પ્રેમ ભરી શાયરી | Love Shayari Gujarati

પ્રેમ, સ્નેહ, લવુનું જીવનમાં ખૂબ જ મહત્વ રહેલુ છે. સવારના સમય કે રાત્રે સુતા ૫હેલાં તમારા  સ્નેહીને પ્રેમ ભરી શાયરી (love shayari gujarati sms) મોકલીને તેમની સવાર કે સાંજ આનંદમય બનાવી શકો. એમાંય ખાસ કરીને તમારા પ્રેમી/પ્રિયતમાને મોકલવા આમારી આ પ્રેમ ભરી શાયરીઓ ખુબ જ ઉ૫યોગી નિવડશે.

જો તમે love shayari gujarati, gujarati shayari love, gujarati love shayari, prem ni shayari gujarati, લવ શાયરી એટલે કે પ્રેમ ભરી શાયરીની શોધ કરી રહયા હોય તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો અમે અહી તમને ૫૦૦ કરતાં પણ વધારે love shayari gujarati (લવ શાયરી ગુજરાતી) નો ખજાનો આપીશુ.

પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)

મળી નથી શકતા તો શું થયું
જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને❤️
———🌻🌷🌻———-

હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો અને
તારું નામ J યાદ આવ્યું છે…!!
———🌻🌷🌻———-

તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય I love you Jan
———🌻🌷🌻———-

ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે
દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ
———🌻🌷🌻———-

Must Read : દર્દની શાયરી

લોકો કહે છે કે જે નથી મળવાના તને
એને પ્રેમ કરવાનું છોડી દે
મે કહ્યુ કે મળતા તો ભગવાન પણ નથી
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ
🌻🌷🌻———-

સાચો પ્રેમ તો એ છે કે…
જેમાં એકબીજાથી દૂર હોવા છતાં
દરેક પળ એ જ વ્યક્તિ ની…
વારંવાર યાદ જ આવ્યા કરે..❤️❤️
———🌻🌷🌻———-

ક્યારેય તને કહી નહિ શકું કે
હું તને કેટલો પ્રેમ કરું છું
બસ એક ભગવાન જાણે છે કે
હું તારાથી દુર કેવી રીતે જીવું છું
———🌻🌷🌻———-

એમને કહો મારી તડપ ઓછી કરી દે…
હુ ગુનેગાર નથી,
બસ ભૂલ થી પ્રેમ થઈ ગયો છે…
———🌻🌷🌻———-

પ્રેમ ન ભૂખ હે, ન ખેલ હે💕💕
પ્રેમ તો વો પ્યાસ હે
જીતના પિયો, ઉતની પ્યાસ 💗💗💗
———🌻🌷🌻———-

Must Read : લવ શાયરી ગુજરાતી

love shayari gujarati
love shayari gujarati

જ્યાં જોવો ત્યાં પ્રેમ નાં દર્દીઓ બેઠાં છે…
હજારો મરી ગયાં છે યાદમાં
લાખો તૈયાર થઈને બેઠાં છે..
———🌻🌷🌻———-

વાયરો તો પ્રેમ નો રોજ વાય છે,
પણ, જંગલ જ વેરાન હોય તો કુદરત શુ કરે???
———🌻🌷🌻———-

Must Read : ગુજરાતી શાયરી લખેલી

love shayari gujarati
પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)

મઝા તો મુશળધારમાં જ આવે હો.
ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ 💖
———🌻🌷🌻———-

Gujarati Love Shayari (ગુજરાતી લવ શાયરી)

મનાવવાની આવડત અને
માની જવાની ઉતાવળ હોય ને
ત્યાં પ્રેમ ક્યારેય તૂટતો નથી.!!
———🌻🌷🌻———-

એક રિસાય ને બીજો મનાવે,
પછી જે સંબંધ ઘડાય એ પ્રેમ…!!
ક્યાંક શબ્દો બોલે ને ક્યાંક મૌન,
પછી જે સંવાદ રચાય એ પ્રેમ…!!
———🌻🌷🌻———-

કોઈનાં મળવાની માનતા લઈને,,,
ભૂલવાની બાધા સુધીની કહાની એટલે પ્રેમ..!!
———🌻🌷🌻———-

પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી
જીને કે લિયે
“સાંસો” કી નહિ “તુમ્હારી”
જરૂરત હૈ
———🌻🌷🌻———-

Must Read : ભાઈ બહેન શાયરી

તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને તમારી સાથે છોડી દીઘો છે.
———🌻🌷🌻———-

શુ એવુ નથી થઇ શકતુ ?
કે હુ પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને
બોલે……’બીજુ કાંઇ’
———🌻🌷🌻———-

પ્રેમ માટે દીલ
દીલ માટે હું
તારા માટે હું
અને મારા માટે તું
———🌻🌷🌻———-

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે
૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.
———🌻🌷🌻———-

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.
———🌻🌷🌻———-

ઓય પાગલ
મન તો એવું થાય છે કે,
હમણાં જ ત્યાં આવી ને
તને એક બચકું 😘 ભરી લઉં
———🌻🌷🌻———-

હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰
———🌻🌷🌻———-

Must Read : ગુજરાતી સુવિચાર અર્થ સાથે

તુજે ભૂલ કર ભી ના ભૂલ પાયેગે હમ
બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ
મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન
તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ
———🌻🌷🌻———-

પેમ સબંધ સિંદૂર સુધી પહોંચે
એવું જરુરી નથી હોતું,
સાહેબ કેમ કે
મળ્યા વગર નો પ્રેમ
પણ અદભુત હોય છે
———🌻🌷🌻———-

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…
મારી લાગણી પણ તું જ છો અને
ભગવાન પાસે માગણી પણ તું જ છો…
———🌻🌷🌻———-

ઓય દીકુ !!
કંઇક મીઠું ખાવા ની ઈચ્છા છે
એક kiss તો આપી દે 😘😘
———🌻🌷🌻———-

ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે
પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર
કારણ તું જ છે દીકુ 🥰
———🌻🌷🌻———-

તું online આવે ને મારા
ચહેરા પર smile 😊 આવી જાય
બસ કંઇક એવો પ્રેમ 😘 છે
તારી સાથે જાન 🥰
———🌻🌷🌻———-

Must Read : લાગણી શાયરી 

પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)
પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)

જાન થી પણ વધારે ચાહું છું તમને,
દરેક ખુશી થી પણ વધુ માગું છું તમને
જો કોઈ પ્રેમ ની હદ હોય તો
એ હદ થી પણ વધુ ચાહું છું તમને
———🌻🌷🌻———-

છોકરીઓ તો બોલકણી જ હોવી જોઈએ,
મૂંગી તો kiss 💋 કરીને પણ કરી દઇશ!
———🌻🌷🌻———-

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!
———🌻🌷🌻———-

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે
તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે
———🌻🌷🌻———-

ઓય પાગલ
આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું
લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહિ થવાનું..!!
———🌻🌷🌻———-

હું બહુ ખુશનશીબ છું,
કે મને આટલો પ્રેમ કરવાવાળું કોઈ મળ્યું છે !!!
આઇ લવ યુ દીકુ
———🌻🌷🌻———-

કોઈએ મને પૂછ્યું કે ક્યાં સુધી એને પ્રેમ કરીશ
મે પણ કહી દીધું જ્યાં સુધી આ દિલ ધડકે છે ત્યાં સુધી😍
———🌻🌷🌻———-

રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે;
હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..!
રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ,
પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!!

gujarati love shayari
gujarati love shayari

Must Read : meaningful gujarati quotes on life 

કોઈ પુરુષ ની આંખો પોતાના માટે ભીની થતી જોવી,
એ કોઈપણ સ્ત્રી માટે અમૂલ્ય ભેટ છે 💕
———🌻🌷🌻———-

પ્રેમ કરો તો એક જ વ્યક્તિ થી
અને એ પણ સાચા દિલ થી કરો 💕💞💞🥰
———🌻🌷🌻———-

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે !!
———🌻🌷🌻———-

સાચે જ હું પોતાને ખૂબ Lucky feel કરું છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવા વાળા તમે મળ્યા છો!!
આઇ લવ યુ દીકુ
———🌻🌷🌻———-

મનપસંદ વ્યક્તિ ની કમી 🙂
આખી દુનિયા ભેગી થઈ ને પણ
પૂરી નથી કરી શકતી💔
———🌻🌷🌻———-

મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા.
જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે
———🌻🌷🌻———-

તારા સ્પર્શ માત્ર થી તારામાં સમાઈ જાઉં છું,
કોણ છું હું ક્યાં છું હું એ બધું જ ભૂલી જાઉં છું !!😍😍
આઇ લવ યુ દીકુ
———🌻🌷🌻———-

Must Read : રોમેન્ટિક શાયરી

પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)
પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)

હવે શું કારણ આપું તમને પ્રેમ કરવાનું
બસ તમે સારા લાગ્યા ને પ્રેમ થઇ ગયો!
———🌻🌷🌻———-

આ રિમઝિમ વરસાદમાં,
મને તારી એક મસ્ત મીઠી મીઠી🥰 કિસ 💋જોઈએ છે.
———🌻🌷🌻———-

“પ્રેમ છે આ સાહેબ કોઈ જબરજસ્તી નહીં ❤️
બસ અહીં જરુર મને એની જ છે જેને મારી જરુર હોય…

gujarati shayari love
gujarati shayari love

“ચાહવું મને
એ તારી ફરજ નહોતી,
પ્રેમ થાય મને પણ એવી
કોઈ શરત નહોતી !!”

પ્રેમની શાયરી ગુજરાતી (Prem ni Shayari Gujarati)

ઠંડીની ઠુઠવાતી ખ્યાલોની મોસમમાં,
કશેક દૂર મને પ્રેમની ચાદર બનીને મળને.

સાંભળ્યું છે કે દુનિયા ગોળ છે,,,
તો આ પ્રેમ કેટલી વખત થવો જોઈએ ?

