ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. સૌ કોઇ પોતાના પ્રેમનો ઇજહાર ગુલાબનું ફુલ આપીને કરે છે એ તો આ૫ સૌ જાણો જ છો ૫ણ એની સાથે કોઇ (gulab shayari gujarati) ગુલાબ ની શાયરી ૫ણ બોલવામાં આવે તો સોનામાં સુંગંઘ ભળે. માટે આજે તમારા માટે ગુલાબ ની શાયરી લઇને આવ્યા છે.
ગુલાબ ની શાયરી (Gulab Shayari Gujarati)
તમારી અદાઓના શું જવાબ આપુ
આ અભિનય ને શું કિતાબ આપુ
કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત
પણ જે પોતે ગુલાબ છે તેને શું ગુલાબ આપુ.
———🌻***🌷***🌻———-
મિલન ની યાદ દિલ ને બાળે છે
દરેક જગ્યાએ બસ તમને પાળે છે
હવે મોડું ના કરો આવી જાઓ તમે
હવે નથી રહ્યયુ કોઈ એવુ જો અમને સંભાળે.
———🌻***🌷***🌻———-
મારી દિવાનગી ની કોઈ હદ નહીં
તારા વગર મને કંઈ યાદ નહીં
હું ગુલાબ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર કોઈ બીજાનો અધિકાર નહીં.
———🌻***🌷***🌻———-
Must Read : પ્રેમ ભરી શાયરી
એક રોજ તેમના માટે
જે મળતા નથી રોજ રોજ
પણ યાદ આવે છે હરરોજ
હેપી રોઝ ડે
———🌻***🌷***🌻———-
ગુલાબ ખિલતે રહે જિંદગી કી રાહ મેં
હસી ચમકતી રહે આપ કી નિગાહ મે
ખુશી કી લહર મિલે હર કદમ આપકો
દેતા હે દિલ દુઆ બારબાર આપકો
હેપ્પી રોઝ ડૅ
———🌻***🌷***🌻———-
જીસે પાયા ના જા સકતે વો જનાબ હો તુમ
મેરી જિંદગી કા પહેલા ખાબ હો તુમ
લોગ જાયે કુછ ભી કહે લેકિન
મેરી જિંદગી કા ખૂબસૂરત ગુલાબ હો તુમ.
———🌻***🌷***🌻———-
ફૂલ બનકર હમ મહેકના જાનતે હૈ
મુસ્કુરા કે હમ ગમ ભુલાના જાનતે હૈ
લોક ખુશ હોતે હૈ હમસે ક્યુકી
બીના મિલે હમ રસ્તા નીભાના જાનતે હૈ.
———🌻***🌷***🌻———-
Must Read : રાધા ની શાયરી
સાલો બાદ ન જાને ક્યા સમા હોગા
હમ દોસ્તો મેં સે ન જાને કબ કહા હોગા
ફિર મિલનના હુઆ તો મિલેંગે ખાબો મે
જેસે સુકે ગુલાબ મિલતે હૈ કીતાબો મે
હેપ્પી રોઝ ડૅ
———🌻***🌷***🌻———-
આપ કે હોઠો પે સદા ખિલતા રહે ગુલાબ
ખુદા ના કરે આપ કભી ઉદાસ રહે
હમ આપકે પાસ ચાહે રહે યા ના રહે
આપ જીસે ચાહે વો સદા આપકે પાસ રહે.
———🌻***🌷***🌻———-
ગુલાબ કી ભી અજીબ દોસ્તી હોતી હૈ
કાટો મેં રહેના ઓર પ્યાર બયા કરના
હેપી રોઝ ડે.
———🌻***🌷***🌻———-
જેસી ગુલાબ ગુલાબ કે ગુચ્છ કે બગેર નહી રહે સકતા
મેરા સચ્ચા પ્યાર તુમ હો મે તુમે પ્યાર કરતા હું
આપકે બીના મેં રેહ નહિ સકતા.
હેપી રોઝ ડે
———🌻***🌷***🌻———-
ગુલાબ કી ખૂબ સૂરતી ભી ફિકી લગતી હૈ
જબ તેરે ચહેરે પર મુસ્કુરાહટ ખિલતી હૈ
એસે હી મુસ્કુરાતે રહેના મેરે યાર તુ
તેરી ખુશીયો સે મેરી સાંસે જી ઉઠતી હૈ.
———🌻***🌷***🌻———-
એક દિવસ હું બેઠો હતો બાગમાં…
ત્યાં મેં જોયા બે ફુલો મહેંકતા..એક લાલ ગુલાબ ને એક સફેદ મોગરો,
એક ભમરો આવી ગુફ્તગુ કરવા લાગ્યો ગુલાબ સાથે, ને…
મોગરો તડપતો રહી ગયો. . વર્ષો સુધી…મારી જેમ….!
ઉંચકી સુંગધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતનું શું?
કાંટાથી છોલાતી લાગણી ને સપનાઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને.
સંતોષ છે કે હાથમાં, સાચું ગુલાબ છે.
~ બરકત વીરાણી….
આ ૫ણ વાંચો
આશા રાખુ છું તમને આ ગુલાબ ની શાયરી(gulab shayari gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.