જીવન સુવિચાર | Jivan Suvichar Gujarati

સુવિચારો આપણને જીવન જીવવા માટે નવી ઉર્જા અને પ્રેરણા આપે છે. તેથી આજે આપણે અહી કેટલાક મહાપુરુષોના જીવન સુવિચાર (Jivan Suvichar Gujarati) રજુ કરીએ છીએ. જે તમને તમારા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે.

જીવન સુવિચાર (Jivan Suvichar Gujarati)

જીવનમાં ક્યારેય દુઃખ ના આવે,,
એ આપણા હાથ માં નથી ,
પરંતુ દુઃખ માં જીવન હસતા રહી
પસાર કરવું,, એ આપણા હાથમાં છે.

વિચારોને સુંગધ છે
અને આ સુગંધથી કોઈનું જીવન મહેકી
ઉઠે તો એ જ સાચો ‘સુવિચાર’.

સુવિચાર જેટલા વાંચવા માં સારા લાગે છે
જીવન માં ઉતરવા માં એટલાં અઘરા લાગે છે.

મળેલા સમયને જ યોગ્ય બનાવો,
યોગ્ય સમયની રાહ જોશો તો,
આખું જીવન પણ નાનું પડશે…

જીવન તો પરિસ્થિતિ મૂજબ જીવવું પડે
વ્હાલા સુવિચાર મૂજબ તો ગાભા નીકળી જાય

જીવન માં ઘણા સંબંધો હોવા જરૂરી નથી
પરંતુ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે.

મંદિર સુધી પહોંચવુ
એ શરીરનો વિષય છે
પણ ઈશ્વર ના દિલ સુધી પહોંચવુ
એ નિસ્વાર્થ મનનો વિષય છે

બીજાનાં કહ્યા પ્રમાણે કરશો…
તો ફક્ત જીવન “જીવાશે”…પણ,
પોતાના કહ્યા પ્રમાણે કરશો…
તો જીવન “અનુભવાશે”.

પ્રભુ તુ સંગ છે તેથી જીવન પ્રસંગ છે
નાનીમોટી જંગ છતા પળેપળ ઉમંગ છે

Jivan Suvichar Gujarati
Jivan Suvichar Gujarati

કર્મ ને સારથી બનાવો
જીવન નુ દરેક કુરુક્ષેત્ર
હસ્તિનાપુર પાછુ અપાવશે

જીવન માં સૌથી સહેલી ને અઘરી છે ભૂલ..
બીજા કરે ત્યારે કહેવું સહેલું છે ‘ને
આપણાથી થાય ત્યારે સ્વીકારવું અઘરું છે…

જીવન સારું કહેવાય જ્યારે આપણે જીવનમાં ખુશ હોઈએ,
પણ શ્રેષ્ઠ જીવન એને કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય છે .

એક વિચાર ‌સમય બદલશે,
એક સુવિચાર જીવન બદલશે અને,
સ્વામી વિવેકાનંદ ના વિચારે દેશ બદલાશે.

સ્વાદિષ્ટ વાનગી ચાખવી પડે,
ઉમદા જીવન જીવવું પડે,
ઊંચા વિચાર રાખવા પડે,
સારા મિત્રો બનાવવા પડે,
આ બધું મળતું નથી…બનાવવું પડે

” ધર્મવિહીન નૈતિક જીવન રેતીમાં બાંધેલા ઘર જેવું છે ” – ગાંધીજી

ઘણીવાર “અણગમતો”
અનુભવ પણ…
જીવન ને “મનગમતો” અને
મજબુત વળાંક આપી દે છે…

જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા
એ તો સમાજની જાગૃતિની નિશાની છે.
-જવાહરલાલ નેહરુ

જેમ નગ્ન શરીર પર સોના/રૂપા ના ઘરેણાં નકામા
તેમ સંસ્કાર/સદગુણ વિનાનનું જીવન નકામું.

શિક્ષણ તમને કમાવાની કળા શીખવે છે
જયારે કેળવણી તમને જીવન જીવવાની કળા શીખવે છે

જીવન એક અનુભવ છે,
તમે જેટલા વધુ પ્રયોગ
કરશો એટલું જ બહેતર
બનાવી શકશો …

જળનું મૂલ્ય ત્યારે જ સમજાય છે,
જ્યારે તરસ હોય…
તરસ વિનાના જળને કોઈ
સન્માનતુ નથી..

એક પથ્થર ઘસાય છે અને “પગથિયું “બને છે
અને એક પથ્થર ઘડાય છે અને “પરમેશ્વર “બને છે
“ઘસાવુ અને ઘડાવુ” આ વીશે સમજ પડી જાય
એટલે જીવન ” સફળ” બની જાય

સોચ કા હી ફર્ક હોતા હૈ,
વરના સમસ્યાએ આપકો કમજોર નહીં
બલ્કિ મજબૂત બનાને આતી હૈ

પ્રાર્થના એસે કરો જેસે સબ કુછ ભગવાન પર નિર્ભર કરતા હૈ
ઔર પ્રયાસ એસે કરો જેસે સબ કુછ આપ પર નિર્ભર કરતા હૈ

અકેલે હો તો વિચારો પર કાબુ રાખો
ઔર સબકે સાથ હો તો જુબાન પર કાબુ રાખો…

રિશ્તો કી સિલાઈ અગર ભાવનાઓ સે હુઈ હે તો ટુંટ ના મુશ્કિલ હૈ
ઔર અગર સ્વાર્થ સે હુઈ હે, તો ટીકના મુશ્કિલ હૈ

મેને જિંદગી સે પુછા કી તુ ઇતની કઠિન ક્યો હૈ?
જિંદગીને હસ કર કહા,”દુનિયા આસાન ચીજો કી કદ્ર નહીં કરતી”

