બહેન નો જન્મદિવસ શાયરી | Sister Birthday wishes Gujarati

જન્મ દિવસ એ દરેક વ્યકિતના જીવનમાં એક મહત્વપુર્ણ દિવસ ગણાય છે. દરેક લોકો પોતાનો જન્મદિવસ ખૂબ જ ખુશી અને આનંદ સાથે ઉજવે છે. મિત્રો, માતા-પિતા, ભાઇ, બહેન તેમજ અન્ય તમામ સગાસંબંધીઓ ખૂબ શુભકામના પાઠવે છે. વોટસએપ મેસેજમાં જન્મદિવસની શુભકામનાઓનો જાણે વરસાદ જ થઇ જાય છે. તો આજે આપણે એવા એક વ્યકિતના જન્મદિવસની શુભકામના માટે ઉપયોગી થાય તેવા શાયરી, સુવિચાર, Birthday wishes મેસેજ વિશે જાણીશુ.

આજના આર્ટીકલ્સમાં આપણે સૌની માનીતી અને ઘરની લાડકી બહેન નો જન્મદિવસ શાયરી (Sister Birthday wishes Gujarati) સુવિચારનો ખજાનો મેળવીશુ. જે તમે તમારી બહેનને જન્મદિવસના અવસરે મોકલી શુભકામના પાઠવી શકો છો..

બહેન નો જન્મદિવસ શાયરી (Sister Birthday wishes Gujarati)

બહેન મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડેને જાગે તો સવાર…..
જન્મ દિવસ ની અનેક અનેક શુભેચ્છાઓ બહેન

ચાંદ કરતાં વ્હાલી ચાંદની;
ચાંદનીથી ભરેલી વ્હાલી રાત;
રાત કરતાં વ્હાલું જીવન;
અને જીવન કરતાં પણ વ્હાલી મારી બહેન
જન્મ દિવસની શુભકામનાઓ બહેન

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ સીસ્ટર”

આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
હેપ્પી બર્થડે બહેના

ઇસ અદા કા ક્યા જવાબ દુ
મેરી પ્યારી બહેના કો ક્યા ઉપહાર દુ
કોઈ અચ્છા સા ફુલ હોતા તો માલી સે મંગવાતા
લેકિન જો ખુદ ગુલાબ હે ઉસકો ક્યા ગુલાબ દુ
હેપ્પી બર્થ ડે માય સ્વીટ સિસ્ટર

ફૂલો કા તારો કા સબકા કહેના હૈ
એક હજારો મેં મેરી બહેના હૈ
સારી ઉમર હમેં સંગ રહેના હૈ
ફૂલો કા તારો કા સબકા કહેના હૈ
હેપ્પી બર્થ ડે સિસ્ટર

Sister Birthday wishes Gujarati
Sister Birthday wishes Gujarati

સબ સે અલગ હે બહેન મેરી,
કોણ કહેત્તા હે
ખુશિયા હી હોતી હે જહાં મે,
મેરે લિયે તો ખૂશીયાં સે ભી અનમોલ હે બહેન મેરી
happy birthday my sweet sister

હર લમ્હા આપકે હોઠો પે મુસ્કાન રહે
હર ગમશે બહના આપ અંજાન રહે
જિસકે સાથ મ્હેક ઉઠે આપ કી જિંદગી
હંમેશા આપકે પાસ ખુશીયો કા જહાન રહે
હેપી બર્થડે સિસ્ટર

Sister Birthday wishes Gujarati
Sister Birthday wishes Gujarati

ચાંદ સે પ્યારી ચાંદની
ચાંદની સે ભી પ્યારી રાત
રાત સે પ્યારી જિંદગી
ઓર જિંદગી સે ભી પ્યારી મેરી બહેના હૈ
જન્મદિન મુબારક મેરી બહેના

ખૂબસૂરત એક રિસ્તા તેરા મેરા હૈ,
જીસ પે બસ ખુશિર્યો કા પહરા હૈ,
નજર ન લાગે કભી ઇસ રિસ્તે કો
ક્યોંકી દુનિયા કી સબસે પ્યારી મેરી બહેના હૈ
હેપી બર્થડે માય ક્યુટ સિસ્ટર

