સ્વતંત્રતા દિવસ શાયરી 2023 (આઝાદી, દેશ પ્રેમ, સ્વાતંત્ર્ય સેનાની વિશે શાયરી)

આ૫ણા દેશને આઝાદી અ૫ાવવા માટે અનેક વિરોએ બલિદાનો આપ્યા છે. તાો ચાલો આજે આ૫ણે તેમને યાદ કરીએ આ સ્વતંત્રતા દિવસ શાયરીઓ વડે. આ આર્ટીકલ્સમાં આપણે સ્વતંત્રતા દિવસ શાયરી, સ્વાતંત્ર્ય સેનાની વિશે શાયરી, આઝાદી વિશે શાયરી, દેશ માટે શાયરી, શહીદો માટે શાયરી, 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને દેશ પ્રેમ ની શાયરીઓ જોઇશુ.

સ્વતંત્રતા દિવસ શાયરી (shayari on independence day)

ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન ભરે
ભારતના સ્વાતંત્ર્ય દિન ૫ર હાર્દિક શુભકામનાઓ

ચલો ફીર સે આજ વો નઝારા યાદ કર લે
શહીદો કે દિલ મે થી વો જવાલા યાદ કર લે
જિસમે બહકર આઝાદી ૫હોચી થી કિનારે ૫ે
દેશ ભકતો કે ખુન કી વો ઘરા યાદ કર લે
સ્વાતંત્ર્ય દિવસની  હાર્દિક શુભકામનાઓ

સ્વતંત્રતા દિવસ શાયરી

ભારતના ગણતંત્રનુ છે આખા જગતમાં માન
દાયકાથી ખીલી રહી છે તેની અદભુત શાન
બધા ધર્મોને માન આપીને રચવામાં આવ્યો છે ઇતિહાસ
તેથી જ દેશવાસીઓને તેમાં છે વિશ્વાસ
સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ

Must Read : ૧૫ મી ઓગષ્ટ નિબંધ

જમાનામાં મળી જશે આશિક ઘણા
પણ વતનથી ખૂબસૂરત કોઈ સનમ નહિ મળે
મરવું હોય તો વતન માટે મરો
કોણ જાણે દેશ માટે મરવા ફરી જનમ મળે કે નહી મળે
સ્વાતંત્ર્ય દિવસની શુભકામના

આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને
જેમના નસીબમાં એ મુકામ આવે છે
ખુશ નસીબ હોય છે એ લોહી
જે દેશના કામ આવે છે

ભુખ ગરીબી લાચારીને, આ ધરતી પરથી આજે મટાડી એ
ભારતના ભારતવાસીઓને તેમના બધા અધિકાર અપાવીએ
આવો સૌ મળીને નવા રૂપમાં સ્વતંત્ર દિવસ મનાવીએ

ના જીવો ધર્મના નામ પર
ના મરો ધર્મના નામ પર
માણસાઈ જ ધર્મ છે દેશનો
બસ જીવો દેશના નામ

Must Read : મા વિશે કહેવતો

આઝાદીનો જોસ ક્યારે ઓછો નહીં થવા દઈએ
જ્યારે પણ જરૂર પડશે દેશ માટે જીવ લૂંટાવી એ
ભારત દેશ છે અમારો
હવે ફરી તેને આંચ પણ નહી આવવા દઈએ

સ્વતંત્રતા દિવસ શાયરી
                   સ્વતંત્રતા દિવસ શાયરી

આફતમાં જેની હરદમ જાન હોય છે
ગોળીઓ ખાઇને પણ મોઢે મુસ્કાન હોય છે
સલામ કરીએ આવો એવા ભારતના લાલ ને
જેને ઝંડા નું માન  તે જ એની શાન હોય છે

આઝાદી આપનારા વીરોનું સન્માન હોવું જોઈએ
ખાલી ના જાય એમનું બલિદાન એમનું માન હોવું જોઈએ
ઉભા છે આજે સીમા પર એનું નામ હોવું જોઈએ
દરેક કામ કરતા પહેલા એમને સલામ હોવું જોઈએ

આઝાદી મળી નથી, લેવી પડી, તો એને કાયમ રાખજો
મા ના લાલ, બેન ના ભાઈ ગયા, તો એને ટકાવી રાખજો
અને આવી પડે કોઈ મુસીબત આપણા દેશ પર તો
જાનની પરવા ના કરતા દેશને બચાવી રાખજો

Must Read : પ્રેમ ભરી શાયરી 

ફાંસી ચઢ ગયે ઓર સીને પર ગોલી ખાઈ,
હમ ઉન શહીદો કો પ્રણામ કરતે હૈ,
જો મિટ ગયે દેશ ૫ર , હમ ઉનકો સલામ કરતે હૈ

અબ તક જિસકા ખુન ખોલા
ખૂન નહીં વો પાની હૈ
જો દેશ કે કામ ના આયે 
વો બેકાર જવાની હૈ

ના પૂછો જમાને સે, ક્યા હમારી કહાની હૈ
હમારી પહેચાન તો બસ ઇતની હૈ 
કિ હમ હિન્દુસ્તાન હૈ

દિલ હમારે એક હૈ, એક હી હૈ હમારી જાન
હિન્દુસ્તાન હમારા હૈ, હમ હૈ ઉસ કી શાન
જાન લુટા દેગે વતન પે, હો જાયેંગે કુરબાન
ઈસલીયે હમ કહેતે હૈ, મેરા ભારત મહાન

કુછ નશા તિરંગે કી આન કા હૈ
કુછ નશા માતૃભૂમિ કી માન કા હૈ
હમ લહરાએંગે હર જગહ ઇસ તિરંગે કો
એસા નશા હી કુછ હિન્દુસ્તાન કી શાન કા હૈ

ચલો ફિર સે ખુદ કો જગાતે હૈ
અનુશાસન કા ડંડા ફિર ઘુમાતે હૈ
સુનહરા રંગ હૈ ગણતંત્ર સ્વાતંત્રતા કા
શહીદો કે લહુ સે એસે શહીદો કો હમ સબ સર ઝુકાતે હૈ.

વતન હમારા મિસાલ હૈ મહોબ્બત કી
તોડતા હૈ દિવારે નફરત કી
યે મેરી ખુશ નસીબી હૈ જો મિલી જિન્દગી ઇસ ચમન મે.
ઔર ભુલા ન સકે કોઇ ભી ઇસકી ખુશબુ સાતો જનમ મૈ

કંઇક તો ખાસ છે આ દેશની માટીમાં સાહેબ
તો જ સરહદો કુદાવી લોકો અહી દફન થવા આવે છે. 

ઘરતી સુનહરી અંબર નીલા હર મૌસમ રંગીલા
એસા દેશ હૈ મેરા

હૈ સલામી ઇસ તિરંગે કો, જિસસે તેરી સાન હૈ
સર હંમેશા ઉંચા રખના ઇસકા, જબ તક દિલ મેં જાન હૈ

તરવુ હોય તો સમંદર તરો, નાળીઓમાં શુ રાખ્યુ છે.
પ્રેમ કરવો હોય તો દેશને કરો, બીજામાં શુ રાખ્યુ છે.

Must Read : ભાઈ બહેન શાયરી

હુ આશા રાખુ છું કે તમને અમારો સ્વતંત્રતા દિવસ શાયરી (swatantra din shayari in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક અવનવા લેખ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!