સંબંધ સુવિચાર | Relationship Quotes in Gujarati

સંબંધ સુવિચાર– એક સારો સંબંધ ઠંડા પવનની જેમ, શાંત પણ હંમેશા આસપાસ હોવો જોઈએ. સંબંધોમાં સેવાની ભાવના હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે જ સંબંધો એવા બનાવો કે જેમાં શબ્દો ઓછા અને સમજણ વધારે હોય, ઝઘડા ઓછા અને વાતચીત વધુ હોય. તો ચાલો આજે આપણે એવા જ કેટલાક સંબંધ સુવિચાર (Sambandh Suvichar Gujarati), સંબંધોની શાયરી (Relationship Quotes in Gujarati) નો ખજાનો લઇને આવ્યા છે જે તમારા સંંબંધોને વધુ મજબુત બનાવવામાં મદદરૂપ બનશે.

સંબંધ સુવિચાર (Relationship Quotes in Gujarati)

જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ,
બસ સંબંધ એવા મેળવો કે
કોઈ એની કિંમત પણ ના કરી શકે !!

નાની એવી જિંદગી છે,
કોને કોને ખુશ રાખવા સાહેબ,
જો દીવો પ્રગટાવીએ છીએ
તો, અંધકાર ખોટું માની જાય છે !!

સંબંધો પુસ્તકો જેવા હોય છે.
લખવામાં વર્ષો લાગે છે,
પરંતુ સળગતા સેકન્ડ લાગે છે.

સમય અને સંજોગો સમયાંતરે બદલાતા રહે છે
પણ સાચા સ્વજનો ક્યારેય બદલાતા નથી.

“સંબંધ એ પોતે જ એક સંબંધ છે,
જેનો આદર કરવાથી આપણા જીવનમાં ખુશીઓ આવે છે.”

જીંદગીમાં ઘા મોટા નથી હોતા,
જે ઘા રુઝાવે છે તે મોટા હોય છે,
સંબંધો મોટા નથી હોતા,
પરંતુ જેઓ સંબંધો નિભાવે છે
તે મોટા હોય છે.

એકલતા અને ઈચ્છાઓના પાયા પર શરૂ થતા સંબંધો
ખરાબ સમય આવતા પહેલા જ ખતમ થઈ જાય છે.

થોડો સમય મૌન રહીને તમારી નારાજગીને છોડો,
ભૂલો વિશે વાત કરવાથી સંબંધો જટિલ બને છે.

અમુકવાર શું બોલવું એના કરતાં શું ન બોલવું
તેનું જ્ઞાન સંબંધો સાચવી રાખે છે..!!

સંબંધોને સાચવવાનું બંધ કરો
સંબંધોને સાચવવાના ના હોય
નિભાવવાના હોય ને
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે
એટલો જ નિભાવશે

કોઈ એક સંબંધ તો એવો રાખો
જેમાં મન ભરીને જીવી શકાય
અને હળવા થઈ શકાય
બાકી તો બધુ સાચવવાનું જ છે

સબંધ હોય તો અરીસા જેવા હોય
જે હશે પણ સાથે સાથે ને રડે પણ સાથે સાથે

સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો.
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો

સંબંધોના મોતી પરોવીને રાખજો
વિશ્વાસો ની દોરી મજબૂત બનાવી રાખજો
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્તો બનીને રહો
પણ તમારા દોસ્તોની યાદીમાં એક નામ અમારું પણ રાખજો

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે
કેટલીક યાદો સપના બનીને રહી જાય છે
લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ
કોઈક ના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

સબંધ વીજળીના તારની જેમ હોય છે
ગલત જોડેલી તાર જીવનભર જાટકા આપે છે
યોગ્ય તાર જીવનભર રોશની આપે છે.

સબંધ એ શેરડીની માફક છે સાહેબ
તમે તેને તોડો કે કાપી નાખો કે તેને દબાવી ને પિસો છતાં પણ તેમાંથી મીઠાશ જ મળશે.

