દર વર્ષે ૮ માર્ચના રોજ મહિલાઓના સન્માન માટે વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ચાાલો આજે આપણે મહિલા દિવસ શાયરી સુવિચાર, Quote વિશે અહી માહિતી મેળવીએ.
આ લેખમાં, અમે તમને મહિલા દિવસ પર શાયરી , આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાયરી, ગુજરાતીમાં મહિલા દિવસની શાયરી, મહિલા દિવસ પર પ્રેરક શાયરીઓનો ખજાનો રજુ કરીશુ જે તમે આ આંતરાષ્ટ્રિય મહિલા દિવસ પર શુભેચ્છા સંદેશ મોકલવામાં કામ લાગશે.
મહિલા દિવસ અનમોલ વચન Quote(Women’s day Quote in Gujarati)
- જો પુરૂષ શિક્ષિત થાય તો માત્ર માણસ જ શિક્ષિત બને છે પરંતુ જ્યારે સ્ત્રી શિક્ષિત હોય તો આખી પેઢી શિક્ષિત બને છે. – બ્રિઘમ યંગ
- મહિલાઓ સમાજની વાસ્તવિક શિલ્પી છે – ચેર
- સ્ત્રીઓ પ્રેમ કરવા માટે હોય છે, સમજવાની વસ્તુ નથી. – ઓસ્કાર વાઈલ્ડ
- જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે, ત્યારે તે તેના જીવનનો એક ભાગ આપે છે, પરંતુ જ્યારે સ્ત્રી પ્રેમ કરે છે, ત્યારે તે પોતાનું સર્યસ્વ કુરબાન કરે છે – ઓસ્કર વાઈલ્ડ
- કોઈપણ સભ્યતા સ્ત્રીઓના વર્તન પરથી નક્કી કરી શકાય છે. – રાલ્ફ વાલ્ડો ઇમર્સન
- પુરૂષો તેમના ભાગ્યને સંભાળી શકતા નથી, તેમના માટે આ કામ તેમના જીવન સાથે જોડાયેલી સ્ત્રી કરે છે. – ગ્રુશો માર્ક્સ
- કોઈપણ સમાજની પ્રગતિ તે સમાજની મહિલાઓની પ્રગતિ પરથી માપી શકાય છે. – બી. આર. આંબેડકર
- જ્યાં સુધી તે રાષ્ટ્રમાં મહિલાઓને સમાન અધિકારો ન મળે ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર પ્રગતિના શિખરે પહોંચી શકતું નથી. – મોહમ્મદ અલી ઝીણા
- સ્ત્રીઓ અદ્ભુત છે તે તેના ચહેરા પર સ્મિતનો માસ્ક પહેરે છે અને ડોળ કરે છે કે બધું સારું છે પરંતુ વાસ્તવમાં તેના ખભા પર વિશ્વનો ભાર છે અને તેનું જીવન ફટાકડાની જેમ તેની આંગળીઓમાંથી સરકી રહ્યું છે.
મહિલા દિવસ શાયરી (Women’s day Shayari in Gujarati)
લાચાર હોય છે એ લાડલી જેના લગ્ન લેવાય છે,
લગ્ન ચોરી માં પોતાના પ્રેમનું બલિદાન દેવાય છે,
બાપ ના હુકમ થી એ સમાજ સામે જુકી જાય છે,
બાપની પાઘડી ની આબરૂ સાચવવા માટે
બેવફા નથી છતાં બેવફા કહેવાય છે!
કેમ કહે છે દુનીયા કે નારી કમજોર છે
અરે, આજે પણ એમની પાસે ઘર ચલાવવાનો દોર છે
Happy Women’s Day
કેટલાક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતુ
અરે, એ કેમ નથી સમજતા કે સ્ત્રી વગર ઘર નથી હોતુ
વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા
અપમાન ના કરશો નારીનું
આ દુનિયા તેમના બળ પર ચાલે છે
દરેક મર્દ જન્મ લઇને તેના જ ખોળામાં ઉછરે છે.
મહિલા દિવસની શુભેચ્છા
સ્ત્રી ક્યારેય રમકડું નથી હોતી
ભગવાન પછી સ્ત્રી જ એકમાત્ર એવી વ્યક્તિ છે જે પૂજનિય છે.
જે ખુદ મૃત્યુના ખોળામાં જઇને નવા જીવનને જન્મ આપે છે
Happy Women’s Day
જયાં નારી સમ્માન છે,
ત્યાં જ સંસ્કૃતિનું ઉત્થાન છે
Happy Women’s Day
હજારો ફુલ જોઇએ એક માળા બાનાવવા માટે
હજારો દિપક જોઇએ એક આરતી સજાવા માટે
હજારો ટીંપા જોઇએ એક સમુદ્ર બનાવવા માટે
પરંતુ એક સ્ત્રી એકલી જ કાફી છે ઘરને સ્વર્ગ બનાવવા માટે
જિસને બસ ત્યાગ હી ત્યાગ કીએ
જો બસ દૂસરો કે લિએ જીએ
ફિર કયો ઉસકો ધિકકાર દો
ઉસે જીને કા અધિકાર દો
વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ
દિન કી રોશની ખ્વાબો કો બનાને ગુજર ગઇ,
રાત કી નીંદ બચ્ચો કો સુલાને મેં ગુજર ગઇ,
જિસ ઘર મેં મેરે નામ કી તખ્તી ભી નહી,
સારી ઉમ્ર ઘર કો સજાને મેં ગુજર ગઇ,
કયોં ત્યાગ કરે નારી કેવલ કયોં નર દિખલાઇ જુઠા બલ
નારી જો જિદ્દ પર આ જાએ તો ચન્ડી બન જાએ
ઉસ પર ન કરો કોઇ અત્યાચાર તો સુખી રહેગા ઘર-પરિવાર
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની હાર્દિક શુભકામના
પપા કી વો લાડલી, માં કી જાન
દિલ નાદાન, પર કરતી હૈ સબકે લિએ અપની જાન કુૃર્બાન
હૈ ભાઇયોં કી મુસ્કાન, પરિવાર કી શાન
યે હૈ એક લડકી કી પહચાન
મહિલા દિવસની હાર્દિક શુભકામના
મહીલાઓના પિયર પણ હોય છે અને સાસરૂ પણ હોય છે પરંતુ ઘર નથી હોતા
માં-બાપ કહે છે દિકરીઓ તો પરાયા ઘરની હોય છે,
સાસરા વાળા કહે છે એ તો પરાયા ઘરથી આવી છે
હે ભગવાન હવે તુ બતાવ આ દિકરીઓ કયા ઘર માટે બનાવી છેે.
આ ૫ણ વાંચો
આશા રાખુ છું તમને આ મહિલા દિવસ શાયરી, સુવિચાર, Quote (Women’s day Suvichar in Gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત