતી વ્યક્તિની
યાદો સાથે નું  “એકાંત” 
પણ અવસર જેવું લાગે છે..!!
———🌻***🌷***🌻———-

 રેતી પર લખીશ તો ભુસાઈ  જશે ને 
કાચ પર લખીશ તો કટકા થશે,
મનમાં રાખીશ તો  દબાઈ જશે
હૃદયમાં  રાખીશ તો યાદ બની જશે,
હું તો તને મારા શ્વાસોમાં રાખીશ
જેથી જીવીશ તો એ સાથે રહીશ ને
મૃત્યુ પછી એ મારી સાથે જ લઈ જઈશ.
———🌻***🌷***🌻———-

સવારે ઊઠતાની સાથે જ તારો ચહેરો
નજર સામે જોઈએ છે….
હું ઉદાસ હોવ ત્યારે તારા ખોળામાં
માથું રાખીને રડવા તું જોઈએ છે….
દિવસમાં દસ કોલ કરી, જમ્યા કે નહીં
તે પૂછવા તો જોઈએ છે…
કોઈ સુંદર સાંજમાં, ખભે માથું મુકવા
તું જોઈએ છે…
મારા પર ગુસ્સો કરીને, મને હેરાન કરવા
તું જોઈએ છે…
આઈ લવ યુ મારી જાન💕💕💕💕🥰🥰
———🌻***🌷***🌻———-

 હે ભગવાન ક્યારેય ઉદાસ ના 
થવા દેતા એ ચહેરાને
જે ને જોઈને હું રોજ ખુશ છું 😍😍
———🌻***🌷***🌻———-

મેરી સાંસો પર
નામ બસ તુમ્હારા હૈ
મેં અગર ખુશ હું તો
એહસાસ તુમ્હારા હૈ
———🌻***🌷***🌻———-

 ક્યારેય તૂટ્યો નથી
દિલથી તારી  યાદો નો સબંધ
વાતો થાય કે ના થાય
વિચારો તારા જ રહે છે.💕💕💕💕💕
———🌻***🌷***🌻———-

 હમ ચાહ કર ભી
સાબિત નહિ કર પાયેંગે
કિતની મહોબત હે તુમસે
ક્યોકી સચ્ચા પ્યાર સાબિત નહિ હોતા
મહેસૂસ કિયા જાતા હૈ💗💗💗💗
———🌻***🌷***🌻———-

 રાત કા મોસમ હો,
નદી કા કિનારા હો,
ગાલ આપકા હો,
પર કિસ 😘😘😘હમારા હો
———🌻***🌷***🌻———-

 જી કરતા હૈ તેરે સંગ ભીગુ
મોહબ્બત કી બરસાત મે
ઔર રબ કરે…. ઉસકે બાદ
તુજે ઇસ્ક કા બુખાર હો જાય💕💕
———🌻***🌷***🌻———-

 રાતનો છેલ્લો ખયાલ તું છે,
સવારનો પહેલો વિચાર તું છે,
મારો પહેલો શ્વાસ તું છે,
મારી હરેક આશ તું છે,
તુજ મારી પહેલી તરસ છે,
મારી અંતિમ પ્રયાસ તું જ છે,
મારો પહેલો વિશ્વાસ તું છે,
મારો પહેલો પ્યાર તું છે,
તું છે મારા સપના નો રાજા
મારા દિલ નો ઉજાસ તું છે,
મારી ચારે તરફ બસ એક તું જ છે,!!!
આઇ લવ યુ દીકુ💕💕💗💗🥰😘
———🌻***🌷***🌻———-

 ખબર છે તારા હસવામાં
અને મારા હસવામાં શું ફરક છે
તું ખુશ થઈને હશે છે
અને હું તને ખુશ જોઈને હસું છું💕💕💗💗
———🌻***🌷***🌻———-

