ગરીબ શાયરી ગુજરાતી | Garib Shayari Gujarati

ગરીબ શાયરી ગુજરાતી- ધણીવાર લોકો ગરીબાઇની મજાક ઉડાડતા હોય છે અને એમાં યુવા અવસ્થામાં તો ખાસ. ધણીવાર સામાન્ય પરિસ્થિતીના યુવાન કે વિધાર્થી સાથે પ્રેમ કરવાની વાત તો દુર રહી, કોઇ મિત્રતા પણ નથી. તો ચાલો આજે આપણે આ પરિસ્થિતીને બદલી દે એવી ગરીબ શાયરી ગુજરાતી (garib shayari gujarati) લઇને આવ્યા છીએ.

ગરીબ શાયરી ગુજરાતી (Garib Shayari Gujarati)

ક્યાંક રંગબેરંગી સ્વેટર ને કોલ્ડ-ક્રીમ સામે પણ શિયાળો જીતે છે,
તો કયાંક કંતાન ના કોથળા સાથે કોઈ ગરીબ શિયાળા ને હુંફાવે છે…

માણસ આર્થિક રીતે ગરીબ હોઈ શકે
પણ માનસિક રીતે ગરીબ ના હોવો જોઈએ…

જલન થી પણ કેટલી રાહત મળે છે,
ખબર પડી ભગવાને મને
એક ગરીબ ઘરનો ચુલો બનાવ્યો.!

જેમનો સિદ્ધાંત જ અમીર હોય છે,
તેમનું ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું”

પૈસાના ગરીબ આજે નહિ તો
કાલે સુખી થશે,
પણ મનનો ગરીબ માણસ
કયારેય સુખી થતો નથી…!!

આ દુનિયામાં પુરુષ માટે ધનવાન અને
સ્ત્રીનું સુંદર હોવું જરૂરી છે.
કારણ કે પુરુષને કદરૂપી સ્ત્રી નથી જોઈતી
અને સ્ત્રીને ગરીબ પુરુષ નથી જોઈતો…

ગરીબી આખી રાત ઠંડા પવનો સાથે લડતી રહી,
અમીરીએ કહ્યું વાહ, શું મોસમ છે!

જીંદગી માં ભલે ગમે તેટલી જાહોજલાલી હોય
પરંતુ પ્રેમાળ પરિવાર અને માયાળુ મિત્ર નથી,
તો દુનિયામાં આપણાથી વધુ ગરીબ બીજુ કોઈ નથી..!!

દુનિયામાં એક જ એવો સંબંધ છે
જેમાં ના તો જાતિ જોવામાં આવે છે ના ધર્મ,
ના અમીર ન ગરીબ, ના ઊંચો ના નીચ…
અને તે સંબંધ છે

તાળું તોડી કોઈ લૂટે એટલી તો
જીંદગી અમીર પણ નથી.
મૈત્રી ભાવ કદી ખૂટે એટલો
હુ ગરીબ પણ નથી…

તૂ અપને ગરીબ હોને કા દાવા મત કર, ઑય દોસ્ત
હમને દેખા હૈ તુમ્હે ટ્રાફિક કા ચલાન ભરતે હુયે

સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે
એ તમારી “પ્રગતિ” છે
પણ સમાજનો ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ
તમને ઓળખે
એ તમારી “લોકપ્રિયતા” છે !!

કાળમૃત્યુ બાદ કરશે કોણ બેસણા નો ખર્ચો??
એ ડરે પેલો ગરીબ બાપ ઝેર પણ ખાતો નથી!

ગરીબીની પણ કેવી મજાક ઉડાવવામાં આવે છે,
એક રોટલી આપીને 100 ફોટોગ્રાફ લેવામાં આવે છે.

ખુલ્લા આકાશ નીચે સૂઈને પણ સારા સપના જોઈ લઇએ છીએ.
અમે ગરીબ છીએ સાહેબ,
થોડાક શાક સાથે પણ 4 રોટલી ખાઈ લઇએ છીએ.

