મમ્મી ને જન્મદિવસ ની શુભકામના | Mom Birthday Wishes in Gujarati

મા, માતા કે મમ્મીના જન્મ દિવસની ખુંશી કંઇક અલગ જ હોય છે. તમારા મમ્મીને કંઇ વિશેષ રીતે જન્મ દિવસની શુભકામના પાઠવવા માટે અમે Mom Birthday Wishes in Gujarati ના અલગ-અલગ મેસેજનો ખજાનો એકત્રિત કર્યો છે. જેના વડે તમે તમારા મમ્મીને જન્મદિવસની શુભકામના પાઠવી શકો છો.

મમ્મી ને જન્મદિવસ ની શુભકામના (Mom Birthday Wishes in Gujarati)

આ જગતમાં એક ન્યાયાલય એવુ છે..
જયાં બધા ગુનાઓ માફ થઇ જાય છે.
એ છે માનો ખોળો
દુનિયામાં સર્વશ્રેષ્ઠ મારી માં ને
જન્મ દિવસની શુભકામનાઓ

જુબાનમાં જેની કયારેય બદદુઆ નથી હોતી
બસ એક માં જ છે જે કયારેય ખફા નથી હોતી
હેપ્પી બર્થડે મમ્મી

જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં

Mom Birthday Wishes in Gujarati
Mom Birthday Wishes in Gujarati

ફુલોમાં જેવી રીતે સુગંધ સારી લાગે છે.
મને એવી જ રીતે મારી માં સારી છે.
ભગવાન સલામત અને ખૂશ રાખે મારી માં ને
બધી દુઆઓમાં મને આ દુઆ સારી લાગે છે.

મારા મનની વાત તુ બાલ્યા વગર જ સમજી જાય છે
મારી ભુલોને પણ તુ અવગણી જાય છે.
ભગવાન કરતાં પણ કંઇક વિશેષ છો તુ માં
એટલે જ તારો ચહેરો જોઇને જ હૈયુ ભરાઇ જાય છે.
હેપી બર્થડે મમ્મી

હું આજે જે કંઇ પણ છું કે જે બનવાની ઈચ્છા રાખું છું,
તેનો સંપૂર્ણ શ્રેય મારી માંને જાય છે.
હેપ્પી બર્થડે મમ્મી

ભગવાન કદાચ મારી દરેક વખતે મદદ કરી શકતો નહી હોય
એટલે જ કદાચ તેણે “માં” તને બનાવી હશે.
હેપ્પી બર્થડે માં

મારી આ દુનિયા માં આટલી બધી શોહરત છે
મારી માં ના જ કારણે છે.
હે ઉપરવાળા શું આપીશ તુ મને
મારા માટે મારી માં જ સૌથી મોટી દોલત છે.

જેવી રીતે તમે મને અઢળક પ્રેમ આપ્યો
દરેક બંધનો તોડીને ખુસીઓ આપી
હં માં તુ મારા માટે સૌથી અનમોલ રત્ન છો
ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર અને લાંબુ આયુષ્ય આપે
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

Mom Birthday Wishes in Gujarati
Mom Birthday Wishes in Gujarati

જન્મ દિવસના આ અવસર પર
ભેટ કરૂ શું ઉપહાર તને
બસ એમ જ સ્વીકાર કરી લેજો
લાખો-લાખો પ્યાર તને
જન્મ દિવસની હાર્દિક શુભકામના માં

મા વિનાની જીંદગી વેરાન હોય છે
જીવનના દરેક રસ્તા સુમસાન હોય
જિંદગીમાં માં હોવુ જરૂરી છે
માં ની પ્રાર્થના માત્રથી આપણી જીંદગી આસાન હોય છે.
happy birthday maa

હજારો દીપક ચાહિયે એક આરતી સજાને કે લિયે
હજારો બુંદ ચાહિયે સમુદ્ર બનાને કે લિયે
પર માં અકેલી હી કાફી હૈ
બચ્ચો કી જિંદગી કો સ્વર્ગ બનાને કે લિયે
happy birthday maa

ઉસ દિન ખુદાને ભી જશન મનાયા હોગા
જિસ દિન આપકો અપને હાથો સે બનાયા હોગા
ઉસને ભી બહાયે હોગે આંસુ
જિસ દિન આપકો યહા ભેજ કે
ખુદ કો અકેલા પાયા હોગા
જન્મ દિવસ શુભેચ્છા માં

ફના કર દો અપની સારી જિંદગી અપને માં કે કદમો મેં
દુનિયા મેં યહી એક હસતી હૈ જિસમેં બેવફાઈ નહિ હોતી
હેપી બર્થડે મમ્મી

