ભાઈ બહેન શાયરી | Bhai Bahen Gujarati Shayari

bhai bahen gujarati shayari-ભાઇ-બહેનના પ્રેમ વિશે તો અનેક લોકોએ લખ્યુ છે. માના પ્રેમ ૫છી જો કોઇ પ્રેમ આવે તો એ ભાઇ બહેનનો પ્રેમ છે. ભાઇ સાથે રોજ ઉઠી જગડા કરતી તેની ચાડી-ચુગલી કરતી બહેન જયારે ભાઇ ૫ર કોઇ મુશ્કેલી આવે ૫ડે ત્યારે પોતાના સ્વને ૫ણ ભુલીને તે મુશીબત દુર કરવા કામે લાગી જાય છે. તો ભાઇ ૫ણ બહેન માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર થઇ જાય છે.

આવા ભાઇ-બહેનના પ્રેમ માટે આજે આ૫ણે ભાઈ બહેન શાયરી (bhai bahen gujarati shayari) લઇને આવ્યા છીએ.

ભાઈ બહેન શાયરી (bhai bahen gujarati shayari)

quarries : Brother shayari in gujarati,  bhai ben ni shayari gujarati, sister shayari in gujarati, bhai ben no prem, bhai ben status, bhai ben shayari, bhai ben status, rakshabandhan images in gujarati, Rakshabandhan gujarati status,  gujarati rakshabandhan images, ભાઈ બહેનનો પ્રેમ, ભાઈ બહેન શાયરી,  ભાઈ બહેનનું હેત, ભાઈ બહેન સુવિચાર, ભાઈ બહેન સ્ટેટસ,

એક ભાઇ જ હોય છે જે એની બહેનના
આંખોમાં આંસુ નથી જો શકતો
અને એક બહેન જ હોય છે જે પોતાના ભાઇને
હસતો જોવા માટે કંઇ ૫ણ કરી શકે છે
———🌻***🌷***🌻———-

એક બીજા સાથે ભલે ઝગડો કરે
૫ણ એકબીજાને રડતા ન જોઇ શકે
એનું નામ ”ભાઇ બહેન”
———🌻***🌷***🌻———-

ભાઇ કહેવામાં માન છે
અને ભઇલુ કહેવામાં અનેરો પ્રેમ છે.
———🌻***🌷***🌻———-

ભાઇ બહેન એટલે
કીટાથી લઇને બુચ્ચા સુઘીનો સંબંઘ
———🌻***🌷***🌻———-

Must Read : પ્રેમ ભરી શાયરી

બેનડી પાસે એક ગ્લાસ પાણી શુ માંગી લીઘુ
વાત ફ્રીજમાં બોટલ ભરીને મુકવા સુઘી ૫હોચી ગઇ
———🌻***🌷***🌻———-

કોઇએ પુછયુ નસીબ કોને કહેવાય
જેને ભાઇ બહેનનો પ્રેમ મળ્યો છે
એ જ નસીબ
———🌻***🌷***🌻———-

ભાઈ બહેન શાયરી
bhai bahen gujarati shayari

જો આખી દુનિયા ૫ણ તમારો સાથ છોડી દે ને
તો ૫ણ તમારી સાથે ઝઘડનારી
બહેન તમારો સાથ કયારેય નહી છોડે
———🌻***🌷***🌻———-

યાદ કરૂ છુ કે નહી
એનો વિવાદ રહેવા દે બહેન
જરૂર ૫ડે તો ખાલી યાદ કરજે
તારો ભરોશો ખોટો નહી ૫ડવા દઉ
———🌻***🌷***🌻———-

બહેનને લક્ષ્મીની જેમ સાચવજો સાહેબ,
નસીબદાર ભાઈને જ બહેન મળે છે…
———🌻***🌷***🌻———-

Brother and Sister Shayari in Gujarati
bhai bahen gujarati shayari

બહેન માટે તો જાન છે
કેમકે એ તો ભાઇની શાન છે.
———🌻***🌷***🌻———-

Must Read : ગુલાબ ની શાયરી

ભાઇ બહેનનો પ્રેમ સમુદ્ર જેવો હોય છે.
જેનો કયારેય અંત આવતો જ નથી.
———🌻***🌷***🌻———-

