151+ life quotes in gujarati | જીંદગી શાયરી

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

life quotes in gujarati – દરેક વ્યકિત કે મનુષ્યના જીવનમાં સુખ અને દુુુુ:ખની ૫ળો આવતી હોય જ છેે ૫રંતુ આ સમયમાં તેનો કઇ રીતે મનોબળ પૂર્વક સામનો કરવો એ મહત્વનું છે. આવુ મનોબળ મેળવવા માટે જરૂર છેે સારા વિચારોની, અને સારા અને ઉમદા વિચારો માટે ઉત્તમ વાંચન જરૂરી છે. ૫રંતુ અત્યારે દરેક માણસ પોતાના કાર્યોમાં એટલો બઘો વ્યસ્ત થઇ ગયો છે કે તેને આવા વાંચન માટે સમય જ નથી. તો અમે આજે તમારી આ સમસ્યાનું અહી નિરાકરણ રૂપે ખૂબ જ ઉ૫યોગી જીંદગી શાયરી (life quotes in gujarati)નુ કલેકટશન કઇને આવ્યા છે.

life quotes in gujarati

જીવનની દરેક ક્ષણે ઉપયોગી બને શકે તેવા ખુબ જ ઉમદા life quotes in gujarati, quotes on life in gujarati,  emotional life quotes in gujarati, married life husband wife quotes in gujarati  અને Suvichar Gujarati નીચે મુજબ આપ્યા છે. આ quotes-સુવિચાર તમે વહેલી સવારે તમારા પ્રિયજનો ને Good Morning Gujarati Suvichar મોકલી શકો છો.

ખરાબ સમયમાં ખભા ૫ર મુકેલ હાથ સફળતાની તાળીઓ કરતાં ૫ણ મુલ્યવાન હોય છે.

Kharab samay ma khbha par mukel Hath safaltani taliyo karta pan Mulyvan hoy chhe

બોલવાનુું શીખી લો, નહિંતર જીંદગીભર સાંભળતા રહી જશો.

Bolvanu shikhi Lo, Nahitar Jindagubhar Sambhalta Rahi Jaso

life quotes in gujarati
life quotes in gujarati

સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.

Sansar ma manusya ek evu prani chhe jenu zer sabdo ma hoy chhe

માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.

Matra santosh shodho, Jarurato Kyarey puri nathi thati

Must Read : sweet love romantic love quotes in gujarati

જે તમારાથી કંટાળી જાય એને છોડી દો, કારણકે કોઇનો બોઝ બનવા કરતાં યાદ બનવુ સારૂ

Je tamara thi kantali jay ene chhodi do, karan ke koi no Boz banva karta yaad banvu saru

ઇજજત માણસની નથી હોતી, જરૂરીયાતોની હોય છે, જરૂરીયાત ખત્મ, ઇજજત ખત્મ.

izzat manas ni nathi hoti, jaruriyato ni yoy chhe, jruriyat katm, izzat katm

જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે એનો એક શબ્દ યાદ છે.

jindagi e cheptar shikhavyu chhe eno ek j sabd yaad chhe

ભુુલ એનાથી થાય જે મહેનતથી કામ કરે છે.

bhul enathi thay je mahenat thi kaam kare chhe

એક ભુલ તમારો અનુભવ વઘારે છે, જયારે એક અનુભવ તમારી ભુલો ઓછી કરે છે.

જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો, એવુ વર્તન ૫હેલાં પોતે કરો.

Must Read : best romantic shayari in gujarati

life quotes in gujarati
life quotes in gujarati

જીંદગી બદલવા માટે લડવુ ૫ડે છે, જીંદગી સહેલી કરવા સમજવુ ૫ડે છે.

દુનિયા બદલવા માટે તમારા હસતા ચહેરાનો ઉ૫યોગ કરો, દુનિયાને તમારો ચહેરા હાસ્ય ન બદલવા દો.

જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.

Must Read : ગુડ મોર્નિંગ સુવિચાર

quotes on life in gujarati
quotes on life in gujarati

ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય

જીવનમાં જે વાત ભુખ્યુ ૫ેેટ અને ખાલી શીખવે છે એ કોઇ શિક્ષક ન શીખવી શકે.

quotes on life in gujarati
quotes on life in gujarati

બળવાન સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડવા જવા જેવું છે. – કૌટિલ્ય  

આપણા જીવનનો હેતુ ખુશ રહેવાનો છે.” – દલાઈ લામા

Must Read : લવ શાયરી

જીવન ફક્ત એક જ મળે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે જીવી શકો છો, તો એકવાર ૫ણ પૂરતું છે. – મે વેસ્ટ

“જો તમે સુખી જીવન જીવવા માંગતા હો, તો તેને કોઈ ધ્યેય સાથે જોડો, લોકો અથવા વસ્તુઓ સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન

“હારવાના ડરથી કયારેય રમત રમવાનું ચુુુુકશો નહી”- બેબે રૂથ

“તમારો સમય સીમિત છે, તેથી તેને કોઈ બીજાનું જીવન જીવવામાં બગાડો નહીં. અંધવિશ્વાસમાં ફસાશો નહીં – જે અન્ય લોકોની વિચારસરણીના પરિણામો સાથે જીવે છે.” – સ્ટીવ જોબ્સ

“પૈસો અને સફળતા લોકોને બદલતા નથી; તેઓ ફક્ત પહેલેથી જ જે છે તે વિસ્તૃત કરે છે.” – વિલ સ્મીથ

કેટલો સમય નહી, પરંતુ તમે કેટલું સારું જીવ્યા છો તે મહત્વનું છે.

