મમ્મી… જેણે આપણા દરેક દુઃખ પર છાંયો બનાવી, દરેક સફળતામાં ખુશીથી ઝળહળી ઉઠી અને જીવનના દરેક વળા પર માર્ગદર્શન આપ્યું. તેમના જન્મદિવસે તેમને ખાસ અનુભવાવવું એ માત્ર ફરજ નહીં, પરંતુ આપણું સૌથી મોટું સૌભાગ્ય છે.
આજે આ પવિત્ર અને પ્રેમભર્યા દિવસે, દિલમાં ભરાયેલા આભાર, મમતા અને લાગણીને સુંદર શબ્દોમાં ગૂંથીને Mom Birthday Wishes in Gujarati દ્વારા મમ્મીને સમર્પિત કરીએ. આ શુભકામનાઓ તેઓના ચહેરા પર સ્મિત અને હૃદયમાં આનંદની કિરણ જગાવે — એ જ આપણી સાચી ભેટ છે.
મમ્મી ને જન્મદિવસ ની શુભકામના (Mom Birthday Wishes in Gujarati)
આ જગતમાં એક ન્યાયાલય એવુ છે..
જયાં બધા ગુનાઓ માફ થઇ જાય છે.
એ છે માનો ખોળો
દુનિયામાં સર્વશ્રેષ્ઠ મારી માં ને
જન્મ દિવસની શુભકામનાઓ
જુબાનમાં જેની કયારેય બદદુઆ નથી હોતી
બસ એક માં જ છે જે કયારેય ખફા નથી હોતી
હેપ્પી બર્થડે મમ્મી
જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં

ફુલોમાં જેવી રીતે સુગંધ સારી લાગે છે.
મને એવી જ રીતે મારી માં સારી છે.
ભગવાન સલામત અને ખૂશ રાખે મારી માં ને
બધી દુઆઓમાં મને આ દુઆ સારી લાગે છે.
મારા મનની વાત તુ બાલ્યા વગર જ સમજી જાય છે
મારી ભુલોને પણ તુ અવગણી જાય છે.
ભગવાન કરતાં પણ કંઇક વિશેષ છો તુ માં
એટલે જ તારો ચહેરો જોઇને જ હૈયુ ભરાઇ જાય છે.
હેપી બર્થડે મમ્મી
હું આજે જે કંઇ પણ છું કે જે બનવાની ઈચ્છા રાખું છું,
તેનો સંપૂર્ણ શ્રેય મારી માંને જાય છે.
હેપ્પી બર્થડે મમ્મી
ભગવાન કદાચ મારી દરેક વખતે મદદ કરી શકતો નહી હોય
એટલે જ કદાચ તેણે “માં” તને બનાવી હશે.
હેપ્પી બર્થડે માં
મારી આ દુનિયા માં આટલી બધી શોહરત છે
મારી માં ના જ કારણે છે.
હે ઉપરવાળા શું આપીશ તુ મને
મારા માટે મારી માં જ સૌથી મોટી દોલત છે.
જેવી રીતે તમે મને અઢળક પ્રેમ આપ્યો
દરેક બંધનો તોડીને ખુસીઓ આપી
હં માં તુ મારા માટે સૌથી અનમોલ રત્ન છો
ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર અને લાંબુ આયુષ્ય આપે
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

જન્મ દિવસના આ અવસર પર
ભેટ કરૂ શું ઉપહાર તને
બસ એમ જ સ્વીકાર કરી લેજો
લાખો-લાખો પ્યાર તને
જન્મ દિવસની હાર્દિક શુભકામના માં
મા વિનાની જીંદગી વેરાન હોય છે
જીવનના દરેક રસ્તા સુમસાન હોય
જિંદગીમાં માં હોવુ જરૂરી છે
માં ની પ્રાર્થના માત્રથી આપણી જીંદગી આસાન હોય છે.