હસતે રહો આપ હજારો કે બીચ મેં
જેસે ખિલતા હૈ ફુલ બહારો કે બીચ મેં
રોશન હો આપ દુનિયા મેં ઇસ તરહ
જેસે હોતા હે ચાંદ સિતારો કે બીચ મેં
હેપી બર્થ ડે મોમ

જીએ આપ જબ તક લોગ પ્યાર કરે આપકો
ચાંદ સિતારો સે ભી લંબી જિંદગી હો આપકી
હમ રહે ના રહે ખુદા સલામત રખે આપકો
હેપી બર્થ ડે મોમ

Mom Birthday Wishes in Gujarati
Mom Birthday Wishes in Gujarati

મંજિલો કી હર સડક આપ કે નામ
મહોબત કી હર અદા આપ કે નામ
પ્યાર ભરી હર નિગાહ આપકે નામ
લબોં પર આને વાલી હર દુઆ કે નામ
હેપી બર્થ ડે મોમ

ચલતી ફિરતી આંખો સે અજા દેખી હૈ,
મેને જન્નત તો નહી દેતી હૈ મગર માં દેખી હૈ
હેપી બર્થ ડે માં

મેરે લિયે એક ફરીસ્તા હો તુમ
ઉપર વાલે કા એક તોફા હો તુમ
જબ તુમ સાથ હોતી હો તો હર ગમ દૂર રહેતા હે
દુઆ હે ઇસ જન્મદિન પર સારે જહાં કી
ખુશીયા તુમ્હારે દામન મે ભર જાય
happy birthday maa

તેરી હર બાત ચલકર યુ ભી મેરે જી સે આતી હૈ
કિ જૈસે યાદ કી ખુશ્બુ કિસી હિંચકી સે આતી હૈ
મુજે આતી હૈ તેરે બદન સે એ માં વહી ખુશ્બુ
જો એક પૂજા દે દીપક મેં પીગલતે ઘી સે આતી હૈ
happy birthday mummy

રોજ રોજ એ દિન આયે બાર બાર યે દિલ આયે
આપ જીએ હજારો સાલ બસ એ હે મેરી આરજુ
જન્મદિન કી ખુબ ખુબ શુભકામનાએ માં

હર પલ આપ સુહાની રહે
આપ જિંદગી મેં ઇતને ખુસનસીબ રહે
હર ખુશી આપ કી દીવાની રહે
હેપી બર્થ ડે મોમ

ખુદા બુરી નજર સે બચાયે આપકો
ચાંદ સિતારો સે સજા એ આપકો
ગમ ક્યા હોતા હૈ યે ભૂલ હી જાઓ આપ
ખુદા જિંદગી મેં ઇતના હસાએ આપકો
હેપી બર્થ ડે મોમ

તુમ ફીકર કરતી હો, પ્યાર બરસાતી હો
કભી શિખાતી હોય તો કભી સમજાતી હો
કભી મુજે બચાતી હો તો કભી સહારા બન જાતી હો
તુમને મુજે ઇસ લાયક બનાયા કે મુજે ખુદ પર નાજ હોતા હૈ
આને વાલા હર સાલ તુમ્હારે જીવનમે ખુશિયા લેકર આયે
ઉપરવાલા તુમ્હે લંબી ઉમ્ર દે લવ યુ મોમ
Wish you a very Happy Birthday Mom

તુમ્હારા પ્યાર હી મેરી ઉમ્મીદ હૈ
તુમ્હારા પ્યાર હી મેરા વિશ્વાસ હે
ઓર તુમ્હારા પ્યાર હિ મેરા સંસાર હૈ
મેરી પ્યારી માં મેં તુમ્હારે પ્યારે જન્મદિન પર
તુમ્હારે ખુશાલ જીવન કી દુઆ કરતા હું
happy birthday mom

મેરી નન્ની આંખે મેં તુમને ખવાબ રોપે થે
મેરે હર ખ્વાબો કો પુરા કરને કા
તુમને ના જાને કિતના દર્દ જેલા
મુજે ઉસ દર્દ કા તો નહિ પતા મગર ઇતના જરૂર પતા હૈ
કે હમ સબ તુમ્હે જીંદગી સે ભી બઢકર પ્યાર કરતે હૈ
ભગવાન તુમ્હારા દામન ખુશીઓ છે ભર દે
જન્મદિન કી ઢેર સારી શુભકામનાએ માં

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ મમ્મી ને જન્મદિવસ ની શુભકામના (Mom Birthday Wishes in Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!