જબ છોટે થે તો જોર જોર સે રોતે થે અપની પસંદ કો પાને કે લિયે,
અબ બડે હો ગયે હૈ તો ચુપકે સે રોતે હૈ અપની પસંદ છુપાને કે લિયે…

હમ અપની જિંદગી મેં હર કિસી કો અહેમિયત દેતે હૈ,
ક્યુકી જો અચ્છા હોગા વો ખુશી દેગા, ઔર જો બુરા હોગા વો સબક દેગા…

જીવન મે સબસે કઠિન દોર યહ નહી હે
જબ કોઈ તુમ્હે સમજતા નહી હૈ,
બલ્કી યહ તબ હોતા હૈ
જબ તુમ અપને આપકો નહીં સમજ પાતે

જીવનમાં એક બાર જો ફેસલા કર લીયા તો ફિર પલટ કર મત દેખો,
ક્યુકી પલટ પલટ કર દેખને વાલે ઇતિહાસ નહિ બનાતે….

જિંદગીને પૂછા સપના ક્યાં હોતા હૈ?
તો હકીકત બોલી,”બંધ આંખો મેં જો અપના હોતા હૈ,
ખૂલી આંખો મેં વહી સપના હોતા હૈ

હસના જિંદગી હૈ
હસ કર ગમ ભુલાના જિંદગી હૈ,
જીત કર હસે તો ક્યા હસે,
હાર કર ખુશીયા મનાન ના જિંદગી હૈ

જિંદગી એક રાત હૈ,
જિસમેં ના જાને કિતને ખવ્વાબ હૈ,
જો મિલ ગયા વો અપના હૈ,
જો ટુટ ગયા વો સપના હૈ.

આપ અપને જીવન કાળ કે લિયે કુછ નહી કર સકતે હૈ,
લેકિન આપ ઇસે મૂલ્યવાન બનાને કે લિયે કુછ અવશ્ય હી કર સકતે હૈ…

હે જિંદગી, લે ચલ મુજે વહા જો મુકામ આખરી હો, જિંદગી તેરી સફર કા જો અંજામ આખરી હો..

બીના લક્ષ્ય કે જીવન, બીના પત્તા લીફાફે કે સમાન હૈ, જો કહી ભી કભી નહિ પહોંચ શકતા..

પરિસ્થિતિયાં જીતની જયાદા આપકો તોડતી હે..
ઉસસે કહી જ્યાદા આપકો મજબૂત બના દેતી હૈ.

જીવન મેં જ્યાદા રીસ્તે જરૂરી નહીં હૈ,
પર જો રિશ્તે હો ઉનમેં જીવન હોના જરૂરી હૈ.

જિંદગી કી હર સુબહ કુછ શરતે લેકર આતી હૈ,
ઔર જિંદગી કી હર શામ કુછ તજૂર્બે દેકર જાતી હૈ.

ગલતી જીવન કા એક પન્ના હૈ લેકિન રિસ્તા પુરી એક કિતાબ હૈ
જરૂરત પડને પર ગલતી કા એક પન્ના ફાડ દેના,
લેકિન એક પને કે લિયે પૂરી કિતાબ કભી ના ખો દેના..

કિરણ ચાહે સૂર્ય કી હો યા ફીર આશા કી
જીવન કે સભી અંધકાર મીટા દેતી હૈ…

સહી ફેસલા લેના કાબિલિયત નહીં હૈ,
ફેસલા લેકર ઉસે સહી સાબિત કરના કાબિલિયત હૈ…

જેસે ઉબલતે પાની મેં કભી પરછાઇ નહી દિખતી…
ઠીક ઉસી પ્રકાર પરેશાન મન સે સમાધાન ભી નહિ દિખતે..
શાંત હોકર દેખીએ સભી સમસ્યાઓ કા હાલ મિલ જાયેગા

સંસાર મેં કોઈ ભી મનુષ્ય સર્વગુણ સંપન્ન નહીં હોતા હે,
ઈસલીયે કુછ કમીયો કો નજર અંદાજ કર રીસ્તે બનાયે રખીએ..

રિશ્તો કી કદર ભી પૈસો કી તરહ હિ કરની ચાહિયે
ક્યોકી દોનો કો કમાના મુશ્કિલ હે પર ગવાના આસાન.

વક્ત સે સાથ ચલના કોઈ જરૂરી નહીં,
સચ કે સાથ ચલિય એક દિન વક્ત આપકે સાથ ચલેગા

જો લોગ જ્જબાત છુપાને વાલે હોતે હૈ,
વો જ્યાદા ખ્યાલ કરને વાલે હોતે હૈ.

પઢો લીખો લડો હસો રોઓ કુછ ભી કરો,
લેકિન જો સપના દેખા હૈ હર હાલ મે ઉસે પુરા કરો.

આજ કે જમાને મેં કિસી કો યે મહેસુસ મત હોને દેના
કી આપ અંદર સે તૂટે હુએ હો…
ક્યુ કી લોગ તૂટે હુવે મકાન કી ઈટ તક ઉઠા લે જાતે હૈ.

અસલ મે વહી જીવન કી ચાલ સમજતા હૈ
જો સફર મેં ધુલ કો ગુલાલ સમજતા હૈ

દિલ કે સચ્ચે લોગ ભલે હી જીવન મે અકેલે રહ જાતે હૈ
લેકિન એસે લોગો કા સાથ ભગવાન જરૂર દેતે હૈ

દિલ કે સચ્ચે લોગ ભલે હી જીવન મે અકેલે રહ જાતે હૈ
લેકિન એસે લોગો કા સાથ ભગવાન જરૂર દેતે હૈ

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ જીવન સુવિચાર (Jivan Suvichar Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!