Attitude Shayari Gujarati- શાયરી શબ્દોનું એક એવું જાદુ છે જે મનના લાગણીઓનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે. ગુજરાતી એટીટ્યુડ શાયરી ખાસ કરીને તમારા અનોખા અંદાજને દર્શાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ શાયરીઓ તમારા આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે અને તમારી શખ્સિયતને વધુ આકર્ષક બનાવી શકે છે.
આ લેખમાં, આપણે એવી અલગ-અલગ એટીટ્યુડ શાયરીઓની વાત કરીશું, જે તમારું મનોબળ વધારશે અને બીજા પર ગહેરો પ્રભાવ પાડશે. ચાલો, ગુજરાતી ભાષાની મીઠાશમાં ઢળી શખ્સિયતના આકર્ષણને ઉજાગર કરવા માટે નવીનતમ શાયરીઓ સાથે સામનો કરીએ!
એટીટયુડ શાયરીઓ (Attitude Shayari Gujarati)
સારા બનીને અમે જોયુ છે કારણ વગર બઘુ ખોયુ છે તમે નસીબ ની વાત કરો છો મે તો મહેનત નુ પણ જતા જોયુ છે
તેરા ઇગો તો દો દીન કી કહાની હે બટ મેરી અકકડ તો મેરી ખાનદાની હૈ
મારો લુક પણ કોઇ રાજકુમારથી કમ નથી બસ અમે અટીટયુડ નથી બતાવતા
મૈને કબ કહા કીમત સમજો તુમ મેરી હમે બિકના હી હોતા તો યુ તન્હા ન હોતે
attitude shayari gujarati
ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા પણ દેખાડો કરવો એ અમારી આદત નથી
નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય!
attitude shayari gujarati
સુધરી હૈ તો બસ મેરી આદત વરના મેરે શૌક વો તો આજ ભી તેરી ઓકાત સે ઉંચે હૈ
બધી છોકરીઓ ફિક્કી લાગે છે ત્યારે, ચણીયા ચોળી માં તું -એન્ટ્રી મારે છે જ્યારે
મારા શબ્દોમાં આગ પણ છે અને હુફ પણ છે નક્કી તમારે કરવાનું છે દાઝવું છે કે ઠરવું છે.
વાકેફ તો રાવણ પણ હતો તેના અંજામથી પરંતુ જીંદ હતી એની પોતાના અંદાજમાં જીવવાની
મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે!
પુછીશ જગત આખા ને તોય ખબર નહી મળે, ખોદીશ પહાડ આખા ને તોય કબર નહી મળે. મારા પ્રેમ ની મિઠાસ ને દરિયા મા વહાવુ છુ, ગાળીશ દરિયા આખા ને તોય ગળપણ નહી મળે. . . .!
આદત તો છે મારી ફુલો ના જેવી, તોડે એને પણ ખુશબુની સજા દેવી
માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી, પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી
અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે, નહિતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી, કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય
નજર ને નીચોવીને અંતરે ઉતાર્યા છે, કોઈ પાડેલો ફોટો નથી કે ડીલીટ કરું!!
attitude shayari gujarati
કયો હમ ભરોસા કરે ગૈરો પર જબકિ હમે ચલના હૈ અપને પૈરો પર
દર્દ કી ભી અપની એક અદા હૈ, યે તો સહને વાલો પર હી ફફિદા હૈ
મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ, પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.!
તું જીદ છે આ દિલની, નહીં તો આ આંખોએ તો કેટલાય હસીન ચહેરા જોયા છે..!!
attitude shayari gujarati
મતત કોશિશ કરો અમારા જેવા બનવાની સિંહો પેદા થાય છે, બનાવી નથી શકાતા.
ઈચ્છા ભલે નાની હોય તો પણ પણ તેને પુરી કરવા માટે દિલ જિદ્દી હોવું જોઈએ
તે જગ્યાએ હંમેશા મૌન રહો, જ્યાં બે કોડીના લોકો તેમના સ્ટેટસના ગુણગાન ગાય છે.
બાદશાહની ગલીમાં આવી, તેનું સરનામું ના પૂછશો ગુલામોના નમેલા માથા આપોઆપ રસ્તો બતાવે છે.
હું સારો છું તો સારો જ રહેવા દો, જો તે ખરાબ થઈ જઇશ, તો સહન કરવાની ક્ષમતા ઓકાત નથી તારામાં..!!
જો તારે દૂર જવું હોય, તો શોકથી જા. બસ એટલું યાદ રાખજે કે પાછા વળી જોવાની આદત મારી પણ નથી..!!
નફરતના બજારમાં જીવવાની મજા જ અલગ છે સાહેબ. લોકો રડાવાનું બંધ નથી કરતા, અમે હસવાનું બંધ નથી કરતા.
ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે, અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે
પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું, બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી!
આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી સાહેબ, પણ પર્સનાલિટી જોઇને લોકો બળી જાય એમાં અમારો શુ વાંક!
તારૂ જેટલુ અભીમાન છે એટલુ તો ખાલી મારૂ માન છે પગલી..
કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો, પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો
પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય, બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલાટી મારે
સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે, આકાશમાં બેસવાની જગા નથી હોતી
ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે સિક્કા હજી આપડા જ પડે છે
આ ૫ણ વાંચો
બાળપણ શાયરી
દર્દની શાયરી
જુદાઈ શાયરી
શબ્દોમાં છે શક્તિ, અને એટીટ્યુડ શાયરી એ તમારી આ અંદરની શક્તિને વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માધ્યમ છે. ગુજરાતી શાયરીની આ મીઠી અને તીખી ભેટને જીવનમાં જોડાવા દો અને તમારું એટીટ્યુડ દુનિયામાં ઉજાગર કરો.
તમારું જાતમહત્ત્વ અને શખ્સિયત શબ્દો દ્વારા પ્રગટ થાય એ સૌથી મોટો શોખ છે. આશા છે કે આ લેખ તમને પ્રેરણાદાયી સાબિત થયો હશે. તો હવે સમય છે, આ શાયરીઓને તમારા જીવનમાં વહેવારવા અને તમારા અંદાજને અલગ રીતે ઝળકાવવાનો!
તમારું એટીટ્યુડ, તમારું શણગાર છે – એને વિશ્વના મંચ પર ખુમારીથી પ્રદર્શિત કરો!