good morning shayari gujarati : દરેક નવો દિવસ વ્યકિતના જીવનમાં કંઇક નવી ઉર્જા અને સપના લઇને આવે છે. તે માટે વ્યકિતના દિવસની શરૂઆત સારી થાય એ જરૂરી છે. માટે જ અહી અમે 100+ ગુડ મોર્નિંગ સુવિચાર લઇને આવ્યા છીએ. જે તમારા મિત્રો, સ્નેહીજનોને મોકલી તેમનો દિવસ શુભ બનાવી શકો છો.
સવારે ઉઠતાની સાથે સરસ મજાના સુવિચાર કે શાયરી વાંચવાથી હકારાત્મ વિચારોનો સંચાર થાય છે. અને નવી ઉર્જા મળે છે.અહી અમે માતા-પિતા, વડીલો, પ્રેમી વિગેરે સ્નેહીજનોને મોકલી શકાય તેવી શાયરીઓનો ખજાનો રજુ કર્યો છે.
ગુડ મોર્નિંગ સુવિચાર (good morning shayari gujarati)
સૌનો ખ્યાલ રાખો,
જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો,
આ જ સાચું જીવન છે
“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં છે જ
———🌻શુભ સવાર 🌻———-
માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!
———🌷શુભ સવાર🌷———-

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
——–🌻સુપ્રભાત🌻———-
કોશિશ કર રહા હું કે કોઈ.મુજસે ના રૂઠે
જિંદગી મેં અપનો કા. સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે.એસે નીભાવો !
કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———-
ઉગતો સુર્ય સ્વયં બળે છે
પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે
સાહેબ.. ઓળખાણ એવી બનાવો કે
કોઈ તમને તમારા પૈસાથી નઈ પણ
તમારી માણસાઈ થી ઓળખે.
વાવીને ભૂલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ
સબંધો સાચવવા હોય તો
એક બીજાને યાદ કરવું પણ જરૂરી છે
———🌻સુપ્રભાત 🌻———-
Must Read : ગીતા જયંતિનું મહત્વ
હર નઈ સુબહ કા નયા નજારા,
ઠંડી હવા લેકે આઈ પેગામ હમારા,
જાગો, ઉઠો, તૈયાર હો જાઓ,
ખુશીયો સે ભરા રહે આજ કા દિન તુમ્હારા !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–
લાગણી ઓ પણ સમય માંગી છે…..
કોઈ વાર ઓળખવામાં,
કોઈ વાર રજૂ કરવામાં,
કોઈ વાર અપનાવવામાં,
તો કોઈ વાર નિભાવવામાં…
———🌷શુભ સવાર🌷———-
કોઈ દિવસ “નિર્ણય” લીધા પછી “ગભરાશો” નહીં…
નિર્ણય “સાચો” હશે તો “સફળતા” મળશે…
ખોટો “નિર્ણય” હશે તો “શીખવા” મળશે..!
———🌻સુપ્રભાત 🌻———-
કોઈ લક્ષ્ય માણસ ના સાહસ થી મોટું નથી હોતું,
જે નથી લડતો એ જ હારે છે !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–
સંબંધ જતાવવો કે બતાવવો નહિ,
પણ જાળવી રાખવો, એ મહત્ત્વપૂર્ણ છે.
———🌷શુભ સવાર🌷———-
એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાયે પવન સાથે
મેં સંબંધ બગડ્યા નથી….
———🌻સુપ્રભાત 🌻———-
સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિતની કરો
જે તમારી બધી વાતો સમાવી લે,
ખાબોચિયા જેવા વ્યકિતની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે,
*અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે..
———🌷શુભ સવાર🌷———-

કાગડો કોયલ ના અવાજ ને દબાવી શકે,
પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે,
નિંદા કરનારી વ્યક્તિ સજજન ને બદનામ કરી શકે,
પણ સજ્જન તો ન જ બની શકે !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–
સંબંધો સાચા હોય તો કદી સાચવવા નથી પડતા,
સાચવવા પડે એ કદી સાચા સંબંધ નથી હોતા
———🌻સુપ્રભાત 🌻———-
પ્રેમ કભી અપની જરૂરત પૂરી કરને કે લિયે નહિ હોતા
પ્રેમ હંમેશા એક દૂસરે કે સુખ-દુઃખ મે સાથ
ઓર ભાવનાઓ કો સમજ ને કે લિયે હોતા હૈ
———🌷ગુડ મોર્નિંગ🌷——–
જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય છે !!
———🌻સુપ્રભાત 🌻———-
Must Read : પ્રેમ ભરી શાયરી
બસ યહી કહેતે હૈ
વો સદા ખુશ રહે
જો મેરે દિલમે રહતે હૈ
—🌷ગુડ મોર્નિંગ🌷—
જીવનમાં ખુશી આવે તો
મીઠાઈ સમજીને ચાખી લેજો
અને દુખ આવે તો એની દવા સમજીને ખાઇ લેજો
———🌷શુભ સવાર🌷———-

શબ્દો અને વિચાર અંતર વધારી દે છે,
કારણકે ક્યારેક આપણે સમજી નથી શકતા
તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા”
———🌻સુપ્રભાત 🌻———-
“ધનથી નહીં મનથી ધનવાન બનવું
કારણકે” મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય,
માથું તો પથ્થર ના પગથીયે જ નમાવું પડે છે !! સાહેબ!!
———🌷શુભ સવાર🌷———-