51+ સત્ય સુવિચાર | Satya Suvichar in Gujarati

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલ્સમાં અમે તમારા માટે કેટલાક સત્ય સુવિચાર (satya suvichar in gujarati) લાવ્યા છીએ જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. આ પ્રેરણાદાયી સત્ય સુવિચારો, કડવા સત્ય સુવિચારો(satya quotes in gujarati), હકારાત્મક સુવિચાર તમને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપશે. તેમ જ, મુશ્કેલ સમયમાં આ સાચા શબ્દો કામ લાગશે. અને આપણા જીવનમાં નકારાત્મક વિચારોને ભૂંસી નાખી, હકારાત્મક વિચારોનો સંચાર કરશે.

સત્ય સુવિચાર (satya suvichar in gujarati)

સત્ય કહેવાથી મન હળવું બને છે
જૂઠું બોલનારથી આવતીકાલનો ડર બને છે.

અભિમાન કહે છે
માત્ર “હું” જ મહત્વ ધરાવું છું
અનુભવ જાણે છે
એક ચપટી ધૂળ પણ અમૂલ્ય છે..!

કોઇ પર વિશ્વાસ માત્ર
તાર્કિક રીતે કરવો જોઈએ
અંધવિશ્વાસ માણસને મારી નાખે છે..!

તમારી પરેશાનીઓ લોકોને ક્યારેય ન જણાવો
ચિંતા કરવાનો અભિનય એમનામાં ભરપુર હોય છે..!

છેતરપિંડીને માણસ માફ કરી શકે છે
પણ ભૂલી શકતો નથી..!

ખાસ વાંચો:- મા વિશે કહેવતો

મૃત્યુ એકમાત્ર સત્ય છે
જે આપણે બદલી શકતા નથી
ભલે સમય મુઠ્ઠીમાં હોય
તેને બાંધી ન શકાય!

કયારેક માંગ્યા વગર ૫ણ ઘણું મળી જાય છે
આ વિશ્વાસને શ્રઘ્ઘા કહેવાય છે.

સત્યની ઇચ્છા હોય છે કે બઘા તેને જાણે અને
અસત્યને હંમેશા ડર લાગતો હોય છે કે કોઇ તેને જાણી ન લે!

સત્ય એ ધર્મ છે
સત્ય એ શાશ્વત ક્રર્મ છે
સત્ય એ સર્વોચ્ચ બલિદાન છે
અને સત્ય એ જ મોક્ષનો માર્ગ છે !

Must Read : ગુજરાતી શાયરી લખેલી

જૂઠાણું કોઇનું સહન થતું નથી
પણ બધા બોલે છે!

સત્ય સુવિચાર

ગુસ્સો મૂર્ખતા સાથે શરૂ થાય છે
અને પસ્તાવા સાથે સમાપ્ત થાય છે.

વિજેતા માટે સ્વપ્ન જોવું જરૂરી છે
પરંતુ સપનાને વાસ્તવિકતામાં ફેરવવું
તે જીતવા માટે અત્યંત જરૂરી છે.

કેટલાક સંબંધો નફો આપતા નથી પરંતુ
જીવનને સમૃદ્ધ બનાવે છે. !!

સત્ય સુવિચાર

તાકાત અવાજમાં નહીં, તમારા વિચારોમાં રાખો
કારણ કે પાક વરસાદથી થાય છે પૂરથી નહીં!

કામ કરવું મુશ્કેલ નથી
પણ શું કરવું,
તે નક્કી કરવું ચોક્કસપણે મુશ્કેલ છે.

Must Read : પ્રેમ ભરી શાયરી

અશક્ય અને શક્ય વચ્ચેનો તફાવત
વ્યક્તિની ઇચ્છા શક્તિમાં સમાયેલ હોય છે.

સંબંધો લોહીના નહી, વિશ્વાસના હોય છે
જો વિશ્વાસ હોય તો, અજાણ્યાઓ પણ તમારા બની જાય છે
અને જો વિશ્વાસ ના હોય તો, પોતાના ૫ણ પારકા થઇ જાય છે.

સત્ય સુવિચાર

ફૂલોની સુગંધ પવનની દિશામાં જ ફેલાય છે
પરંતુ માનવની ભલાઈ દરેક દિશામાં ફેલાય છે. !!

માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ
દુનિયા તો ભગવાનથી પણ નાખુશ છે !!

ઉંમર માત્ર વૃદ્ધ કરે છે.
પાઠ તો જીંદગી શિખવે છે !!

Must Read : સારા સુવિચાર

હાર અને જીત માત્ર આપણા વિચાર પર આધાર રાખે છે.
જો સ્વીકાર્યું તો હાર અને જો તમે નક્કી કરો જીત

માણસનું પતન એ સમયે જ શરૂ થાય છે
જ્યારે તે તેના પ્રિયજનોને નીચે લાવવા માટે
અન્ય લોકો પાસેથી સલાહ લે છે.

