ગુડ મોર્નિંગ સુવિચાર | 100+ Good Morning Shayari Gujarati

good morning shayari gujarati : દરેક નવો દિવસ વ્યકિતના જીવનમાં કંઇક નવી ઉર્જા અને સપના લઇને આવે છે. તે માટે વ્યકિતના દિવસની શરૂઆત સારી થાય એ જરૂરી છે. માટે જ અહી અમે 100+ ગુડ મોર્નિંગ સુવિચાર લઇને આવ્યા છીએ. જે તમારા મિત્રો, સ્નેહીજનોને મોકલી તેમનો દિવસ શુભ બનાવી શકો છો.

સવારે ઉઠતાની સાથે સરસ મજાના સુવિચાર કે શાયરી વાંચવાથી હકારાત્મ વિચારોનો સંચાર થાય છે. અને નવી ઉર્જા મળે છે.અહી અમે માતા-પિતા, વડીલો, પ્રેમી વિગેરે સ્નેહીજનોને મોકલી શકાય તેવી શાયરીઓનો ખજાનો રજુ કર્યો છે.

ગુડ મોર્નિંગ સુવિચાર (good morning shayari gujarati)

સૌનો ખ્યાલ રાખો,
જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો,
આ જ સાચું જીવન છે
“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં  છે જ
———🌻શુભ સવાર 🌻———-

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!
———🌷શુભ સવાર🌷———-

good morning shayari gujarati
good morning shayari gujarati

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
——–🌻સુપ્રભાત🌻———- 

કોશિશ કર રહા હું કે કોઈ.મુજસે ના રૂઠે
જિંદગી મેં અપનો કા. સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે.એસે  નીભાવો !
કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———- 

ઉગતો સુર્ય સ્વયં બળે છે
પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે
સાહેબ.. ઓળખાણ એવી બનાવો કે
કોઈ તમને તમારા પૈસાથી નઈ પણ
તમારી માણસાઈ થી ઓળખે.

વાવીને ભૂલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ
સબંધો સાચવવા હોય તો
એક બીજાને યાદ કરવું પણ  જરૂરી છે
———🌻સુપ્રભાત  🌻———-

Good Morning Suvichar Gujarati
Good Morning Suvichar Gujarati

Must Read : ગીતા જયંતિનું મહત્વ

હર નઈ સુબહ કા નયા નજારા,
ઠંડી હવા લેકે આઈ પેગામ હમારા,
જાગો, ઉઠો, તૈયાર હો જાઓ,
ખુશીયો સે ભરા રહે આજ કા દિન તુમ્હારા !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–

લાગણી ઓ પણ સમય માંગી છે…..
કોઈ વાર ઓળખવામાં,
કોઈ વાર રજૂ કરવામાં,
કોઈ વાર અપનાવવામાં,
તો કોઈ વાર નિભાવવામાં…
———🌷શુભ સવાર🌷———-

કોઈ દિવસ “નિર્ણય” લીધા પછી “ગભરાશો” નહીં…
નિર્ણય “સાચો” હશે તો “સફળતા” મળશે…
ખોટો “નિર્ણય” હશે તો “શીખવા” મળશે..!
———🌻સુપ્રભાત  🌻———-

કોઈ લક્ષ્ય માણસ ના સાહસ થી મોટું નથી હોતું,
જે નથી લડતો  એ જ હારે છે !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–

સંબંધ જતાવવો કે બતાવવો નહિ,
પણ જાળવી રાખવો, એ મહત્ત્વપૂર્ણ છે.
———🌷શુભ સવાર🌷———-

એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાયે  પવન સાથે
મેં સંબંધ બગડ્યા નથી….
———🌻સુપ્રભાત  🌻———-

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિતની કરો
જે તમારી બધી વાતો સમાવી લે,
ખાબોચિયા જેવા વ્યકિતની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે,
*અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે..
———🌷શુભ સવાર🌷———-

good morning shayari gujarati
good morning shayari gujarati

કાગડો કોયલ ના અવાજ ને દબાવી શકે,
પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે,
નિંદા કરનારી વ્યક્તિ સજજન ને બદનામ કરી શકે,
પણ સજ્જન તો ન જ બની શકે !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–

સંબંધો સાચા હોય તો કદી  સાચવવા નથી પડતા,
સાચવવા પડે એ કદી સાચા સંબંધ નથી હોતા
———🌻સુપ્રભાત  🌻———-