એક ફૂલ અક્ષર બગ સજા દેતા હૈ
એક સિતારા સંસાર ચમકા દેતા હૈ
જહા દુનિયા ભર કે રિશ્તે ભી કામ નહિ આતે
વહી એક પ્યારા સા દોસ્ત જિંદગી બના દેતા હૈ
———🌻🌷🌻———-

 ભીડ હજારો ને હોય કે પછી લાખોની
તને જોવાની ઈચ્છા મને હંમેશા રહે છે💕💕💗🥰
———🌻***🌷***🌻———-

 મારો દિવસ પૂરો નથી થતો
યાર તારી સાથે વાત કર્યા વગર❤️❤️
———🌻***🌷***🌻———-

 પ્રેમ એટલે એ પામવું  જ નહીં, પણ
પ્રેમ એટલે એકબીજાને દિલથી ચાહવું,
પ્રેમ એટલે સાથે બેસીને હસવુ જ નહીં પણ
પ્રેમ એટલે દૂર રહીને કોઈની યાદમાં રડી લેવું
———🌻***🌷***🌻———-

 સાત ફેરા પછી તો બધા
સંબંધ ને જિંદગીભર નિભાવે છે,
મજા તો ત્યારે આવે છે જ્યારે
કોઈ ફેરા વગર જિંદગીભર સાથ નિભાવે છે…..💕💕
———🌻***🌷***🌻———-

 મારી જિંદગીમાં જો ભગવાને
કોઈ અનમોલ ભેટ આપી હોય  ને
તો  એ તું જ છે.,..!!
———🌻***🌷***🌻———-

 તું મારી જીદ નથી જે પૂરી થવી જરૂરી છે
તુ મારો ભરોસો છે જે જીતવા માટે કાફી છે.💕💕
———🌻***🌷***🌻———-

 પ્રેમ એવો કરો કે 
ભલે બીજા પાસે હોય પણ
કમી જિંદગીભર તમારી રહેવી જોઈએ.💕💕
———🌻***🌷***🌻———-

જિંદગીમાં પ્રોબ્લેમ હજારો હોય પણ
ગમતી વ્યક્તિ નો સાથ મળે
એટલે બધું આસાન થઈ જાય
———🌻***🌷***🌻———-

ઓય દીકુ મને કિસ કરતા નથી આવડતી
તું  શીખવાડીશ??🥰🥰🥰
———🌻***🌷***🌻———-

 ખોવાઈ ગયા છો તમે ..
તમારી યાદ હજુ પણ એ જ છે….!
ચાલ્યા ગયા છો તમે
પણ તારા પગરવ હજુ પણ એ જ છે
વાત કરવાનું  ભલે ભૂલી ગયા આપણે
પણ દિલમાં પ્રેમ અકબંધ હજુ પણ એ જ છે🥰🥰💕
———🌻***🌷***🌻———-

 સુંદરતા જોઈને કોઈને પ્રેમ નહીં
માત્ર આકર્ષણ જ થાય
જેને આપણે પ્રેમ કરીએ
એ તો હંમેશા સુંદર જ દેખાય.
———🌻***🌷***🌻———-

 કિસ મુકામ પર લે આઈ હૈ
એ મોહબ્બત હૈ..
ઉસે  પાયા ભી નહી જાતા..
ઔર ભુલાય ભી નહી જાતા..😔😔
———🌻***🌷***🌻———-

 પ્રેમ એટલે માત્ર આખો દિવસ
વાત કરવાથી નહીં પણ 
તમે જ્યારે એમની સાથે
વાત ન કરી રહ્યા હોય
છતાં પણ તમને 
એના જ વિચારો આવે 
એ સાચો પ્રેમ છે!!
———🌻***🌷***🌻———-

 બહોત યાદ આ રહી હૈ તુ મારી જાન
આઈ મિસ યુ, આઇ લવ યુ, આઇ કિસ યુ
એવું થાય છે કે જાણે તને બટકુ ભરી લું 🥰🥰💕💗
———🌻***🌷***🌻———-