સામા મળે અને યાદ આવે તેને ઓળખાણ કહેવાય
પણ કોઈને યાદ કરો ને તેનો ચહેરો નજર સામે આવી જાય તેને સંબંધ કહેવાય

ઓછું ભણે તે કામ છોડે
વધુ ભણે તે ગામ છોડે
વિલાયત ભણે તે રામ છોડે
અને જેને સતપુરુષ સમજાય તે સંસાર જોડે
જીવનમાં દુઃખ પડે તો મુખને હસાવજો
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠુકરાવજો
પણ જો સંબંધ રાખે દિલથી તેને જીવનભર નિભાવજો

સબંધ એવા વ્યક્તિ જોડે રાખવો
જે તમારી ઈજ્જત કે કદર કરતા હોય
વિશ્વાસ અને ઇજ્જત હોય છે
ત્યાં સંબંધ વધારે મજબૂત હોય છે

કેટલાક સબંધોના નામ નથી હોતા, જ્યારે કેટલાક સબંધો ફક્ત નામ માટે જ હોય છે

હથેળીમાં ફાંસ અને સબંધ માં શંકા એકવાર ઘુસ્યા પછી
જ્યાં સુધી પુરી નીકળી ના જાય ત્યાં સુધી ખૂંચે અને ખટકે જ

સંબંધ હંમેશા તે જ સફળ થાય છે જે
અહેસાન થી નહીં અહેસાસથી બંધાયેલા હોય છે

સબંધ સંબંધ માં “ફરક” હોય છે
કેમ છો? એ બધાને પૂછી શકાય છે પણ શું કરો છો એ અમુક “ચોક્કસ” ને જ પુછાય.

સંબંધ બડે નહિ હોતે ઉંસે નિભાનેવાલા બડા હોતા હૈ
સબંધ કભી ભી જીત કર નહીં નીભાયે જા સકતે
સબંધો કી ખુશહાલી ઝુકને ઔર શહને સે બઢતી હૈ.

એસી જિંદગી જીઓ જો ખુદ કો પસંદ હો,
દુનિયા વાલો કી પસંદ તો બદલતી રહેતી હૈ

સુંદરતા તભી સાર્થક હૈ
જબ ચરિત્ર ભી સાફ હો

દાન છપાકર નહીં, છીપા કર કરો
ઢોંગ કા નહી ઢંગ કા જીવન જીઓ
બાતો કે બાદશાહ નહી આચરણ કે આચાર્ય બનો

જિંદગી મેં ઠોકર ઇસ લિયે નહિ લગતી કે ઇન્સાન ગીર જાય બલ્કી ઈસલીયે લગતી હે કી ઇન્સાન સંભલ જાય

જો જૈસા હે ઉસે વૈસા અપના લો,
રીસ્તે નીભાના આસાન હો જાયેગા.

જો ફેસલે દિલ સે લીયે જાતે હૈ વો ફેસલે
તકદીર બદલ દિયા કરતે હૈ.

જો બીત ગયા વો નહી આયેગા, આને વાલા કલ અભી નહી આયા….
હમારે પાસ બસ આજ હે ! ચલો શરૂઆત કરતે હૈ.

જિસ ઘર કે લોગ આપકે આને સે ખુશ ન હો,
ઉન લોગો કી આંખોમે આપકે કીયે પ્રેમ ઓર સ્નેહ ન હો,
ભૂલ કર ભી વહાં નહી જાના ચાહિયે,
ભલે હિ વહાં કિતની ભી ધન કી વર્ષા ક્યુ ના હો

સેવા કરને વાલે હાથ મંત્ર બોલને વાલે હોઠો સે,
કહી અધિક પવિત્ર હોતે હૈ.

સર જુકાને કી ખુબસુરતી ભી કમાલ હોતી હૈ,
સર જુકાતે હે જમીન પર આસમા સે દુઆ કબુલ હોતી હૈ.