happy birthday maa
હજારો દીપક ચાહિયે એક આરતી સજાને કે લિયે
હજારો બુંદ ચાહિયે સમુદ્ર બનાને કે લિયે
પર માં અકેલી હી કાફી હૈ
બચ્ચો કી જિંદગી કો સ્વર્ગ બનાને કે લિયે
happy birthday maa
ઉસ દિન ખુદાને ભી જશન મનાયા હોગા
જિસ દિન આપકો અપને હાથો સે બનાયા હોગા
ઉસને ભી બહાયે હોગે આંસુ
જિસ દિન આપકો યહા ભેજ કે
ખુદ કો અકેલા પાયા હોગા
જન્મ દિવસ શુભેચ્છા માં
ફના કર દો અપની સારી જિંદગી અપને માં કે કદમો મેં
દુનિયા મેં યહી એક હસતી હૈ જિસમેં બેવફાઈ નહિ હોતી
હેપી બર્થડે મમ્મી
હસતે રહો આપ હજારો કે બીચ મેં
જેસે ખિલતા હૈ ફુલ બહારો કે બીચ મેં
રોશન હો આપ દુનિયા મેં ઇસ તરહ
જેસે હોતા હે ચાંદ સિતારો કે બીચ મેં
હેપી બર્થ ડે મોમ
જીએ આપ જબ તક લોગ પ્યાર કરે આપકો
ચાંદ સિતારો સે ભી લંબી જિંદગી હો આપકી
હમ રહે ના રહે ખુદા સલામત રખે આપકો
હેપી બર્થ ડે મોમ

મંજિલો કી હર સડક આપ કે નામ
મહોબત કી હર અદા આપ કે નામ
પ્યાર ભરી હર નિગાહ આપકે નામ
લબોં પર આને વાલી હર દુઆ કે નામ
હેપી બર્થ ડે મોમ
ચલતી ફિરતી આંખો સે અજા દેખી હૈ,
મેને જન્નત તો નહી દેતી હૈ મગર માં દેખી હૈ
હેપી બર્થ ડે માં
મેરે લિયે એક ફરીસ્તા હો તુમ
ઉપર વાલે કા એક તોફા હો તુમ
જબ તુમ સાથ હોતી હો તો હર ગમ દૂર રહેતા હે
દુઆ હે ઇસ જન્મદિન પર સારે જહાં કી
ખુશીયા તુમ્હારે દામન મે ભર જાય
happy birthday maa
તેરી હર બાત ચલકર યુ ભી મેરે જી સે આતી હૈ
કિ જૈસે યાદ કી ખુશ્બુ કિસી હિંચકી સે આતી હૈ
મુજે આતી હૈ તેરે બદન સે એ માં વહી ખુશ્બુ
જો એક પૂજા દે દીપક મેં પીગલતે ઘી સે આતી હૈ
happy birthday mummy
રોજ રોજ એ દિન આયે બાર બાર યે દિલ આયે
આપ જીએ હજારો સાલ બસ એ હે મેરી આરજુ
જન્મદિન કી ખુબ ખુબ શુભકામનાએ માં
હર પલ આપ સુહાની રહે
આપ જિંદગી મેં ઇતને ખુસનસીબ રહે
હર ખુશી આપ કી દીવાની રહે
હેપી બર્થ ડે મોમ
ખુદા બુરી નજર સે બચાયે આપકો
ચાંદ સિતારો સે સજા એ આપકો
ગમ ક્યા હોતા હૈ યે ભૂલ હી જાઓ આપ
ખુદા જિંદગી મેં ઇતના હસાએ આપકો
હેપી બર્થ ડે મોમ
તુમ ફીકર કરતી હો, પ્યાર બરસાતી હો
કભી શિખાતી હોય તો કભી સમજાતી હો
કભી મુજે બચાતી હો તો કભી સહારા બન જાતી હો
તુમને મુજે ઇસ લાયક બનાયા કે મુજે ખુદ પર નાજ હોતા હૈ
આને વાલા હર સાલ તુમ્હારે જીવનમે ખુશિયા લેકર આયે
ઉપરવાલા તુમ્હે લંબી ઉમ્ર દે લવ યુ મોમ
Wish you a very Happy Birthday Mom
તુમ્હારા પ્યાર હી મેરી ઉમ્મીદ હૈ
તુમ્હારા પ્યાર હી મેરા વિશ્વાસ હે
ઓર તુમ્હારા પ્યાર હિ મેરા સંસાર હૈ
મેરી પ્યારી માં મેં તુમ્હારે પ્યારે જન્મદિન પર
તુમ્હારે ખુશાલ જીવન કી દુઆ કરતા હું
happy birthday mom
મેરી નન્ની આંખે મેં તુમને ખવાબ રોપે થે
મેરે હર ખ્વાબો કો પુરા કરને કા
તુમને ના જાને કિતના દર્દ જેલા
મુજે ઉસ દર્દ કા તો નહિ પતા મગર ઇતના જરૂર પતા હૈ
કે હમ સબ તુમ્હે જીંદગી સે ભી બઢકર પ્યાર કરતે હૈ
ભગવાન તુમ્હારા દામન ખુશીઓ છે ભર દે
જન્મદિન કી ઢેર સારી શુભકામનાએ માં
મમ્મી, તમે મારા જીવનની પહેલી
શિક્ષિકા, પહેલી મિત્ર અને પહેલી પ્રેરણા છો.