માણસનું કર્મ જ તેના વિચારોનું સર્વશ્રેષ્ઠ અર્થઘટન છે.

શસ્ત્રો માત્ર શરીરને ઇજા પહોંચાડી શકે છે
પરંતુ શબ્દો આત્માને ૫ણ ઇજા પહોંચાડે છે
માટે સારૂ બોલવાનો પ્રયત્ન કરો, સારૂ સાંભળો
અને સારું વર્તન કરો

એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકે,
પરંતુ એટલા મીઠા ૫ણ ન બનો
કે લોકો તમને ગળી જાય !!

Must Read: કટાક્ષ સુવિચાર

જો જૂના કપડા ઉતારી,
નવા કપડાં પહેરવામાં આરામદાયક લાગે છે
તો પછી જૂના શરીરમાંથી,
આત્મા જવા આટલુ દુ:ખ શા માટે?

સફળતા એ ગંતવ્ય નથી,
તે એક સતત ચાલતો પ્રવાસ છે
જેમાં મુસાફર આગળ વધે છે. થાકીને
અથવા સંતોષ માનીને બેસી રહેવું એ સફળતા નથી.

જ્ઞાની મિત્ર જીવનનું સૌથી મોટું વરદાન છે.

સત્ય સુવિચાર (satya suvichar in gujarati)

હાર માનીને બેસી રહેવાનો અર્થ
હંમેશ માટે પરાજિત થવું છે.

માણસ ધનની પાછળ ત્યાં સુધી દોડે છે
જ્યાં સુધી તેનું નિધન ન થાય !!

તમારા સપનાને નકારાત્મક લોકો સાથે શેર ન કરો
નકારાત્મક વિચારોને પણ તમારા સપનાની વચ્ચે ન આવવા દો.

 


50+ Gujarati Suvichar For Student | વિદ્યાર્થી સુવિચાર

જીવનની સફરમાં આવું વારંવાર બને છે
નિર્ણય જેટલો સખત, તેટલો સારો!

જેવી રીતે દી૫કનો ૫રીચય પ્રકાશથી થાય છે.
તેવી જ રીતે માણસનો પરિચય તેના ગુણોમાંથી મળે છે.

સારા લોકો સાથે સારા બનો
પણ ખરાબ લોકો સાથે ખરાબ ન બનો,
કારણ કે પાણી લોહીને સાફ કરી શકે છે
પણ લોહીમાંથી લોહી સાફ થઈ શકતું નથી

ક્રોધના સિંહાસન પર બેસતા જ
બુદ્ઘિ ત્યાંથી સરકી જાય છે.

સત્ય એ દૌલત છે જેને
પહેલા ખર્ચ કરો અને
જિંદગીભર આનંદ કરો.

નફો નથી આપતા દરેક સબંધ
એ વાત સત્ય છે…
પણ ક્યારેક
કોઈ સબંધ ખોટ ખાઈ ને પણ
નિભાવવાની મજા કાંઈક અલગ હોય છે…!!

બધાં માફક તમે પણ માની લીધું,સત્ય તો કડવું જ હોય,
ભલા માણસ,જરા એકાદ વેળા ચાખવું ‘તું તો ખરું.

સત્ય ને સાંભળતા શીખો અને
ભુલ ને સ્વીકારતા શીખો.❜

સત્ય કહ દેને સે મન બડા હલકા હો જાતા હૈ
અસત્ય કહને વાલે કો ડર કલ કા હો જાતા હૈ.

મુત્યુ હી એકમાત્ર સત્ય હૈ
જીસે હમ બદલ નહિ સકતે
ચાહે તો ભી સમય કો મુઠ્ઠી મેં
બાંધ કે રખ નહિ સકતે

સત્ય કી ઈચ્છા હોતી હૈ
કી સબ ઉસે જાન લે ઓર
અસત્ય કો હંમેશા ડર લગતા હૈ
કી કોઈ ઉસે જાન ન લે.

હમ અગર સત્ય સે છુપતે હૈ તો
ઇસકા અર્થ હે કી હમ અવશ્ય હી
અસત્ય કી સંગત કર રહે હૈ

સત્ય કા મોલ ના લગા અસત્ય બીકે હર બાર
અનંત ગિનતી સત્ય કી
અસત્ય કી ગિનતી દો ચાર

સત્ય હી ધર્મ હે
સત્ય હિ શાશ્વત કર્મ હૈ
સત્ય સર્વોચ્ચ ત્યાગ હે
ઔર સત્ય હી મોક્ષ કા માર્ગ હ

Must Read : happy birthday wishes for wife in gujarati

આશા રાખુ છું તમને આ સત્ય સુવિચાર (satya suvichar in gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!