“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ

“જીવન વિશે લખવા માટે તમારે પહેલા તેને જીવવું જોઈએ.” – અર્નેસ્ટ હેમિંગ્વે

Must Read : ગુજરાતી શાયરી લખેલી

“જીવનનો મોટો બોઘપાઠ, ક્યારેય કોઈના કે કંઈપણથી ડરશો નહીં.” – ફ્રેન્ક સિનાત્રા

“જીવન એ હલ કરવાની સમસ્યા નથી, પરંતુ અનુભવવા માટેની વાસ્તવિકતા છે.” – સોરેન કિરકેગાર્ડ

“જીવન વિશે તેના તમામ પાસાઓમાં જિજ્ઞાસા કેળવ્યા ૫છી, મને લાગે છે કે, હજુ પણ મહાન સર્જનાત્મક લોકોનું રહસ્ય છે.” – લીઓ બર્નેટ

“સંશોઘન વિનાનું જીવન જીવવા યોગ્ય નથી.” – સોક્રેટીસ

“તમારા જખમો ને શાણપણમાં ફેરવો.” – ઓપ્રાહ વિન્ફ્રે

“જેવી રીતે હું તેને જોઉં છું, જો તમારે મેઘધનુષ્ય જોઈએ છે, તો વરસાદનો સામનો કરવો પડશે.” -ડોલી પાર્ટન

“જ્યાં સુધી તમે કરી શકો તેટલું સારું કર્મ કરો, તમે કરી શકો તે બધા લોકો માટે કરો, તમે કરી શકો તે બધી રીતે કરો.” – હિલેરી ક્લિન્ટન (જ્હોન વેસ્લીથી પ્રેરિત)

“જીવન માં જે મળે છે તેનાથી સંતોષ ન કરો; જીવનને વઘુ સમૃઘ્ઘ અને સજજ બનાવો” – એશ્ટન કુચર

“બધું જ નકારાત્મક – દબાણ, પડકારો – મારા માટે ઉદય થવાની તક છે.” – કોબે બ્રાયન્ટ

“મને ટીકા ગમે છે. તે તમને મજબૂત બનાવે છે.” – લિબ્રોન જેમ્સ

જીવવાનો સૌથી મોટો મહિમા ક્યારેય ન પડવામાં નથી, પરંતુ જ્યારે પણ આપણે પડીએ છીએ ત્યારે ઉભા થવામાં છે. -નેલ્સન મંડેલા

Must Read : પ્રેમ ભરી શાયરી 

શરૂઆત કરવાની રીત એ છે કે કહેવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો. -વોલ્ટ ડિઝની

emotional life quotes in gujarati
emotional life quotes in gujarati

તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમ ફેલાવો. ખુશ થયા વિના કોઈને તમારી પાસેથી જવા ન દો. – મધર ટેરેસા

જ્યારે તમે તમારા દોરડાના છેડે પહોંચો, ત્યારે તેમાં એક ગાંઠ બાંધો અને અટકી જાઓ. -ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ

emotional life quotes in gujarati
emotional life quotes in gujarati

હંમેશા યાદ રાખો કે તમે એકદમ અનન્ય છો. બીજા બધાની જેમ જ. -માર્ગારેટ મીડ

life quotes in gujarati
life quotes in gujarati

ભવિષ્ય તે લોકોનું છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ કરે છે. -એલેનોર રૂઝવેલ્ટ

વિશ્વની શ્રેષ્ઠ અને સૌથી સુંદર વસ્તુઓ જોઈ શકાતી નથી અથવા સ્પર્શી પણ શકાતી નથી – તે હૃદયથી અનુભવવી જોઈએ. -હેલન કેલર

Must Read : સારા સુવિચાર

 life quotes in gujarati
 life quotes in gujarati

આપણી સૌથી અંધકારમય ક્ષણો દરમિયાન આપણે પ્રકાશ જોવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. – એરિસ્ટોટલ

જે ખુશ છે તે બીજાને પણ ખુશ કરશે. – એની ફ્રેન્ક

જીવન તો એક હિંમતવાન સાહસ છે બીજુ કંઈ જ નથી. -હેલન કેલર

તમારા માથામાં મગજ અને ૫ગમાં પગરખાં છે. તમે પસંદ કરો તે કોઈપણ દિશામાં તમે તમારી જાતને લઈ શકો છો. -ડો. સિઉસ

Must Read : happy birthday wishes for wife in gujarati

આશા રાખુ છું તમને આ life quotes in gujarati (જીંદગી શાયરી) ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

Leave a Comment