ઈશ્વર સુવિચાર | Ishwar Suvichar Gujarati

ઈશ્વર સુવિચાર- મિત્રો, લોકો ઘણીવાર કહે છે કે ઇશ્વર દરેક જગ્યાએ, દરેક કણ કણમાં છે, પરંતુ કેટલાક લોકો એવું માનતા નથી, પરંતુ જ્યારે તેમના પર કોઇ મુશ્કેલી આવે છે, ત્યારે તેઓ વારંવાર ઇશ્વરને યાદ કરે છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓનો આવે તો પણ આપણે ક્યારેય ઇશ્વર પરનો વિશ્વાસ કે ભરોશો ગુમાવવો જોઇએ નહી. કારણકે ભાગવાન હંમેશા દરેક સમયે આપણી સાથે જ હોય છે. તો ચાલો આજે આપણે કેટલાક ઇશ્વર સુવિચાર વિશે માહિતી મેળવીએ.

ઈશ્વર સુવિચાર (Ishwar Suvichar Gujarati)

કોઈ સાથ ના આપે તો નિરાશ નહિ થવા નું
કેમ કે ઈશ્વર થી મોટું
હમસફર કોઈ હોતું નથી…!

આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે,
સંબંધો તો ઈશ્વર ની દેન છે,
બસ,,, નિભાવવા ની રીતોમાં
થોડો થોડો ફેર છે…!

જેના દિલમાં કોઈનું સારું
કરવાનો ભાવ હોય છે ને,
ઈશ્વર એના જીવનમાં કોઈ
વસ્તુનો અભાવ નથી
રહેવા દેતા !!

યાદ રાખજો, જે તમારી પાસેથી છીનવાયી ગયું છે ને,,,
ઈશ્વર એનાથી પણ ઘણું વિશેષ પરત આપશે

સિદ્ધિ તને મળી ગઈ, ઈશ્વર મળ્યો કે નહિ?
“તું કોણ છે?” આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ?

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.

Ishwar Suvichar Gujarati
ઈશ્વર સુવિચાર

અહલ્યા હોય, કેવટ હોય કે શબરી-જટાયુ હોય!
મળે છે આવીને ઈશ્વર, જો ભક્તિની કમાઈ હોય.

છેલ્લી તક સુધી પહોંચી જશે .
અંતે સાગર સુધી પહોંચી જશે .
ઇચ્છા હોય છે નિરંતર દોડતી ,
ખુદ ઈશ્વર સુધી પહોંચી જશે .

ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે,
ક્યારેક મિત્ર બનીને, ક્યારેક ગુરુ બનીને તો
ક્યારેક સારથી બનીને બસ ઓળખવાની જરૂર છે.

હિસાબ કયામતના સુધી વ્યાજ કેમ ચઢાવવું?
જેવો મળે ઈશ્વર તો એનો ચોપડો જોઈ લેજે

પ્રયત્ન છેકથી હતો ચદરિયા જ્યોં કી ત્યોં રહે
ક્યાંકથી રફૂની જરૂરિયાત હોય તો જોઈ લેજે
— દીપક મેઘાણી (‘અગ્નિગંગા’માંથી)

જન્મથી મરણ સુધી તમારે ઈશ્વર સાથે શતરંજ જ રમવાની છે,
ફરક માત્ર એટલો જ છે કે તમે જે ચાલો એ “ચાલ” કહેવાય છે,
અને ઈશ્વર જે ચાલે છે એને તમારી “ચાલ” નું “પરિણામ” કહેવાય છે…!

જીવનની અઘરી પરિસ્થિતિમાં હું મારી શ્રદ્ધા વિશ્વાસ નહીં ડગવા દવ,
ઈશ્વર તું પરીક્ષા લઈશ મારી, પણ હારવા નઈ દે એ મને છે ખબર.

વ્યક્તિ પોતાની નજર માં સાચો હોવો જોઈએ.
બાકી દુનિયા તો ભગવાન ને પણ ખોટા સાબિત કરે છે.

મંદિર સુધી પહોંચવુ
એ શરીરનો વિષય છે
પણ ઈશ્વર ના દિલ સુધી પહોંચવુ
એ નિસ્વાર્થ મનનો વિષય છે

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે !!

ભગવાન કે અલાવા કિસી પર પૂરા ભરોસા ન કરે
લોગો સે પ્યાર કરો, લેકિન અપના પુરા ભરોસા
સિર્ફ ભગવાન પર રખો.

મેં કભી કભી સોચતા હું કી મનુષ્ય કો બનાને મેં
ભગવાન ને ઉસકી ક્ષમતા કો કુછ હદ તક કમ કર દિયા

ભગવાન ન કેવલ પાસા ખેલતે હૈ, બલ્કિ… કભી કભી ઉન્હે એસે સ્થાન પર ફેક દેતે હૈ
જાહાં ઉન્હે દેખા નહિ જા સકતા

મેરા માનના હે કી ભગવાન મામલો કા પ્રબંધ કર રહે હૈ ઔર ઉન્હે મુજસે કિસી સલાહ કી આવશ્યકતા નહિ હૈ
ભગવાન કે પ્રભારી કે સાથ, મુજે વિશ્વાસ હે કી અંત મે સબ કુછ સર્વશ્રેષ્ઠ કે લિયે કામ કરેંગા તો યહાં ચિંતા કરને કી ક્યા બાત હૈ.

હર બચ્ચા યહ સંદેશ લેકર આતા હૈ કી
ઈશ્વર અભી મનુષ્ય સે નિરાશ નહીં હુઆ હૈ.

ભગવાન ને આજ આપકો 86,400 સેકન્ડ કા તોહફા દિયા હૈ કયા આપને “ધન્યવાદ” કહને કે લિયે એક સેકન્ડ કા ભી ઉપયોગ કિયા હૈ?

