મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે હા તુ જેવી છે એવી જ મને ગમે છે.

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે ૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો... મારી લાગણી પણ તું જ છો અને ભગવાન પાસે માગણી પણ તું જ છો.

ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર કારણ તું જ છે દીકુ

જાન થી પણ વધારે ચાહું છું તમને, દરેક ખુશી થી પણ વધુ માગું છું તમને જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તમને

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય, બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે

કોઈએ મને પૂછ્યું કે ક્યાં સુધી એને પ્રેમ કરીશ મે પણ કહી દીધું જ્યાં સુધી આ દિલ ધડકે છે ત્યાં સુધી

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ, જેની શરૂઆત દોસ્તી થી  થાય છે !!