ઉડને મેં કોઈ બુરાઈ નહીં લેકિન ઉતના હી ઉડે
જહાં સે જમીન સાફ દિખાઈ દેતી હો

પીઠ હંમેશા મજબૂત રખની ચાહિયે ક્યુ કી
શાબાશી ઓર ધોકા દોનો પીછે સે હી મિલતે હૈ.

કોઈ કુછ ભી બોલે સ્વયમ કો શાંત રખો, ક્યુકી
ધુપ કિતની ભી તેજ હો સમુદ્ર કો નહિ સુકા સકતી.


ઇન્સાન કી સંપતિ ના દોલત હે ના તન હૈ
ઉસકી સંપત્તિ તો ઉસકા હસતા હુઆ પરિવાર ઔર સંતુષ્ટ મન હૈ

અચ્છાઈ ઔર સચ્ચાઈ ચાહે પૂરી દુનિયા મેં ઢુંઢ લો
અગર ખુદ મેં નહિ હૈ તો કહી નહિ મિલેગી.

પરેશાની ને જો અનુભવ ઓર શીખ મિલતી હૈ,
વો સીખ દુનિયા કા કોઈ ભી સ્કૂલ નહી દે શકતા..

દુનિયા મેં દર્દ દેને વાલે તો હજારો મિલેંગે..
મગર હર દર્દ કે સમય હાથ પકડને વાલી સિર્ફ એક હી હે…માં

કોન કહતા હૈ ઇન્સાન ખાલી હાથ આતા હૈ,
સર્ચ તો યહ કી ઇન્સાન ભાગ્ય લેકર આતા હૈ ઔર કર્મ લેકર જાતા હૈ.

જ્ઞાન કા ઘમંડ સબસે બડી અજ્ઞાનતા હૈ,
અજ્ઞાનતા કી સીમા કો જાનના હી સચ્ચા જ્ઞાન હૈ..

વહી કરે જો આપકો અપને દિલ મેં સહી લગે,
ક્યુકી વૈસે ભી આપકી આલોચના કી જાયેગી.

એસે હી નહી હોતી હાથો કે આગે ઉંગલિયાં,
ઈશ્વરને ભી કિસ્મત સે પહેલે મહેનત લિખી હૈ.

ખુશી કોઈ તૈયાર કી હુઈ ચીજ નહી હે,
યહ આપકે અપને કાર્યો સે આતી હે.

સ્નેહને લઈ લે સબંધ થી
નાખ રાગ-દ્વેષ ને રાખ માં,

દિલને બનાવ દરિયા સમ
શું કામ રાખે આંખ માં ?

દુનિયાનો સૌથી સુંદર સબંધ એ જ છે જ્યાં..
એક નાની મુસ્કાન અને નાની માફી થી.
જિંદગી પહેલા જેવી થઈ જાય છે.

કોઈ કોઈ સબંધ છૂટી જતાં
મન અને દિલ હળવું ફૂલ થઇ જાય છે

નફો નથી આપતા દરેક સબંધ
એ વાત સત્ય છે…
પણ ક્યારેક
કોઈ સબંધ ખોટ ખાઈ ને પણ
નિભાવવાની મજા કાંઈક અલગ હોય છે…!!

જેમને સબંધ માટે સમય નહોતો કાઢ્યો…
આજે એમની પાસે સમય કાઢવા કોઈ સંબંધ નથી…..

બંને નો એકબીજા પરનો પૂર્ણતઃ વિશ્વાસ
કોઈ પણ સબંધ ની ગરિમા જાળવવા ખૂબ જ જરૂરી છે.

એવું નથી કે
સંવાદ વગરના સબંધ
કાચા હોય છે…
સમજી શકો તો
આંખોને પણ વાચા હોય છે…

આંખ ની ભાષા ઓળખી શકે
એ સાચો સબંધ હોય છે,
જેની પાસે આખી કથા કરવી પડે
એ સંબંધો કાચા હોય છે.

દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,
જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

નયનને બંધ રાખી હું રસ્તો શોધવા નીકળ્યો છું.
સફરની સાથે રહી હું મંઝિલ શોધવા નીકળ્યો છું.

આપવીતી વર્ષોથી છે સંગ્રહી રાખી હૃદયપટમાં,
અનુભવોની સાથે હું સબંધ શોધવા નીકળ્યો છું.

કિનારો મૂકી કૂદકો માર્યો નદીમાં ને ગયો સાગરમાં,
ને હવે મરજીવો બની હું મોતી શોધવા નીકળ્યો છું.

સંપર્ક અને સબંધ એટલે શું ?
પાણીમાં પડેલા તેલના ટીપાને *સંપર્ક* કહેવાય…!
અને…
પાણીમાં પડેલા દૂધના ટીપાને *સંબંધ* કહેવાય..

સંપર્ક એટલે મળે પણ ભળે નહિ,
સબંધ એટલે મળે અને તેમાં ભળી જાય…

સબંધ મનથી બંધાય છે વાતોથી નહીં
કેટલાક લોકો ખૂબ જ સારી વાતો કર્યા
પછી પણ આપણા નથી હોતા અને
કેટલાક ચૂપ રહીને પણ આપણા થઈ જાય છે

અજીજ શોધે છે આમતેમ મને,
જ્યાં મારા નિશાન પણ નથી હોતા..!!
ક્યારેક ખુદમાં પણ શોધી જુઓ ‘અજીજ’,
લાગણીના સબંધ ક્યારેય વાહિયાત નથી હોતા..!!

ચોકલેટ જેવા મીઠા બનજો..
એના સ્વાદ જેવા સબંધ રાખજો..
આપણી મૈત્રી સદા રાખજો..
ચોકલેટ જેવી મીઠાશ રાખજો…
બધાં માટે સદા ચોકલેટ જેવા બનજો..

સમય જ્યારે નાચ નચાવે છે
ત્યારે દરેક સબંધ કોરીઓગ્રાફર બની જાય છે.,

અમારે તો સબંધ સાચવવાનો છે,
નહિતર સમયનું બહાનું કાઢીને,
Ignore કરતા અમને પણ સારી રીતે આવડે છે !!

સમય વિતી ગયો છતાં લાગણીમાં હજી ભેજ છે..!
લાખ નવા સબંધ બને પણ તમારી જગ્યા એ જ છે..!!

દૂર રહેવાથી તૂટી જાય છે
અને ના પાસે રહેવાથી જોડાઈ જાય છે
સબંધ તો અહેસાસ નો એ તાર છે
જે યાદ કરવાથી ઘણો મજબૂત થઈ જાય છે

ના દૂર રહેવાથી તૂટી જાય છે
અને ના પાસે રહેવાથી જોડાઈ જાય છે
સબંધ તો અહેસાસ નો એ તાર છે
જે યાદ કરવાથી ઘણો મજબૂત થઈ જાય છે

સેલોટેપ હોય કે સબંધ
કશાનો પણ છેડો
એવી રીતે ના છોડી દેવો કે
ફરી તેને શોધવા ખોતારવું પડે.

પ્લાસ્ટિકના ફૂલ ઉપર જો
ભમરો બેઠેલો દેખાય તો માનજો
તે ભમરો પણ પ્લાસ્ટિકનો જ છે.
પારખતા નહીં સમજતા શીખો
તો પછી સબંધ હોય કે વ્યક્તિ લાંબો ટકશે.

ખબર નહિ આટલી ચાલાકી માણસ
શું કામ કરે છે..?
સાથે પણ રહે છે,
ઇર્ષા પણ કરે છે,
સબંધ પણ રાખે છે,
દુશ્મની પણ નિભાવે છે ને
સામે વખાણ પણ કરે છે.
અને પીઠ પાછળ બદનામ પણ કરે છે.

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આમારા ઈશ્વર સુવિચાર (Ishwar Suvichar Gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!