રમુજી શાયરી, ફની શાયરી | Comedy Quotes in Gujarati

રમુજી શાયરી: હાસ્ય એ જીવનની સર્વોત્તમ મીઠાસ છે, જે દુઃખના ગાઢ તિમિરને હરાવીને એક નવું ઉલ્લાસભર્યો પ્રકાશ ફેલાવે છે. રમુજી શાયરી – ફની શાયરી તે આ મીઠાસમાં ઉમેરો કરે છે, જે આપણા દિવસને ખુશમિજાજ અને મનોરંજક બનાવી દે છે.

આ લેખમાં આપણે એવી રમુજી શાયરીઓ અને ફની કોટ્સ પર નજર નાખીશું, જે તમારા મોઢા પર મીઠી સ્મિત લાવશે અને તમારા દિવસને આનંદમય બનાવશે. ગુજરાતી ભાષાની મીઠાસ સાથે આ શાયરીઓમાં છુપાયેલ હાસ્ય આપને હસાવીને જીવનના પળોને વધુ રંગીન બનાવશે.

ચાલો, રમુજી શાયરી, ફની શાયરી સાથે હાસ્યના આ રસથાળમાં ડૂબકી મારીને જીવનના ક્ષણોને આનંદથી ઉજવીએ!

રમુજી શાયરી, ફની શાયરી (Comedy Quotes in Gujarati)

એને જોઈને લખતો હુ શાયરી
લખી લખીને ભરાઈ ગઇ મારી ડાયરી
પછી ખબર પડી કે એ તો છે કોઈ ની બાયડી…!!

Comedy Quotes in Gujarati
Comedy Quotes in Gujarati

માફ કરજો અધીર હવે તમે હદ કરી રહ્યા છે
એવું લાગે છે તમે શાયરી નહી શબ્દો નું કત્લ કરી રહ્યા છો

યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડકેલો ?

❛બસ એટલું કહું કે દિલ માં મારા,
તારા પગલાંની છાપ છે,​
​બાકી કેટલો કરું છું હું પ્રેમ તને,
મારી પાસે ક્યાં માપ છે.❜

નજર ને નીચોવીને અંતરે ઉતાર્યા છે,
કોઈ પાડેલો ફોટો નથી કે ડીલીટ કરું!!

હમણાં જ એક શાયરી સાંભળી ઇન્સ્ટામાં કે..
અર્જ કિયા હૈ….
જેનું મળવાનું નસીબમાં નથી હોતું એ સમૂહ લગનમાં મળે છે.

અફવા ઉલ્કાની હતી,
ને આ તો સિતારા ખરવા લાગ્યા

‘મરીઝની શાયરી ગુજરાતી ભાષાને કદી મરીઝ (બીમાર) નહીં થવા દે’

કહતે હૈ જો સોવત હે સો પાવન હે,
લેકિન જો જાગત હૈ
વો કોન સા પહાડ ખોદત હૈ
મોબાઈલ હી તો ચલાવત હૈ

નખરા તમારા ? તોબા તોબા
ગજબ ની તમારી અદા છે
મેસેજ તો તમે કરતા જ નથી
બસ તોફાન મચાવી રાખ્યું છે
કે અમારી પાસે મોબાઈલ છે

ramuji shayari gujarati

અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા
તમે એટલા બેવફા નીકળ્યા , નાહી ધોઈ ને ચાલી નીકળ્યા

પતિએ ઓફિસમાં બેઠા બેઠા ફેસબુક પર પોસ્ટ કરી…
પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં
સામેથી પત્નીની કોમેન્ટ આવી…….
ધરતી છૂતે હી સબ્જી લે આના અપને ભવન મેં
વરના એક ભી બાલ નહીં બચેંગે તુમ્હારે ચમન મેં

કસમ સે એક સાથ સારે કાંડ યાદ આ જાતે હૈ
જબ ઘરવાલે કહતે હૈ
બેટે તુમસે કુછ બાત કરની હૈ

ફાયર કો આગ્ કહેતે હૈ
કોબ્રા કો નાગ કહેતે હૈ
ગાર્ડન કો બાગ કહતે હૈ
ઓર એક્ઝામ કે સમય જો કામ ના કરે
ઉસે સ્ટુડન્ટ કા દિમાગ કહેતે હૈ

ઇન્ડિયા કી સ્ટોરી
બાતે કિસી ઓર સે
ક્રસ કિસી ઓર સે
દિલ મેં કોઈ ઓર હે
શાદી કીસી ઓર સે

અર્જ કિયા હૈ
જીસ સિધ્ધાંત સે મૈંને કિતાબ ઉઠાને કી કોશિશ કી હૈ
એક એક લફ્જ ને મુજે સુલાને કી સાજિસ કી હૈ

અર્જ કિયા હૈ
ઇશ્ક કરને સે પહેલે ઉસકા અંજામ દેખ લો
અગર ફિર ભી સમજ મે ના આયે તો
ગજની ઓર તેરે નામ દેખ લો

