25+ દર્દની શાયરી,ગુજરાતી શાયરી દર્દભરી | Best Dard Bhari Shayari Gujarati

Dard Bhari Shayari Gujarati- માનવ જીવનમાં સુ:ખ અને દુ:ખ દરિયામાં ભરતી અને ઓટની જમે આવે છે. અહી અમે કેટલીક દર્દની શાયરીઓ રજુ કરીએ છીએ. દુ:ખ આ૫વુ અને દુર કરવુ એ તો ઇશ્વરના હાથમાં છે. માનવીએ દુ:ખમાં હિંમત ન હારવી જોઇએ. આવી ૫ડેલ ૫રિસ્થિતીનો મજબુત મનોબળ સાથે સામનો કરવો જોઇએ. તો ચાલો થોડીક ખૂબ જ જાણીતી દર્દની શાયરી અથવા ગુજરાતી શાયરી દર્દભરી વિશે જાણીએ.

દર્દની શાયરી (Dard Bhari Shayari Gujarati)

હોશીયાર તો અમે ૫ણ હતા સાહેબ
બસ ખાલી લાગણી અને
વિશ્વાસની રમતમાં હારી ગયા
———🌻🌷🌻———-

કંઈક એવી દવા દઈ દે કે દિલમાં અસહ્ય દર્દ ઉપડે….
નિરવ શાંતિ હવે આ દિલને
માફક નથી આવતી..
———🌻🌷🌻———-

દર્દની શાયરી (dard bhari shayari gujarati)
દર્દની શાયરી (dard bhari shayari gujarati)

❛જાહોજલાલી દર્દ ની પણ કૈ ઓછી નથી.
કાગળ પર શુ ઉતારી વાહ વહી થઈ ગઈ.❜
———🌻🌷🌻———-

આ દુનીયામાં અજાણયા રહેવુ જ સારૂ છે.
લોકો બહુ તકલીફ આપે છે પોતાના બનાવીને.
———🌻🌷🌻———-

Must Read : બેવફા શાયરી

દર્દની શાયરી (dard bhari shayari gujarati)
દર્દની શાયરી (dard bhari shayari gujarati)

ખોબે ખોબે આપો દર્દ મને
દર્દનો સમંદર લઇને બેઠો છું
ભિખારુ છું હુતો બસ તારા પ્રેમનો
બાકી તો સિકંદર થઇને બેઠો છું
———🌻🌷🌻———-

દર્દની ૫ણ એક અદા હોય છે
સહનશકિત વાળા ૫ર જ ફિદા હોય છે.
———🌻🌷🌻———-

બહુ જોયા હશે તે ખુશી ના આંસુ,
ક્યારેક મળજે મને,
તને દર્દ નું હાસ્ય બતાવીશ !!
———🌻🌷🌻———-

❛ ફાયદો ક્યાં કોઈને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે.
દિલ ગુમાવી બેઠા એ નુકશાન મા,
ને નફા મા દર્દ લેતા જાય છે !❜
———🌻🌷🌻———-

કોઇએ મને પુછયુ કે
દર્દ ની કિંમત કેટલે ?
મે કહયુ મને નથી ખબર
કારણ કે મને બઘા મફતમાં આપી ગયા
———🌻🌷🌻———-

આપવા હોય તો હસીને દર્દ આપજો,
પણ વહાલમાં વીંટાળીને વેદના ના આપતા
———🌻🌷🌻———-

આંશુ ૫ણ આવે છે અને
દર્દ ૫ણ છુપાવુ ૫ડે છે
આ જીંદગી છે સાહેબ
અહી જબરજસ્તી હસ્તા રહેવુ ૫ડે છે.
———🌻🌷🌻———-

મારા દર્દનું કારણ ૫ણ તુ
અને મારા દર્દનું નિવારણ ૫ણ તું
———🌻🌷🌻———-

Must Read : ગુજરાતી પ્રેમ પત્ર

સૌથી વઘારે દર્દ ત્યારે થાય છે
જયારે આ૫ણે આ૫ણુ દર્દ
કોઇને કહી નથી શકતા.
———🌻🌷🌻———-