પ્યારી બહેના
લાખો મે મિલતી હૈ તુજ જૈસી બહેના
ઓર કરોડો મેં મિલતા હે મુજ જૈસા ભાઈ
હેપી બર્થડે બહેના । સદા હસતી રહેના ।

સજતી રહે ખુશીઓ કી મહેફીલ
ઔર હર ખુશી સુહાની રહે
આપ જિંદગી મેં ઇતને ખુશ રહે
કી હર ખુશી આપ કી દીવાની રહે
જન્મદિન કી બધાઈ પ્યારી બહેના
હેપી બર્થ ડે પ્યારી બહેના

Sister Birthday wishes Gujarati
Sister Birthday wishes Gujarati

મેરી બહેન હજારો મેં એક હૈ,
મુસ્કુરાહટ ઉસકી લાખો મેં એક હૈ
કિસ્મત વાલે હોતે હૈ જીન્હે મિલે આપ જૈસી બહેન,
કયુકી આપ જૈસી પેદા હોતી કરોડો મેં એક હૈ
જન્મદિન કી મુબારક પ્યારી બહેના

તુમ મુસ્કુરાતી રહો જિંદગીભર,
એસી દિલ સે દુઆ હૈ હમારી
હર સુબહ ઓર શામ જિંદગી
સદા મહકતી રહે તુમ્હારી
હેપી બર્થ ડે માય ડીયર સિસ્ટર

સારે જહાન સે અલગ હે મેરી બહેન
સારે જગ સે પ્યારી હે મેરી બહેન
સિર્ફ ખુશીયો હી સબ કુછ નહી હોતી
ખુશીયો સે ભી અનમોલ હે મેરી પ્યારી બહેન
હેપી બર્થ ડે બહેન

Sister Birthday wishes Gujarati
Sister Birthday wishes Gujarati

એ લમ્હા કુછ ખાસ હૈ
બહેન કે હાથો મેં ભાઈ કા હાથ હૈ
ઓ બહેના તેરે લિયે મેરે પાસ કુછ ખાસ હૈ,
તેરે સુકુન કી ખાતીર મેરી બહેના
તેરા ભાઈ હંમેશા તેરે સાથ હૈ

ખુદા બુરી નજર સે બચાયે આપકો
ચાંદ સિતારો સે સજાય આપકો
ગમ ક્યા હોતા હૈ એ આપ ભૂલ હી જાઓ
ખુદા જિંદગી મેં ઇતના હસાયે આપકો
હેપી વાલા બર્થ ડે સિસ્ટર

હો પૂરી દિલ કી હર ખવાઈસ આપકે
ઓર મિલે ખુશીયો કા જહાન આપકો
અગર આપ માંગે આસમાન કા એક તારા
તો ખુદા દે દે સારા આસમાન આપકો
હેપી બર્થડે સ્વીટ સિસ્ટર

વર્ષો કે ઇસ સફર મેં મેરી સબસે અચ્છી બહેન હો તુમ
મુજે ખુદ પર જો ભરોસા હૈ ઉસકી વજહ ભી તુમ હો
હમને સાથ મેં જો હસી લમ્હે ગુજારે
કાસ વે ફિર લોટ કે આ જાયે
હેપી બર્થ ડે બહેન

જિંદગી મેં બહન કા જબ સાથ હો જાતા હૈ,
રિસ્તા ખુશીઓ સે ભી અનમોલ હો જાતા હૈ
જમાને કી સારી ખુશીયા મિલે મેરી બહેન કો
ઉસકે મુસ્કુરાને સે મેરા હર ખ્વાબ પૂરા હો જાતા હે
જન્મદિન કી મુબારક