ચુનાવ દો ચરણો મે હોંગે
પહલે વહ આપકે ચરણો મેં હોંગે
ફિર આપ ઉનકે ચરણો મેં હોંગે

Comedy Quotes in Gujarati
Comedy Quotes in Gujarati

યમરાજ બોલે તુમ કહા જાના ચાહતે હો
સ્વર્ગ મે યા નરક મે
આદમી ને બોલા પ્રભુ
પૃથ્વી સે મેરે મોબાઈલ ઓર ચાર્જર મંગવા દો
મેં કહી ભી રહ લું

મેં ક્યુ દુઆ કરું કી કિસી કો મેરી ઉમ્ર લગ જાયે
હો સકતા હૈ આજ મેરા આખરી દિન હો
ઓર ઉસકી વાટ લગ જાય

કોઈ મુજે બતાયેંગા, એક દોસ્ત બહુત દિનો સે રૂઠા હૈ
ઉસે મનાને કે લિયે કિસ કંપની કી ચપ્પલ ઠીક રહેગી

જબ માં મોબાઈલ રખને કો કહે તો રખ દેના ચાહિયે
ક્યુ કી મા કે પૈરો મેં જન્નત કે અલાવા ચપ્પલ પી હોતી હૈ

પહલે લોગ બાતોં કે જરીએ એક દુસરે કો તાના મારતે થે,
અબ સુવિચાર ઓર સ્ટેટસ કે જરીએ હી યહ કામ નીપટા લેતે હૈ

પઢાઈ સે ડર નહી લગતા સાહેબ,
રીઝલ્ટ સે લગતા હૈ
પાપા મારતે બહુત બુરા હૈ

સબ લોગ દિલ સે બુરે નહી હોતે
કુછ લોગ કા દિમાગ ભી ખરાબ હોતા હૈ

ના જાને કોન કોન સે વિટામીન હે મોબાઇલ મેં
એક દિન યુઝ નહીં કરો તો
સારા દિન કમજોરી સી મહસુસ હોતી હૈ

ચાહે જીતના મરજી હમ અચ્છે દિખે,
અચ્છે કપડે પહેને
પર લડકિયાં પટેગી ઉન્હિી સે
જો પાઈનેપલ જેસી હેર સ્ટાઈલ
ઔર બકરે જેસી દાઢી લિયે ઘુંમતે હૈ

એક ટીચર ને બચ્ચે સે પુછા
સ્કૂલ કા મતલબ ક્યા હોતા હૈ
બહુત હી શાનદાર જવાબ દેતે હુએ બચ્ચે ને કહા
સ્કૂલ વો જગહ હૈ
જહાં પર હમારે બાપ સે પૈસા વસૂલ જાતા હૈ
ઔર હમે કુટા જાતા હૈ

ખીચડી એક એસી ડીસ હે
જો લોગો કે ઘર મેં કમ
ઔર દિમાગ મેં જ્યાદા પકતી હૈ

લોગ કહેતે હૈ કી ખુશ રહો
લેકિન મજાલ હૈ કી રહેને દે

ramuji shayari gujarati

મેં પઢાઈ કરું યહ હો નહિ શકતા
ઓર મેરે દોસ્ત લોગ પઢાઈ કરે
યહ મેં હોને નહીં દુંગા

પઢના મુશ્કિલ નહીં હૈ
પઢતે વક્ત જો નીંદ આતી હૈ
ઉસે કંટ્રોલ કરના મુશ્કિલ હૈ

અગર દો તીન દિન બાદ હી રીપ્લાય કરના હો,
તો કબૂતર હી રખ લો,
whatsapp ઓર facebook ક્યુ યુઝ કરતે હો

એક ઘંટે તક અગર મોબાઈલ કો હાથ ના લગાવો
તો મોબાઈલ કે મન સે આવાજ આતી હૈ
માલિક જિંદા હોય ચલ બસે

રમુજી, ફની શાયરી (Comedy Quotes in Gujarati)
રમુજી, ફની શાયરી (Comedy Quotes in Gujarati)

કોરોના બહુત હી સવાભિમાની
ઔર આત્મસન્માન સે ભરા હુઆ વાયરસ હે
વો તબ તક આપકે ઘર નહીં આયેગા
જબ તક આપ ઉસે લેને ખુદ બહાર નહીં નીકલતે
ઘર પર હી રહે ઉસે લેને બહાર ના જાય

હર ઇન્સાન કે અંદર એક શૈતાન છુપા હોતા હૈ
જો સિર્ફ આધારકાર્ડ કે ફોટો મેં દિખાઈ દેતા હૈ

