નવરાત્રી શુભેચ્છા સંદેશ | Best navratri shubhechha in gujarati

સૌથી ૫હેલાં આ૫ સર્વેને એવાન્સમાં નવરાત્રીની  શુભેચ્છા (navratri shubhechha in gujarati). હજુ આજે ગણ૫તી બાપાને વળાવ્યા ત્યાં તો નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલુ થઇ છેે. અને થાય જ ને કેમ કે છેલ્લા બે વરસથી કોરોનાના કારણે ગુજરાતીઓનો સૌથી માનીતો તહેવાર નવરાત્રીની લોકો બરાબર ઉજવણી કરી શકયા નથી. આ વરસે આશા છે કે થોડીક વઘુ છુટછાટ મળે તો ગરમી ઘુમતી તમારી પ્રિયતમા કે પ્રેમીને જોઇ શકો અને તેની સાથે ગરબેે રમી શકો. તમારા સ્નેહોજનોને મોકલવા માટે કેટલાક નવરાત્રીના શુભેચ્છા સંદેશ અમે અહી રજુ કરીએ છીએ જે તમને ૫સંદ આવશે.

નવરાત્રી શુભેચ્છા સંદેશ (navratri shubhechha in gujarati)

કુમ કુમના ૫ગલાં ૫ડયા
માડીના હેત ઢળ્યા
જોવા લોક વળ્યા રે
માડી તારા આવવાના એંઘાણ થયા
———🌻***હેપ્પી નવરાત્રી***🌻———-
માં દુર્ગા તેની ૯ ભુજાઓ વડે તમને
બળ, બુદ્ઘિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ,
નિર્ભયતા, સમૃદ્ઘિ પ્રદાન કરે એવી શુભેચ્છા
———🌷*** શુભ નવરાત્રી***🌷———-
આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને લાખ લાખ શુભ-કામના.
———🌷*** શુભ નવરાત્રી***🌷———-
 
લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર,
આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર,
નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર.
તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

———🌻***હેપ્પી નવરાત્રી***🌻———-

આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય ,

ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય ,

નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.

———🌷*** શુભ નવરાત્રી***🌷———-

 

કેસરીયો રંગ રે લાગ્યો અલ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
———🌻***હેપ્પી નવરાત્રી***🌻———-

દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.જય માતા દી!

———🌷*** શુભ નવરાત્રી***🌷———-

Must Read : લવ શાયરી

તમે જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરો અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય એવી મા ભગવતીને પ્રાર્થના જય માતા દી!

———🌻***હેપ્પી નવરાત્રી***🌻———-

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

———🌷*** શુભ નવરાત્રી***🌷———-

 

કાલથી નવલા નવરાત્રી ચાલુ થઇ જાશે
થનગનતા હૈયા મન મૂકી ગરબાની જમાવટ કરશે
પણ જો જો હો ભોળવાય ના જાતા
ચણિયા-ચોળીમા બધી સારી જ લાગશે

——-🌻***નવરાત્રી ની શુભેચ્છા***🌻——–

 

આખા  વિશ્વની રક્ષા કરે છે  મા,

મન ની શાંતી આપે છે મા,

અમારી ભક્તિ ને સાંભળે છે મા,

અમારા બધા ની રક્ષા કરે છે મા ..

સર્વેને હેપ્પી નવરાત્રી !!

——-🌻***નવરાત્રી ની શુભેચ્છા***🌻——–
 

નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને

વડીલો ને ખુબ ખુબ શુભકામના.

માં અંબા જગદંબા તમારું જીવન

સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના.

———🌷*** શુભ નવરાત્રી***🌷———-

કોઇ ના જીવનની ‘અંધારી’ રાતોને-

‘અજવાળી’ કરવી…

એ પણ એક નવરાત્રી જ છે !!

નવરાત્રી ની શુભ -કામનાઓ

——-🌻***નવરાત્રી ની શુભેચ્છા***🌻——–
 

ચાંદની રાતો માં તારી યાદ સતાવે છે,

લાગે છે ગરબાની રમઝટ નજીક આવે છે…

———🌻***હેપ્પી નવરાત્રી***🌻———-

આશા રાખુ છું તમને આ નવરાત્રી શુભેચ્છા સંદેશ ( navratri shubhechha in gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો  શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

1 thought on “નવરાત્રી શુભેચ્છા સંદેશ | Best navratri shubhechha in gujarati”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!