 સંબંધમાં વિશ્વાસ એક દોરા જેવું છે,
એકવાર તૂટી ગયા પછી ગમે તેટલી ગાંઠ મારો,
પહેલા જેવું ન  જ થાય !!
———🌻***🌷***🌻———-

 ઘરવાળા શું કહેશે
દુનિયા વાળા શું કૈસે
એવું વિચારીને એ વ્યક્તિનો
સાથ ક્યારેય ના છોડતા
જેની દુનિયા જ તમે છો
———🌻***🌷***🌻———-

 તમે કોઈને પ્રેમ કરો છો તો
રાહ જોતા પણ શીખો,
ભગવાન દિલમાં મોકલી શકે છે તો
જિંદગીમાં પણ મોકલી દેશે!!
———🌻***🌷***🌻———-

  જ્યારે તું મારા પર હક જતાવે
ત્યારે બેસ્ટ ફિલીંગ આવી જાય છે💕💕😍
———🌻***🌷***🌻———-

 લોકો કહે છે કે મર્યા પછી આપણે
કંઇપણસાથે નહિ લઈ જઈ શકે
પણ  હું લઈ જઈશ તને આવતા જનમ માં
ફરી મળવાનું સપનું 😍😍
———🌻***🌷***🌻———-

 ડગલેને પગલે કોઇ નવી પરીક્ષા તૈયાર રાખે છે..
વાહ રે જિંદગી તું પણ મારું કેટલું  ધ્યાન રાખે છે…
———🌻***🌷***🌻———-

 

મારો ગુસ્સો અને મારો પ્રેમ
ખાલી એ લોકો માટે જ હોય છે
જેને હું મારા પોતાના  સમજુ છું
———🌻***🌷***🌻———-

 કેમ કહું તમે ગમો છો મને,
દિવસ રાત દિલમાં રહો છો તમે,
———🌻***🌷***🌻———-

 વિચારોમાં મારા સદાયે રહો છો તમે
છતાં ક્યાં કદિયે મળો છો તમે
———🌻***🌷***🌻———-

 ગુનો કર્યો છે ચાહવાનો તમને,
સજા જોઇએ છે શું કરો છો તમે
———🌻***🌷***🌻———-

 હૃદય પર હાથ મૂકીને સાચું કહો તમે
મોજ ને કદી યાદ કરો છો તમે!!
———🌻***🌷***🌻———-

 ઘણા ટાઈમથી હાથમાં નથી આવ્યો
હવે તો હાથમાં તો આવ 
મૂકવો જ નથી જો 😍😍
———🌻***🌷***🌻———-

 કોણ કહે છે!!
દૂર હોવાથી પ્રેમ પૂરો થઈ જાય
મળવાવાળા તો યાદોમાં પણ મળે છે સાહેબ…
———🌻***🌷***🌻———-

 મનપસંદ વ્યક્તિ સાથે થતી
થોડી વાતચીત
આખો દિવસ ખુશ રહેવા
માટે કાફી હોય છે..😍😍
———🌻***🌷***🌻———-

 મેરી દુનિયા….
મેરી ખુશીયા….
બસ તુમ સે સુરુ….
ઓર બસ તુમ પે હી ખતમ!!!
———🌻***🌷***🌻———-

romantic shayari in gujarati
romantic shayari in gujarati

 મેં જિંદગીમાં તારા જેટલું 
મહત્વ કોઈને આપ્યુ નથી,
અને તારા માટે મારૂ મહત્વ કેટલું છે
એ કદી માપ્યું  નથી !!
———🌻***🌷***🌻———-

 કપાળ પર કરેલી કિસ સૌથી બેસ્ટ હોય છે જે
આપને ફીલ કરાવે છે કે આપણે જેના સાથે
છે એના સાથે સુરક્ષિત છીએ 😍
———🌻***🌷***🌻———-