તમારા જન્મદિવસે ભગવાન તમને ખુશીઓથી ભરેલું જીવન આપે.
જન્મદિવસ મુબારક મમ્મી! 💐🎂
મમ્મી, તમારા આશીર્વાદ વગર મારા દરેક સપના અધૂરા છે.
તમે હસતા રહો, સુખી રહો – એ જ મારી પ્રાર્થના.
Happy Birthday Mom! 💖
તમારા પ્રેમનો સ્પર્શ આજે પણ મને હિંમત આપે છે, મમ્મી.
દુનિયાની સૌથી મમતા ભરેલી વ્યક્તિને
જન્મદિવસની શુભેચ્છાઓ. 🎉🌸
મમ્મી, તમે જ મારી દુનિયા અને મારી ખુશી.
ભગવાન તમને લાંબી આયુષ્ય અને અઢળક સુખ આપે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🌷🎂
તમારી એક સ્મિતથી ઘરનો દરેક ખૂણો ઉજળી ઊઠે છે, મમ્મી.
ભગવાન તમને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે.
Happy Birthday! 🌼💞
મમ્મી, તમે મારી જીવનયાત્રાનો સૌથી મજબૂત આધાર છો.
તમારા જન્મદિવસે દિલથી પ્રાર્થના —
ભગવાન તમારી ઉપર પોતાની કૃપા વરસાવે. 🎉💐
જે હાથોએ મને સંભાળ્યો, એ હાથો પર આજે પ્રેમનો ચાંદલો.
જન્મદિવસ મુબારક મારા જીવનની દેવદૂત — મમ્મી. 💖🌟
મમ્મી, તમારો પ્રેમ અને મમતાનો સોગાદ મારા માટે અમુલ્ય છે.
જન્મદિવસે તમને એ જ ખુશીઓ મળે, જે તમે સૌને આપો છો. 🎂🌸
તમારું સાથ જીવનની સૌથી મોટી ભેટ છે, મમ્મી.
ભગવાન તમને અઢળક આનંદ અને સ્વાસ્થ્યથી નવાજે.
Happy Birthday Mom! 💐✨
મમ્મી, તમે જ મારા માટે ભગવાનનું જીવતું રૂપ છો.
તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય અને તમારા જીવનમાં સુખ-શાંતિ વરસે. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
આ ૫ણ વાંચો
- પિતા માટે સુવિચાર
- ભાઈ બહેન શાયરી
- બાળપણ શાયરી
- પ્રેમ ભરી શાયરી
આશા છે કે આ Mom Birthday Wishes in Gujarati દ્વારા તમે તમારી મમ્મી સુધી પ્રેમ, કૃતજ્ઞતા અને હૃદયની લાગણીઓ પહોંચાડી શક્યા હશો. મમ્મી માટેનો આપણો પ્રેમ શબ્દોમાં સમાઈ નથી શકતો, પણ સાચી ભાવનાથી લખાયેલો નાનો સંદેશ પણ તેમના હૃદયને અપરંપાર ખુશી આપી જાય છે.
તમારી એક શુભકામના, એક મીઠો સંદેશ અને એક નાનું “Love you Mom” પણ તેમના દિવસને ખાસ બનાવી શકે છે. જો આ શુભેચ્છાઓ તમને ગમી હોય, તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુ આવા પ્રેમભર્યા શબ્દો માટે અમારી બ્લોગની મુલાકાત લેતા રહેજો. તમારો સહયોગ અને પ્રેમ – અમને સતત નવી, હૃદયસ્પર્શી શુભકામનાઓ લાવવા માટે પ્રેરણા આપે છે. 💖🎉🎂✨