દેશ કે યુવા જાગ ચુકે હૈ,
અબ યે ઉઠેગે, બ્રશ કરેંગે
ઓર whatsapp ચલાયેંગે

પહેલે લોગ ઇતની જલ્દી સો જાતે થે
અબ તો રાત મેં જબ ટાઈપ કરતે કરતે
ફોન હાથ સે છૂટ કર થોબડે પર ગીર જાતા હૈ
તબ હમ માનતે હે કી હાં અબ નીંદ આ રહી હૈ

જિંદગી બસ દો દિન કી હૈ
એક તો શનિવારે ઓર દૂસરા રવિવાર
બાકી દિન તો એસે લગતા હૈ
કી જલીલ હોને કે લિયે પેદા હુએ હૈ

ઇશ્ક મેં કુછ નહી રખા
જો રખા હે ફ્રીજ મેં રખા હે
આઓ ખાઓ પીઓ મજે કરો

લડકીયાં એસે હી નહી પટતી હૈં સાહેબ
નેતાઓં કી તરહ જૂઠે વાદે કરને પડતે હૈ

રમુજી, ફની શાયરી (Comedy Quotes in Gujarati)
રમુજી, ફની શાયરી (Comedy Quotes in Gujarati)

હમ ભારતીય આસાની સે કિસી પર ભરોસા નહિ કરતે
સોતે હુએ વ્યક્તિ સે ભી પૂછ લેતે હૈ સો રહે હો ક્યા

સુબહ કા ભુલા અગર સામ કો ઘર લોટ આયે
તો ઉસે ઢંગ છે કુટો ઓર પૂછો
જબ તુજે રસ્તા નહી માલુમ થા
તો ગયા હિ કયું થા

એક વકત થા જબ ગાલી દેને સે લડાઈ હો જાતી થી
અબ ના દો તો દોસ્ત નારાજ સમજ લેતે હૈ

અબ સે રોજ નહાને કે લિયે ટોસ કરુંગા
હેડ આયા તો નહીં ના નહુંગા
ટેલ આયા તો દુબારા ટોસ કરુંગા

રમુજી, ફની સ્ટેટસ શાયરી (Comedy Quotes in Gujarati)
રમુજી, ફની સ્ટેટસ શાયરી (Comedy Quotes in Gujarati)

મર્દ સાદી કે બાદ વિદ્યાર્થી હી રહેતા હૈ
બીવી કો લગતા હૈ કી માં શિખા રહી હે
ઓર મા કો લગતા હૈ કી બીવી સિખા રહી હૈ

જબ ઘર મેં પોછા લગા હો તો સાલા એસે નીકલના પડતા હૈ
જેસે આતંકવાદીઓ ને બારુદ બિછા દીયા હો

ડેઢ જીબી ડેટા ખતમ હોને કે બાદ મોબાઇલ એસે લગતા હૈ
જેસે સુટ બુટ મે ઘુમતા હુઆ બેરોજગાર એન્જિનિયર

કુછ લોગ કી મહોબ્બત ભી સરકારી હોતી હૈ
નહિ ફાઈલ આગે બઢતી હૈ
ના હિ મામલા ખતમ હોતા હૈ

સુબહ એક મહિલા ફલ વાલે સે
અંગ્રેજી મેં ફલ માંગ રહી થી એ બોલ કર
Give me some destroyed husband”
એક ઘંટા લગા એ સમજને મેં
કી વહ નાશપતિ માંગ રહી થી

ઘર મેં હવન હોતે સમય ઘર કે લોગ મંત્ર ભલે ના બોલ પાય
પર સ્વાહા ઇતની જોર સે બોલતે હૈ કી
સારી બુરી આત્માએ અવાજ સુન કર હી મર જાતી હૈ

આ ૫ણ વાંચો

  • પિતા માટે સુવિચાર
  • ભાઈ બહેન શાયરી
  • બાળપણ શાયરી
  • પ્રેમ ભરી શાયરી

સમાપ્તિ: હાસ્યથી જીવનનો આનંદ માણીએ

રમુજી શાયરી અને ફની કોટ્સ આપણા જીવનમાં મીઠી હસાવટનો સ્રોત છે, જે દિનચર્યાના તાણ-માણને દૂર કરીને આનંદની પળો લાવે છે. હાસ્ય માત્ર મોજમજા માટે જ નહીં, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે, જે મન અને શરીર બંનેને તાજગી આપે છે.

આ શાયરીઓને વાંચીને તમે ખડખડાટ હસશો અને તમારી આસપાસના લોકોને પણ હસાવશો. આ હાસ્યભર્યા પળો તમારા જીવનમાં ખુશીની નવી લહેર લઈને આવશે.

હંમેશા યાદ રાખો, જીવનમાં હાસ્ય એ દવા છે, અને રમુજી શાયરી એ તેના માટે શ્રેષ્ઠ નુસખો છે. તો ચાલો, હંમેશા હસતા રહીએ અને આ શાયરીઓના માધ્યમથી જીવનને વધુ મજેદાર અને સ્મિતમય બનાવીએ! 😊

Leave a Comment

x
WhatsApp ગ્રૂપમાં જોડાવો!