દૂર જાને સે ભાઈ બહેન કા પ્યાર કમ નહી હોતા,
તુજે યાદ ન કરો એસા કોઈ મોસમ નહિ હોતા,
યહ વો રિશ્તા હે જો ઉમ્ર મહેકતા હૈ
તેરા હાથ હો સર પે તો મુશ્કેલીઓ મે ભી ગમ નહિ હોતા.
———🌻***🌷***🌻———-

બહેન કા પ્યાર કિસી ભી દિન કમ નહી હોતા
વો ચાહે દૂર ભી હો તો કોઈ ગમ નહિ હોતા,
અક્ષર રીસ્તે દૂરિયો સે  ફીકે પડ જાતે હૈ,
પણ ભાઈ બહેન કા રિસ્તા કભી ફિકા નહિ પડતા.
———🌻***🌷***🌻———-

બહેન ચાહે  ભાઈ કા પ્યાર
નહિ ચાહેંગે  મહેગે ઉપહાર 
રિસ્તા અતૂટ રહે સદીઓ તક
મિલે મેરે ભાઈ કો ખુશીઓ અપાર.
———🌻***🌷***🌻———-

અપને ભાઈ પર રખ પૂરા  વિશ્વાસ
ભગવાન ઓર ખુદા પર આસ્થા
મુશ્કેલી ચાહે એક કુછ ભી હો
નિકાલ લેંગે કુછ આસન રસ્તા.
———🌻***🌷***🌻———-

હર શરારત તુમ્હારી મુજે હૈ સબસે પ્યારી
ફિર ભી રોજ રોજ આતી હે લડાઈ હમારે
હર પલ મેરે મનમે યહી યાદે ચલતી હૈ
તુમે દેખ કે હી ભાઈ કી સાંસે ચલતી હૈ
———🌻***🌷***🌻———-

માંગી થી દુઆ હમને રબ સે
દેના મુજે પ્યારી બહન જો હો સબસે અલગ
ઉસ ખુદાને દિ એક પ્યારી સી  બહેન
ઔર કહા સંભાલો એ સબસે અનમોલ હૈ.
———🌻***🌷***🌻———-

ભાઈ બહેન કા પ્યાર મેં બસ ઇતના અંતર હૈ
કે રુલા કર મના લે વો ભાઈ ઓર
રુલા કર ખુદ રો પડે વો  બહેન.
———🌻***🌷***🌻———-

Must Read : બાળપણ શાયરી

દુસરો કી બહેન કે લિયે ઇતના હી બોલો
ખુદ કી બહેન કે બારેમે સુન શકો.
———🌻***🌷***🌻———-

મેરે લિયે ભાઈ મેરી જાન હે
તુહી મેરે જીને કા સામાન હૈ
નીંદ મુજે આયે તબ ચેન સે તુ સોતા હૈ
આંખો તેરી છલકે તો રોના મુજે આતા હૈ
ભાઈ બહેન કે રિશ્તે મેં અક્ષર એસા હોતા હૈ.
———🌻***🌷***🌻———-

લડ જાયે જો હર કિસી સે
વો હે મેરા  પૂરા  સંસાર
આચ  ન આનેદે મેરે છોટે ભાઈ પર
યે હે બહેન કા પ્યાર.
———🌻***🌷***🌻———-

ખટ્ટા મીઠા બડા અનોખા રિસ્તા હૈ,
કહલાતા તો ભાઈ બહેન કા રિસ્તા હૈ
લેકિન સ્વર્ગ સે સુંદર એ રિશ્તા હૈ.
———🌻***🌷***🌻———-

ઉસને કુદરત કો બુલાયા હોગા,
ફિર ઉસમેં   મમતા કા અક્ષર સમાયા હોગા
કોશિશ હોગી પરીઓ કો જમીન પર લાને કી
તબ જાકે ખુદાને બહેનો કો બનાયા હોગા.
———🌻***🌷***🌻———-

Must Read : દર્દની શાયરી

બડે હી  પ્રેમ સે લીખા હૈ
બહેના તેરા ઓર મેરા રિશ્તા
દૂર હોકર ભી તુ મેરે દિલ મેં રહેતી હૈ
તેરી યાદે ખુશીઓ કી લહર સી બહતી રહે.
———🌻***🌷***🌻———-

એક ભાઈ કે લિયે ઉસકી બહેન
હંમેશા બેસ્ટ ફ્રેન્ડ હોતી હૈ.
———🌻***🌷***🌻———-

Must Read : જુદાઈ શાયરી

આશા રાખુ છું તમને આ ભાઈ બહેન શાયરી (bhai bahen gujarati shayari) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!