પ્રેમ કભી અપની જરૂરત પૂરી કરને કે લિયે નહિ હોતા
પ્રેમ હંમેશા એક દૂસરે કે સુખ-દુઃખ મે સાથ
ઓર ભાવનાઓ કો સમજ ને કે લિયે હોતા હૈ
———🌷ગુડ મોર્નિંગ🌷——–

જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય છે !!
———🌻સુપ્રભાત  🌻———-

Must Read : પ્રેમ ભરી શાયરી

બસ યહી કહેતે હૈ
વો સદા ખુશ રહે
જો મેરે દિલમે રહતે હૈ
—🌷ગુડ મોર્નિંગ🌷—

જીવનમાં ખુશી આવે તો
મીઠાઈ સમજીને ચાખી લેજો
અને દુખ આવે તો એની દવા સમજીને ખાઇ લેજો
———🌷શુભ સવાર🌷———-

good morning shayari gujarati
good morning shayari gujarati

શબ્દો અને વિચાર અંતર વધારી દે છે,
કારણકે ક્યારેક આપણે સમજી નથી શકતા
તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા”
———🌻સુપ્રભાત  🌻———-

“ધનથી નહીં  મનથી ધનવાન બનવું
કારણકે” મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય,
માથું તો પથ્થર ના પગથીયે જ  નમાવું પડે છે !! સાહેબ!!
———🌷શુભ સવાર🌷———-

good morning shayari in gujarrati

શ્રેષ્ઠ બનવા માટે પહેલા તમે
સૌથી ખરાબ મુશ્કેલીનો સામનો
કરવા માટે સક્ષમ હોવા જોઇએ.

મહેનત તો બધા
ફિલ્ડમાં કરવી જ પડે છે,
બેકાર પડી રહેવાથી તો લોખંડમાં
પણ કાટ લાગી જતો હોય છે !!
શુભ સવાર

બધા શેરમાં રોકાણ કરજો,
પણ આ લાગણી નામના શેરમાં
ક્યારેય રોકાણ ના કરશો સાહેબ,
કારણ કે મેં આ કંપનીના શેર
હંમેશા ડૂબતા જોયા છે !!

જોયેલા સપના માત્ર
સપના જ રહી જતા હોય છે,
જ્યાં સુધી તેને પુરા કરવા માટે
સખત મહેનત ના કરો !!

જીવન સારું કહેવાય
જ્યારે આપણે જીવનમાં ખુશ હોઈએ,
પણ શ્રેષ્ઠ જીવન એને કહેવાય
જયારે લોકો આપણાથી ખુશ હોય

good morning quotes Gujarati
good morning quotes in gujarati

જિંદગીમાં ક્યારેય
હાર નહીં માનવાની સાહેબ,
શું ખબર સફળતા તમારા છેલ્લા
પ્રયત્નની રાહ જોતી હોય !!
શુભ સવાર

તમારી જિંદગીમાં થવા વાળી
બધી વસ્તુઓ માટે તમે જ જવાબદાર છો,
આ વાતને જેટલી જલ્દી માની લેશો ને
જિંદગી એટલી જ સારી બની જશે !!

ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,
પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે.

કદર અને કિંમત
જો સમયસર ના થાય તો
લાગણી અને પ્રેમ વિદાય લઈ લે છે

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિતની કરો
જે તમારી બધી વાતો સમાવી લે,
ખાબોચિયા જેવા વ્યકિતની સંગત કરશો
તો સમય આવતા જ છલકાઈ જશે,
અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે..
શુભ સવાર

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે..
યાર હસીને વિતાવી દો.
Good morning.

ગુડ મોર્નિંગ ના સુવિચાર
ગુડ મોર્નિંગ ના સુવિચાર

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત

ગમે તેટલો ખરાબ દિવસ જાય…
હંમેશા એ વાત યાદ રાખજો કે,
જે થાય છે.. એ સારા માટે જ થાય છે.
જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે બધુ ઇશ્વર પર છોડી દેવું,
ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે.
Good morning.

સારો સમય ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયની રાહ જોશું,
તો આખું જીવન ટૂંકું પડી જશે.
શુભ સવાર

શાંતિ એક એવી વસ્તુ છે
જે તમારી પાસે કદાચ ના હોય છતાં
તમે બીજાને આપી શકો છો !!
શુભ સવાર

હત્વપુર્ણ સુવિચાર/શાયરીઓ

આશા રાખુ છું તમને આ ગુડ મોર્નિંગ ના સુવિચાર, ગુડ મોર્નિંગ શાયરી (good morning shayari gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!