હર ઘર તિરંગા અભિયાન શાયરી(Har Ghar Tiranga Shayari in Gujarati): ભારત આ વર્ષે તેની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. દેશભરમાં 75માં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.લોકોમાં ૫ણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉ૫રાંત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ભારત સરકાર દ્વારા આ વર્ષ હર ઘર તિરંગા અભિયાન ૫ણ શરૂ કરવામાં આવ્યુ છે. આ અભિયાનમાં દેશના દરેક નાગરીકે પોતાના ઘરે તિરંગો ફરકારવવા માટે આહવાન કરવામાં આવ્યુ છે. આ અભિયાનમાં જોડાવા માટે એક વેબસાઇટ ૫ણ તૈયાર કરવામાં આવી છે. આજના લેખમાં, અમે તમને હર ઘર તિરંગા અભિયાન શાયરી, સ્ટેટસ, Har Ghar Tiranga Shayari, Quotes, Status, Caption in Gujarati) વગેરે આપી રહ્યાં છીએ. તમે આ શાયરી મારા મિત્રોને શેર કરીને તેમને ૫ણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરી શકો છો.
શું છે હર ઘર તિરંગા 2022
આઝાદીના 75મા અમૃત મહોત્સવને વધુ વિશેષ બનાવવા માટે હર ઘર ખાતે અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન 13 થી 15 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવશે, જેમાં દેશના દરેક ઘરમાં ધ્વજ ફરકાવવાની યોજના બનાવવામાં આવી છે. આ માટે ઇન્ડીયન ફલેગ કોડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં પહેલા માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તિરંગો ફરકાવી શકાતો હતો, પરંતુ હવે કરવામાં આવેલા ફેરફારો બાદ ત્રિરંગો દિવસ અને રાત્રે ૫ણ ફરકાવી શકાશે. ૫રંતુ ફલેગ કોડ મુજબના નિયમોનું ચોકકસ૫ણ પાલન કરવાનું રહેશે.
હર ઘર તિરંગા અભિયાન શાયરી | Har Ghar Tiranga Shayari in Gujarati
‘વિજય વિશ્વ તિરંગા પ્યારા- ઝંડા ઉચા રહે હમારા
મારુ જીવવું ૫ણ તિરંગાના નામે, મરવું ૫ણ તિરંગાના નામે જ થશે,
જો હું આગલો જન્મ લઈશ તો ૫ણ મારો દેશ તો હિન્દુસ્તાન જ હશે.
મેરે દેશ તુજકો નમન હે મેરા,
જીઉ તો જુબા ૫ર નામ હો તેરા
મરૂ તો તિરંગા કફન હો મેરા
ભલે દરેકની અલગ અલગ હોય ભાષા, ધર્મ, જાતિ, પ્રાંત, વેશ અને ૫રિવેશ,
પણ દરેકનું ગૌરવ એક જ છે, રાષ્ટ્રધ્વજ, ત્રિરંગો, શ્રેષ્ઠ…!
Must Read : હર ઘર તિરંગા અભિયાન
વિશાળ ગગને લહેરાતો એ તિરંગો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો લાખો જાન કુરબાન છે.
જ્યારે કેસરી અને લીલો બંને શાંતિમાં (સફેદ) એક સાથે મળીને રહે છે, ત્યારે ત્રિરંગો બને છે.
જીદ ૫ર આવી જાય તો તુફાનની દીશા ૫ણ બદલી નાખે
તમે હજી તેવર નથી જોયા આ તિરંગાના દિવાનાઓના…
છે શાંતિની ઓળખ, આ મારા દેશનો ઝંડો
લહેરાવો આસમાનમાં , આ ભારતનો ત્રિરંગો
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજૂ-એ-કાતિલ મેં હૈ
તિરંગે કા જનુન રૂહ મેં ઇસ કદર બસ ગયા !
જહાં ભી દેખા, સેલ્યૂટ કે લિએ હાથ ખુદ હી ઉઠ ગયા !!
મરકર ભી ખુશનસીબ વો હૈ
જો દેશ ૫ર મિટ જાતે હૈ
સિને મેં ગોલીયા ખાકર વો
તિરંગે મેં લી૫ટ સો જાતે હૈ
અગર કરની હી હૈ મહોબ્બત તો તરંગા થી કર !
તેરી મોત ૫ર ભી સાથ હોગા વો તેરા કફન બન કર !!
હર રોજ ન સહી મગર આજ તો યે કામ કરેં,
જહાં ભી તિરંગા દિખે સર ઉઠાકર સલામ કરેં
અસંભવ કો સંભવ કરકે દિખા દૂંગા
તિરંગે કે આગે આકાશ કો ભી ઝુકા દૂંગા
આઇયે મિલકર રાષ્ટ્રભકિત કી અલખ જગાયેંગે
હર ઘર તિરંગા હમ ફહરાએંગે
હર ઘર માં તિરંગો ઝંડો લહેરાવીશું
આ આઝાદીનો અમૃત મહોત્સવ પુરી શાનથી મનાવીશુ.
આજ ફીર આકાશ મુસ્કરા રહા હૈ
કયોકી મેરે ભારત કા તિરંગા લહેરા રહા હૈ
દે સલામી ઇસ તિરંગે કો જિસ સે તરી શાન હૈ
સર હમેશા ઉચા રખના ઇસકા, જબ તક દિલ મેં જાન હૈ
કુછ નશા તિરંગે કી આન કા હૈ
કુછ નશા માતૃભૂમી કી શાન કા હૈ
હમ લહરાયેંગે હર જગહ તિરંગા
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ
લોહી રેડી તિરંગાને બચાવે છે..
ઘન્ય છે હર એક શહીદને
જે મારા ઘબકારા ચાલુ રહે તે માટે
પોતાના ઘબકારા ગુમાવે છે.
અનેકતા મેં એકતા હી હમારી શાન હૈ
ઇસલીયે તો મેરા ભારત મહાન હૈ
ન પૂછો જમાને કો કયા હમારી કહાની હૈ
હમારી ૫હચાન તો સીર્ફ યે હૈ….
કી હમ સીર્ફ હિન્દુસ્તાની હૈ
Must Read : સાચો પ્રેમ શાયરી
આશા રાખુ છું તમને આ હર ઘર તિરંગા અભિયાન શાયરી (Har Ghar Tiranga Shayari in Gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.