ગરીબ શાયરી ગુજરાતી
ગરીબ શાયરી ગુજરાતી

રજાઇની ઋતુ ગરીબીના દરવાજા ખટખટાવે છે,
જેના ખિસ્સા ગરમ હોયય, તેઓ ઠંડીથી નથી મરતા.

રોજ સાંજે મેદાનમાં બેસીને એ કહતાં એક બાળક રડે છે,
અમે ગરીબ છીએ એટલે ગરીબ ના કોઈ મિત્ર નથી હોતા.

કતાર બડી લમ્બી થી,
કે સુબહ સે રાત હો ગયી
યે દો વકત કી રોટી આજ
ફિર મેરા અધુરા ખ્વાબ હો ગયી

થોડા જ કપડાથી ખુશ રહેવાનું હુનર રાખીએ છીએ,
અમે ગરીબ છીએ સાહેબ,
ધરની અલમારીમાં ખુદને કેદ રાખીએ છીએ.

મેરે હિસ્સે કી રોટી સીધા મુજે દે દે એ ખુદા
તેરે બંદે તો બડા જલીલ કરકે દેતે હૈ

સાથ સભીને છોડ દિયા,
લેકિન એ ગરીબી,
તૂ ઇતની વફાદાર કૈસે નિકલી |

ધર મેં જુલ્હા જલ સકે ઇસલિએ કડી ધુપ મેં જલતે દેખા હૈ,
હાં મૈને ગરીબ કી સાંસો કો ભી ગુબ્બારોં મેં બિકતે દેખા હૈ

એક જિંદગી સડકોં પર
એક મહલોં મેં બસર કરતી હૈ,
કોઇ બેફિક્ર હોકર સોતા હૈ
કહીં મુશ્કિલ સે ગુજર હોતી હૈ

યુ ગરીબ કહકર ખુદ કી તૌહીન ના કર,
એ બંદે ગરીબ તો વો લોગ હૈ
જિનકે પાસ ઇમાન નહી હૈ

મૈં કઇ ચૂલ્હે કી આગ સે ભુખા ઉઠા હૂં
એ રોટી અપના પતા બતા,
તૂ જહાં બર્બાદ હોતી હૈં

ગરીબ સિયાસત કા સબસે પસંદીદા ખિલોના હૈ,
ઉસે હર બાર મુદ્દા બનાયા જાતા હૈ હકુમત કે લિએ

ખાલી પેટ સોને કા દર્દ કયા હોતા મુજે નહી પતા,
ના જાને જુઠન ખા કે વો બચ્ચે કૈસે બડે હો જાતે

વો તો કહો મૌત સબકો આતી હૈ વરના,
અમીર લોગ કહતે ગરીબ થા ઇસલિએ મર ગયા

કભી નિરાશા, કભી પ્યાસ હૈ કભી ભુખ ઉપવાસ
કુછ સપનેં ભી ફુટપાથો પે પલતે લેકર આસ

ગરીબી કા આલમ કુછ ઇસ કદર છાયા હૈ,
આજ અપના હી દૂર હોતા નજર આયા હૈ

Must Read : દોસ્તી શાયરીઓ

હું આશા રાખું છું તમને ગરીબ શાયરી ગુજરાતી (garib shayari gujarati) ખૂબ જ ૫સંદ આવી હશે. જો તમને ગરીબ શાયરી, સુવિચાર ગમ્યા હોય તો તમારા ખાસ દોસ્તો, મિત્રોને શેયર કરવાનું ભુલતા નહી. અમે આવી અવનવી શાયરીઓ અમારા બ્લોગ ૫ર લાવતા રહીશુ. ફેસબુક ૫ર શાયરીઓ મેળવવા માટે આરૂ ફેસબુક પેજ  ‘સુવિચાર ગુજરાતી’  અવશય લાઇક કરશો.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!