ખૂબ યાદ આવે છે મને તારી
ચલને પહેલાંની જેમ મળીએ,
થોડું એકબીજા સાથે બેસીએ,
સંગે દુનિયાની પંચાત કરીએ ને,
થોડો પ્રેમ કરીએ..!!✨♥️

પ્રેમને જરાક સાચવીને પીરસજો,
સાચો પ્રેમ બધા પચતો નથી..!!

“પ્રેમ તો સંબંધો નો શ્વાસ છે.
સંબંધ તોડવામાં થોડી જ ક્ષણ લાગે છે,

જ્યારે સંબંધ બનાવવામાં
આખું જીવન લાગે છે,
એટલે સંબંધમાં પ્રેમ જાળવી રાખો..!!”

love shayari gujarati
love shayari gujarati

પ્રેમ ની સુગંધીમાં તરબતર થવા દેને!
ચાહતની મહેકમાં મરકમરક થવા દેને!

વાસનાનો અંત થાય
ત્યાંથી જ પ્રેમની શરૂઆત થતી હોય છે…
પ્રેમને ના તો પામવાનો હોય છે,
ના તો માપવાનો હોય છે.
પ્રેમ એક અલૌકિક અનુભૂતિ છે.!

માંગી ને મળે એ પ્રેમ ના હોય,
દુનિયા નું બધુંય હોય પણ પ્રેમ તો ના જ હોય

પ્રેમ બેમાંથી ‘એક’ થવાનો મોકો આપે છે.
સરનામું હાથમાં હોય એટલે ઘર મળી જ જાય એવું નથી.
ક્યારેક ઘર મળી ગયું હોય છે અને સરનામું હાથમાં જ રહી જાય છે.

“પરિસ્થિતિ ને સમય સામે પ્રેમ હારે છે,
બસ, એકાંત એક-મેકને સહારે છે..!!”

અચાનક આજ મનમાં એક ઈચ્છા થઈ આવી મને…
આપણે જ્યારે પણ મળવાના હોઈએ ત્યારે
હળવેકથી ધીમા પગલે
તારી પાસે આવું… ને,
તારો હાથ પકડી..
તને ખેંચીને
પ્રેમ પૂર્વક આલિંગન આપું

શ્યામ રંગ પસંદ છે મને,,
પછી ભલે એ ચા નો હોય કે તારો.

તારા પ્રેમ નો નશો એટલો ચડ્યો છે ને કે,
શાયરી હું લખું ને દર્દ મારા ફોલોવર ને થાય

સાહેબ જો બધા નો પ્રેમ પુરો થઈ જાત…
તો શાયરી નો રચનાર શાયર કોણ થાત.

“લખી ને શાયરી અમે કર્યો પ્રેમ નો દાવો;
હસીને એ કહે હજી બીજી ફરમાવો…”

લઇ લવ હવાલો…..
હું આ પ્રેમનો
પણ જોજે હો…..
તું પાછળથી સંતાકૂકડી રમતો નહી
સંબંધોની.💕

લવ કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય
ત્યારે ઉર્દુની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી.

મળી ગયાએ મને મંદિરની બહાર
હવે તમેજ કહો પ્રાથના કરું કે પ્રેમ

વધુ આપો એટલે એઠું જ મૂકે
એ જમવાનું હોય કે પછી પ્રેમ…

પ્રેમ તો બધાને થાય છે જિંદગીમાં એકવાર,
પણ જેની માયા લાગી જાય એનો સાથ જ
જિંદગીભર નથી મળતો!

એકાદ હો તો એને છુપાવી શકુ ‘મરીઝ’
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
~ મરીઝ

કોઈનું રૂપ સુંદર હોવાથી પ્રેમ થાય,, એ તો વાસના છે,,,
પણ પ્રેમ થયાં પછી એ સુંદર લાગવા લાગે ને,, તો એ જ પ્રેમ છે…..💞

હવે તને જોવાની ઈચ્છા પણ પુરી થઈ ગઈ છે,
તારો આ લહેકો એ છેલ્લો તમાચો છે મારી ચાહત અને પ્રેમ પર.

આ પ્રેમ અઘરો ખેલ છે,
કોણ એમાં ફાવી ગયા…?
મારી તમારી વાત મુકો,
શ્રી કૃષ્ણ પણ હારી ગયા…

આશા રાખુ છું તમને આ પ્રેમ ભરી શાયરીઓ ( love shayari gujarati sms) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો આ શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.મારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

6 thoughts on “પ્રેમ ભરી શાયરી | Love Shayari Gujarati”

  1. પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
    પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ

    Reply
  2. તારી ખુશી થી વધારે કંઈ જ નથી
    રોજ દુવા કરું છું કે તું ક્યારેય
    ઉદાસ નાં થાય I love you Jan ્રરાહુલ શિલપા ્Love.R.S

    Reply
  3. પ્રેમ કરવો જરૂરી નથી , પ્રેમ કરતા રહેવું જરૂરી છે !! //_💖💖_//

    Reply

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!