Sister Birthday wishes Gujarati
Sister Birthday wishes Gujarati

મેરી પ્યારી બહેના
આસમાન પર સિતારે હૈ જીતને, ઉતની જિંદગી હો તેરી
કિસી કી નજર ના લગે, દુનિયા કી હર ખુશી હો તેરી
હેપી બર્થ ડે સિસ્ટર

ખુદા કરે બહન તેરી હર ચાહત પૂરી હો જાયે
હમ તેરે લિયે જો દુઆ કરે વો ઉસી વક્ત પુરી હો જાય
હેપી બર્થ ડે બહેન

હર મુશ્કિલ આસાન હો
હર પલ મેં ખુશીયા હો
હર દિન આપકા ખૂબસૂરત હો
એસા હી આપકા પુરા જીવન હો
જન્મદિન મુબારક હો પ્યારી બહેના

ખ્વાહિશો કે સમુદ્ર કે સબ મોતી તેરે નસીબ હો
તેરે ચાહને વાલે હમસફર તેરે હમ દમ કરીબ હો
કુછ યૂ ઉતરે તેરે લિયે રહમતો કા મોસમ
કી તેરી હર દુઆ હર ખ્વાઈશ કબુલ હો
હેપી બર્થ ડે માય સ્વીટ સિસ્ટર

જન્મદિન કી બધાઈ હૈ
આપ કે લિયે ખુશીઓ કી શુભકામનાએ લાઇ હૈ
આપ મુસ્કુરાતે રહો હર દિન
ઈસલીયે ભગવાન સે હમે આપકે લિયે દુઆ માંગી હૈ
હેપી બર્થ ડે માય ડિયર સિસ્ટર

બહેન જીવન બગીયા કી સુંદર તિતલીઓ કી તરહ હોતી હૈ
ઓર મેરી છોટી બહેન તિતલીઓ કે બીચ પરી કી તરહ હે
મેરી સ્વીટ સી પ્યારી સી પરિ જેસી બહેન કે
જન્મદિન પર છોટી કો ઢેર સારી શુભકામના
હેપી બર્થ ડે માય લવલી સિસ્ટર

મુસ્કુરાતી રહે એ જિંદગી તુમ્હારી
યે દુઆ હે હર પલ ખુદા સે હમારી
ફૂલો સે સજી હો હર રાહ તુમ્હારી
જિસ સે મહેકે હર સુબહ ઔર શામ તુમ્હારી
હેપ્પી બર્થ ડે માય સ્વીટ સિસ્ટર

ખુશી કી મહેફીલ સજતી રહે
ખુબસુરત હર પલ ખુશી રહે
આપ ઇતના ખુશ રહે જીવન મેં કી
ખુશી ભી આપ કી દીવાની રહે
હેપી બર્થ ડે સિસ્ટર

બુલંદ રહે સદા આપકે સિતારે,
ટલતી રહે આપ કી સારી બલાયે
યહીં દુઆ હમારી આપકો
જન્મદિન કી હાર્દિક શુભકામનાએ

બહાનો જેસી દોસ્ત ભી કિસી કિસી કે પાસ હોતી હૈ
ઓર મેં ખુશનસીબ હું કી તુમ જેસી બહેન હે મેરી
હેપી બર્થ ડે માય ડિયર સિસ્ટર

રબ સે ચાહતા હું બસ ઇતના
દુવાઓ મેં મેરી અસર ઇતની હો
રહે હંમેશા ખુશીઓ સે ભરા મેરી બહેન કા ઘર આંગન
રહે ઉસ પર ઉપર વાલે કી દુઆઓ કા હાથ
જન્મદિન કી મુબારક પ્યારી બહેના

જન્મદિન મુબારક હો બહેના
તુંમહારા ક્યા કહેના,
તુમ ખુદ હો ખુશીયો કા ગુલાબ
ખુશ રહો યે દુઆ કરતા હૈ નવાબ
જન્મદિન મુબારક હો પ્યારી બહેના

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ બહેન નો જન્મદિવસ શાયરી (Sister Birthday wishes Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

1 thought on “બહેન નો જન્મદિવસ શાયરી | Sister Birthday wishes Gujarati”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!