 ભાર એવો આપજે કે
ઝૂકી ના શકું,
સાથે એવો આપજે કે
હું મુકી ના શકું
———🌻***🌷***🌻———-

 તુ મારી ચિંતા કરે કે ના કરે પણ
હું તો તારી ચિંતા
મારા જીવ થી પણ વધારે કરુ છું
———🌻***🌷***🌻———-

 એ દિવસે મને બધું મળી જશે
જે દિવસે આપણું ઘર એક હશે અને
આપણો બેડ પણ એક હશે😍😍
———🌻***🌷***🌻———-

 યાર ભી 💕તુમસે હી કરના હૈ
લડાઈ તુમસે હી કરની હે 
પરેશાન ભી તુમહે હિ  કરના હે
કરલો જો તમે કરના હૈ
———🌻***🌷***🌻———-

Romantic Love Shayari in Gujarati
romantic shayari in gujarati

છા કરતે હો ના કિતના પ્યાર હે તુમસે
લો, અબ ગીનલો  બારીશ કી યે  બુંદે!!
———🌻***🌷***🌻———-

સાચો પ્રેમ કરનારને જ પ્રેમની
ભીખ માંગવી પડે છે
બાકી રમત રમવા વાળા ને
ત્યાં તો લાઈન લાગેલી હોય છે
———🌻***🌷***🌻———-

બે વાત મારે તને કહેવી છે પહેલી એ  કે
હું તને બહુ જ પ્રેમ કરું છું
અને બીજી વાત એ કે
આપણા બંને વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ આવે
તો તું  હંમેશા પહેલી વાત યાદ રાખજે..!!
———🌻***🌷***🌻———-

કોઈ તમારી સાથે વાત કરવા
પોતાની ઉંઘ બગાડતા હોય ને તો
સમજી જજો કે તમે
એમના માટે બહુ ખાસ છો.🥰💕
———🌻***🌷***🌻———-

આઈ લવ યુ અને આઈ લવ યુ ટુ
બોલવું એ પ્રેમ નથી
કોઈક માટે જીવન જીવવું પ્રેમ છે
કોઈક માટે હસવું  રડુંવું  એ પ્રેમ છે
કોઈકને દરેક ક્ષણ મા યાદ કરવુ એ પ્રેમ છે
એ વ્યક્તિ માટે
બધા જોડે લડી લેવું એ પ્રેમ છે
એમના થી નારાજ થવું અને
એમના થી દૂર ના રહી શકો એ પ્રેમ છે
તેમનાથી દૂર રહીને પણ તમે એની નજીક છો
એનો અહેસાસ અપાવો એ પ્રેમ છે
એ ના હોય તો દુનિયા વિરાન વન લાગે
એનું હોવું જ બધું હોવું એ જ  પ્રેમ છે
———🌻***🌷***🌻———-

કેટલો પ્રેમ  કરું છું
એ કહિ નથી શકતી
બસ એટલી ખબર છે
તારા વગર રહી નથી શકતી
આઇ લવ યુ આઈ મિસ યુ જાનુ💕💕🥰🥰🥰
———🌻***🌷***🌻———-

નહીં થાય બીજા કોઈ સાથે પ્રેમ આ પ્રોમિસ છે
કારણકે આ દિલ ❤️ને તારી જરૂરિયાત બધાથી વધારે છે🥰
———🌻***🌷***🌻———-

જ્યારે બે દિલમાં પ્રેમ
અનલિમિટેડ હોય ને સાહેબ
ત્યારે દસ વાર બાય કહ્યા પછી પણ
ફોન મૂકવાનું મન ન થાય🥰🥰💕
———🌻***🌷***🌻———-

પ્રેમ તો પ્રેમ છે અને
તમારી સાથે જ રહેસે 💋
પછી ભલે તમે ચુપ રહો,
નારાજ રહો કે,
ગુસ્સે થાઓ કે પછી 
ભલે મને ભૂલી જાવ.
———🌻***🌷***🌻———-

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ રોમેન્ટિક શાયરી (best romantic shayari in gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!