💔 જુદાઈનો દર્દ… એ તો દિલમાં ચુપચાપ ચાકુ ચોંટાડે છે, ના લોહી વહે, ના ઘા દેખાય, પણ દર્દ એટલો કે રાતો જાગી જાય! 😢
જ્યારે તારા વગરની દરેક રાત લાંબી લાગે, જ્યારે યાદો તને પાછો બોલાવે પણ તું ન આવે… ત્યારે આ જુદાઈ શાયરીઓ (Judai Shayari Gujarati 2025) એકલા દિલનો સાથી બની જાય છે!
આજે અમે લાવ્યા છીએ એવી દિલને વીંધી નાખે એવી શાયરીઓ… જે મોકલતાની સાથે જ તારા પ્રિયજનની આંખમાં આંસુ અને ચહેરા પર સ્મિત બંને લાવી દેશે! 💔❤️તો ડૂબકી મારો આ દર્દની દરિયામાં… અને પછી જે ગમે એ શેર કરીને કહી દો – “હજુ પણ તને યાદ કરું છું!” 🌙
જુદાઈ શાયરી (judai shayari gujarati 2025)
લાગણી હોય ત્યાં ઝઘડો થાય બાકી લાગણી ન હોય ત્યાં તો વાત પણ નથી થતી. ———🌻***🌷***🌻———-
દિલ તૂટ્યું છે મારી ભૂલના કારણે એણે મને ક્યાં કીધું તું લવ કર લવ કરવાનો એક ફાયદો છે, દિલ મજબૂત બની જાય છે. ———🌹🌷🌹———-
સુંદરતા મન માં રાખજો ચપટી પાવડરથી ચહેરો ચમકે છે મન નહીં. —!! 🌻🌹***🌷***🌹🌻!!—
હૃદયમાં ભય રાખશો તો કાર્ય થશે નહિ અને હૃદય વિશ્વાસ રાખો તો કાર્ય સંપૂર્ણ સફળ થશે, હૃદય માં સુ રાખવું એ તમારે નક્કી કરવાનું છે. ———🌻***🌷***🌻———-
વિશ્વાસ તૂટે છે છતાં કરું છું કારણ કે એ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે, અને તૂટેલા વિશ્વાસ નાં અનુભવ થી સિખી લઉં છું, કારણ કે વિશ્વાસઘાત થી હું મજબુત બન્યો છું. -!! 🌻🌹***🌷***🌹🌻!!–
હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ, “માણસ” અને “મોસમ” ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી. ———🌻***🌷***🌻———-
વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખજો સાહેબ સુખ ના ટકી શકયુ હોય તો આ દુઃખની શું ઓકાત છે!! ———🌻***🌷***🌻———-
મારા હાથ નથી દુખતા તને મેસેજ કરીને પણ મારું દિલ જરૂર દુઃખે છે જ્યારે રીપ્લાય ના આવે તો. –!! 🌻🌹***🌷***🌹🌻!!—
દુઃખ ત્યારે થાય છે…. જ્યારે તમને એ અહેસાસ થાય છે તમે જેને જેટલું મહત્વ આપો છો તેની દૃષ્ટિમાં તમારું કોઇ જ મહત્ત્વ નથી. -!! 🌻🌹***🌷***🌹🌻!!–
ઉદાસ કરી દે છે રોજ આ સાંજ મને લાગે છે જાણે કોઈ ભૂલી રહ્યો છે ધીરે ધીરે મને.. ———🌻***🌷***🌻———-
હવે છોડી દીધું કોઈને વગર કામ હેરાન કરવાનું જ્યારે કોઈ આપણને આપણનું નથી સમજતું તો આપણી યાદ અપાવી ને પણ શું ફાયદો? ———🌻***🌷***🌻———-
💔 આશા છે આ જુદાઈની શાયરીઓએ તમારા દિલના ઘા ફરી લીલા કરી દીધા હશે… પણ સાચું કહું? એ જ ઘા તો સૌથી મીઠા લાગે છે જ્યારે તું યાદ આવે… 😢❤️
જો એક પણ શેર તમારી આંખ ભીની કરી ગયો હોય… તો હમણાં જ તેને મોકલી દેજો – એને જે તમને યાદ કરતો હશે! 💕 અમે રોજ નવી દર્દભરી જુદાઈ, બેવફા, યાદ શાયરી મૂકતા રહીએ છીએ… બ્લોગ પર આવતા રહેજો, કારણ કે આ દર્દ ક્યારેય ખતમ નથી થતો! 🌙
તમારી Like, Comment (કઈ શાયરી સૌથી વધુ દુઃખ આપી?) અને Share જ અમને રાતો જાગીને લખવાનું બળ આપે છે! 🔥 આજે જ શેર કરો… કારણ કે જુદાઈમાં પણ પ્રેમ જીવતો રહેવો જોઈએ! 💔✨
1 thought on “જુદાઈ શાયરી | Judai shayari gujarati 2025”
તારી યાદ આવે છે ત્યારે મને એવું થાય છે કે એના જોડે કરેલી વાતો અને પ્રેમભરી મુલાકાતો યાદ કરીને મારી આંખો માં આંસુ આવી જાય છે.. 🥺🥺🥺😭😭(મારે એ વ્યક્તિ ને એટલું જ પૂછવું છે કે મારો વાંક શુ હતો…🥺 I HET YOU MY LIFE
તારી યાદ આવે છે ત્યારે મને એવું થાય છે કે એના જોડે કરેલી વાતો અને પ્રેમભરી મુલાકાતો યાદ કરીને મારી આંખો માં આંસુ આવી જાય છે.. 🥺🥺🥺😭😭(મારે એ વ્યક્તિ ને એટલું જ પૂછવું છે કે મારો વાંક શુ હતો…🥺 I HET YOU MY LIFE