ભગવાનને હમે દો હાથ દિયે હૈ, એક લેને કે લિયે ઓર દૂસરા દેને કે લિયે.

હમે ઈશ્વર કો ખોજને કી જરૂરત હૈ, ઔર વહા શોર ઓર બેચેની મે નહી પાયા જા સકતા
હૈ ઈશ્વર મૌન કે મિત્ર હૈ દેખીએ કેસે પ્રકૃતિ-પેડ, ફુલ, ઘાસ- મૌન મેં બઢતી હૈ; સિતારો, ચંદ્રમા, ઓર સૂર્ય કો દેખે, વે કૈસે મૌન મેં ચલતે હૈ હમે મૌન કી આવશ્યકતા હૈ તાકી હમ આત્માઓ કો સ્પર્શ કર શકે

મહોદય, મેરી ચિંતા યહ નહીં હૈ કિ ભગવાન અમારી તરફ હે યા નહી; મેરી સબસે બડી ચિંતા ભગવાન કી તરફ રહેના હૈ ક્યુકી ભગવાન હંમેશા સહી હોતે હૈ.

કર્મ કા ફળ ઇન્સાન કો ઉસી તરહ ઢુંઢ લેતા હૈ
જિસ તરહ બછડા સેકડો ગાયો કે બીચ અપની માં કો ઢુંઢ લેતા હૈ

જબ ઠોકર ખાકર ભી ના ગિરો તો સમજ લેના
ઈશ્વર ને તુમારા હાથ પકડ રખા હૈ.

મન કા ઝુકના બહુત જરૂરી હૈ કેવલ સર કો જુકાને સે
પરમાત્મા કો પ્રાપ્ત નહીં કિયા જા સકતા હૈ.

ઈશ્વર આપ પર તભી વિશ્વાસ કર સકતે હૈ
જબ આપકો ખુદ પર વિશ્વાસ હો
ક્યુકી ઈશ્વર બહાર નહીં હમારે અંદર હી હૈ

સચ્ચા પ્યાર ઓર ઈશ્વર એક તરહ હોતે હૈ
મીલ જાને પર ઔર કોઈ ખવાઈશ નહિ રહતી હૈ.

ઈશ્વર કે સામને જો ઝુકતા હૈ વહ સબકો અચ્છા લગતા હૈ,
લેકિન જો સબકે સામને જુકતા હૈ વહ ઈશ્વર કો અચ્છા લગતા હૈ.

જબ તક ઈશ્વર તુમ્હારે સાથ હૈ તબ તક દુનિયા કી કોઈ ભી તાકત તુમ્હે હરા નહી સકતી હૈ

હર ઇન્સાન કે જીવન મેં એક સમયે એસા જરૂર આતા હૈ
જબ ઉસે સચ્ચે દિલ સે યે મહસુસ હોતા હૈ કી
ઇસ દુનિયા મેં ઈશ્વર કે અલાવા કોઈ અપના નહી હે.

સ્વર્ગ ઔર નર્ક સિર્ફ હમારે દિમાગ મેં હૈ,
મનુષ્ય અપને કર્મો કા ફળ ઇસી પૃથ્વી પર પાતા હૈ.

મન કો નિરાશ ન કર
બસ શ્રીકૃષ્ણ પર તું વિશ્વાસ કર
હર પલ સાથ હૈ વો મુરલી વાલા
ઇસ બાત કા એહસાસ કર

ભગવાન કો મંદિર સે જ્યાદા
મનુષ્ય કા હૃદય પસંદ હે,
ક્યુ કી મંદિર મેં ઇન્સાન કી ચલતી હૈ
હૃદય મે ભગવાન કી

પ્રાર્થના શબ્દો સે નહી
હૃદય સે હોની ચાહિયે,
ક્યુકી ઈશ્વર ઉનકી ભી સુનતે હૈ
જો બોલ નહી સકતે

પરમાત્મા શબ્દ નહીં જો તુમે પુસ્તકમે મિલેંગા,
પરમાત્મા મૂર્તિ નહી જો તુમે મંદિર મેં મિલેગી,
પરમાત્મા મનુષ્ય નહીં જો તમે સમાજ મે મિલેગા,
પરમાત્મા જીવન હે જો તમ્હે અપને ભીતર મિલેગા

મેને પૂછા ભગવાન સે કેસે કરુ આપકી પૂજા,
ભગવાન બોલે તો ખુદ ભી મુસ્કુરા,
ઔરો કો ભી મુસ્કુરાને કી વજહ દે,
બસ હો ગઈ પૂજા.

જિસ તરહ થોડી સી ઔષધી
ભયંકર રોગો કો શાંત કર દેતી હૈ,
ઉસી તરફ ઈશ્વર કી થોડી સી સ્તુતિ
બહુત સે કષ્ટ ઓર દુઃખો કા નાશ કર દેતી હૈ

શરીર સે પ્રેમ હો તો આસન કરે,
સાંસ સે પ્રેમ હે તો પ્રાણાયામ કરે,
આત્મા સે પ્રેમ હે તો ધ્યાન કરે,
ઔર પરમાત્મા સે પ્રેમ હે તો સમર્પણ કરે.

ઈશ્વર કહેતે હૈ
ઉદાસ મત હો મે તેરે સાથ હું,
સામને તો નહીં આસ-પાસ હું,
પલકો કો બંધ કરો
ઓર દિલ સે યાદ કરો
કોઈ ઓર નહીં તેરા વિશ્વાસ હી તો હું.

આ ૫ણ વાંચો

આશા રાખુ છું તમને આમારા ઈશ્વર સુવિચાર (Ishwar Suvichar Gujarati) ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

x

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!