જીવન સાથી શાયરી- દરેક વ્યકિતના જીવનમાં તેમના જીવનસાથીની અહમ ભુમિકા હોય છે. જો સારો જીવનસાથી મળી જાય તો જીવન જીવવા લાયક બની જાય અને જો અયોગ્ય જીવનસાથી મળે તો જીવન વિતાવવુ પણ મુશ્કેલ લાગે છે. તો ચાલો આજે આપણે અહી કેટલીક જીવન સાથી શાયરી રજુ કરીએ છીએ. જે તમે તમારા જીવનસાથીને મોકલી શકો છો.
જીવન સાથી શાયરી (Jivansathi Shayri, Quotes In Gujarati)
રંગી નાખ્યો કંઈક એવી રીતે મારા અજીજે મને..!
કે વાલમ કેરા પ્રેમમાં લાગે છે ઝાંખો હરેક રંગ મને..!!
સિંહને પણ હુંફની જરૂર પડે સાહેબ
એકલા તો ખાલી દિવસો કપાય
જીવન જીવવા તો
જીવનસાથીની જરૂર પડે
કેટલા ખુશ નસીબ હોય છે એ લોકો
જેમનો પ્રેમ જ એમનો જીવનસાથી હોય છે.
જીવન તો એકલા પણ વિતાવી શકાય છે
પણ તારા જેવી જીવનસાથી હોય તો
જીવવામાં મજા આવે.
જીવનસાથી તો એ કહેવાય
જેની સાથે જીંદગી વિતાવવી નહીં, પણ જીવવી ગમે
બહુ ફરક છે આ બંને શબ્દોમાં
એક મિનિટમાં થાય એ ક્યારેય પ્રેમ ન કહેવાય..
જેના વગર એક મિનિટ પણ ન રહેવાય એ પ્રેમ કહેવાય.
“કે યારો સમય
સાથે બદલાય
એ કેવો સાથી..?
સાથે રહીને
સમય બદલે,
એ જ સાચો
જીવનસાથી..!!”
પ્રેમ, પ્રેમ નહીં રહે,
જો તું એનો હિસ્સો નહીં રહે,
અસ્તિત્વ મારું રહેશે નહીં..
જો તું જ નહીં રહે…
ફુલને ફુલ ગમે..
દિલને દિલ ગમે…
શાયરને શાયરી તો પ્રેમીને પ્રેમ ગમે….
બીજાની પસંદ હારે મારે શું લેવાદેવા…?
મને તો તું ગમે છો
છેક સાંજે ફૂલ ફરી આવયું ભાનમાં..
પતંગીયુ કહી ગયું આઈ લવ યુ કાનમાં…
મને જીવનભર તારો સાથ નથી જોઇતો
પરંતુ જયા સુધી તુ મારી સાથે છે
ત્યા સુધી મને જીવન જોઇએ છે
તારો હાથ કંઇ ખાલી દેખાવ કરવા નથી પકડયો
ગમે તેવી પરિસ્થિતી હોય
હુ તારો સાથ કયારેય નહી છોડુ
તને પ્રેમ કરવાની મારી આદત નથી
તુ મારી જરૂરીયાત છે
તુ જ મારી જીંદગી છે.
ના, હું દિલનો રાજા છું,
ના શબ્દોનો કવિ ..
બસ જીભ સાથ આપે છે,
હું વાતો દિલથી કહું છું !!
સાથ કયાં સુધી નિભાવો છે એ અગત્યનું છે
બાકી પ્રેમ તો બધા એકબીજાને કરતા જ હોય છે
જીવનસાથી સુંદર નહીં પણ પ્રશંસાત્મક હોવો જોઈએ.
જે ‘સન્માન’ આપે છે, એ જ “પ્રેમ” કરે છે.
જે ‘માન’ નથી આપી શકતો તે “પ્રેમ” નથી કરી શકતો.
સાંજની ઉદાસીમાં ભલે હોય મન…
જીવનસાથીની બાહોમાં ઘેરાયેલું રહે તન
સુના થા તુમ કીસી સે પ્યાર કરતે હો
તુમ્હારે દિલ મેં ઝાંકકર દેખા તો હમ નિકલે
તુમ્હારા પ્યાર પાકર મુકમ્મલ મેરા જહાં હો ગયા
અબ આરજુ યહી હૈ તેરી બાહોં મેં હી મેરા દમ નિકલે
જયારે જીવનસાથી મિત્ર બનીને
હૃદયમાં વસી જાય
ત્યારે સંબંધ સુંદર બની જાય છે.
બસ મારા પ્રેમ પર ભરોસો રાખજે,
તમારા દિલમાં ધડકનોને છુપાવી રાખજે
હું મારું આખું જીવન તમારી સેવામાં વિતાવી દઇશ,
બસ મારા ઘરને આમ જ મંદિર બનાવી રાખજે.
આ ૫ણ વાંચો
આશા રાખુ છું તમને આ દર્દની શાયરી અથવા તો ગુજરાતી શાયરી દર્દભરી (Dard Bhari Shayari Gujarati)ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.