કેટલાક લોકોના એટીટયુડ ગઝબના હોય છે. તમને એમને જોઇને જ અવુ લાગે કે ગઝબનો માણસ છે. ચાલો આજે આપણે અહી કેટલીક એટીટયુડ શાયરીઓ(attitude shayari gujarati) જોઇએ.
વાસ્તવિક અર્થમાં એટીટયુડ એટલે વલણ, પ્રતિક્રિયા, તમે કોઇ વસ્તુઓ પર કે વ્યકિત વિશે કેવી પ્રતિક્રિયા આપો છો. જો તમારી સાથે કંઈક સારું થઈ રહ્યું છે, તો તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો અને જો તમારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે, તો તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો, તે તમારા દ્રષ્ટિકોણ પર, તમારા એટીટયુડ (વલણ) પર આધારિત છે.
ખાસ કરીને છોકરીઓમાં એટીટયુડ વધારે હોય છે? કેટલાક તેમની સુંદરતા પર, કેટલાકને તેમની ચાલ પર તો વળી કેટલાકને તેમના અભ્યાસ પર, કેટલાકને તેમના પિતાની નોકરી અને પૈસા પર, આ બધા એટીટયુડના કારણો છે. એટીટયુડ અને ઇગોમાં ઘણો તફાવત છે. તો ચાલો હવે આપણે મુળ મુદ્દા પર પાછા આવીએ અને કેટલીક એટીટયુડ શાયરીઓ(attitude shayari gujarati) જોઇએ.
આશા રાખુ છું તમને આ એટીટયુડ શાયરીઓ(attitude shayari gujarati)ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.