દિલના દર્દને પિનારો શુ જાણે
પ્રેમના રીવાજોને જમાનો શુ જાણે
છે કેટલી તકલીફ કબરમાં
તે ઉ૫રથી ફુલ મુકનારો શુ જાણે
———🌻🌷🌻———-

રડતી આંખો😢
ક્યારેય જૂઠું નથી બોલતી….
કેમ કે આંસુ ત્યારે જ આવે છે
જયારે કોઈ પોતાનું દર્દ આપે છે..!
———🌻🌷🌻———-

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો‌,
દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે.- શૂન્ય પાલનપુરી
———🌻🌷🌻———-

તારા પ્રેમ નો નશો એટલો ચડ્યો છે ને કે,
શાયરી હું લખું ને દર્દ મારા ફોલોવર ને થાય
———🌻🌷🌻———-

કહેને કો અબ શબ્દ નહીં, લીખને કો અબ ભાવ નહીં,..
દર્દ તો હો રહા, પર દિખાને કો અબ ઘાવ નહીં,…
———🌻🌷🌻———-

કોઈ સમજતા હીઁ નહી હૈ
આંખો મે ઠહેરે દર્દ કો……
લોગો તો હસતી હુઈ
તસવીર પર મર જાતે હૈ…..
———🌻🌷🌻———-

દર્દની શાયરી (dard bhari shayari gujarati)
દર્દની શાયરી (dard bhari shayari gujarati)

❛નયનમાં હવે ઊંઘ પણ જાગવાની
સળગતી હંમેશા પથારી જડી છે
નથી દર્દ બીજું કશુંયે અમોને તો
બસ તમારા વિરહની કટારી અડી છે !❜
———🌻🌷🌻———-

ગુજરાતી શાયરી દર્દભરી (Dard Bhari Shayari Gujarati)

લેવી હોય તો લઇ લો
તમે હર કોઇની તલાસી
હર કોઇ પાસે મળી આવસે
એકાદ મનગમતી ઉદાસી
———🌻🌷🌻———-

બંધ આંખે મળે એ શ્યામ છે,
મુજ હૈયે રહે એ શ્યામ છે,
જપુ તારું જ નામ હરી હર શ્વાસે,
મુજ ભીતરે વસેલો એ શ્યામ છે,
કૃષ્ણ તારી દીવાની આ “રાધા”
દુઃખ દર્દ હરે એ મારા શ્યામ છે…
———🌻🌷🌻———-

હર કોઈની અંગત દર્દભરી એક ડાયરી હોય છે,
જેમાં કોઈ એક માટે જ ધબકતી શાયરી હોય છે…

મૃગજળ પ્રેમનું ના કહો, હું વિરહ નો મદિરા રસ છું.
કવિની સુંદર કલ્પના નહિ “સાહેબ”,
હું તો દર્દભરી શાયરી બન્યો છતાં ખુશ છું.
વાર્તાલાપ લાંબો નહિ, હું તારો પ્રેમભર્યો હોંકારો છું.
તારી જ પ્રેમ અગન માં બળતો, નાનકડો તિંખારો છું.

ગુંજી ના ઉઠે તો એ ગઝલ શેની???
સિસકારા ના કરે તો એ શાયરી શેની???
પ્રણય ના દર્દ ની વાત છે આ બધી…
સ્પર્શે ના હૃદય ને તો રજૂઆત શેની???

કરશો વાત દિલ થી તો મિત્ર મજાનો મળશે,
કરશો વાત દર્દ ની તો શાયરી નો ખજાનો મળશે.

તારા પ્રેમ નો નશો એટલો ચડ્યો છે ને કે,
શાયરી હું લખું ને દર્દ મારા ફોલોવર ને થાય

મને એ હમેશા કહેતી કે…
”તને શબ્દોથી રમતા બહુ આવડે છે” અને…
હું કહેતો ”તું આંખોથી રમી જાય છે એનું શું ?”

“ચિત્રમાં મેં તો અમસ્તું દર્દ દોર્યું કાગળ પર..,
હવે લોકો પ્રેમથી એને શાયરી કહે છે…!!”

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આ દર્દની શાયરી અથવા તો ગુજરાતી શાયરી દર્દભરી (Dard Bhari Shayari Gujarati)ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો  શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!