ઘણીવાર આ૫ણને પ્રેમમાં કે મિત્રતામાં બેવફાઇનો સામનો કરવો ૫ડતો હોય છે. અહી અમે કેટલીક પ્રખ્યાત બેવફા શાયરીઓ રજુ કરી છે. જે તમારી બેવફા મિત્ર કે પ્રેમીને મોકલી તેને તમારી યાદો અપાવી શકો છો. શુ ખબર કદાચ આ શાયરીઓ વાંચે એની તમારા પ્રેત્યેની લાગણી પાછી જાગૃત થઇ જાય.
બેવફા શાયરી (bewafa shayari gujarati)
વાંઘો નહી તારી વફા નહી મળી મને
દુઆ કરૂ કે કોઇ બેવફા ન મળે તને
———🌻🌷🌻———-
ખુદને બેવફા સમજી તને ભુલી જઇશ
૫ણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહી કરુ.
———🌻🌷🌻———-
ભુલાવી દઇશ તને ૫ણ
થોડી ઘીરજ તો રાખ
તારી જેમ મતલબી બનતા
મને થોડો સમય લાગશે.
———🌻🌷🌻———-
Must Read : પ્રેમ ભરી શાયરી
પ્રમના પ્યાલા થોડા હળવેકથી પીજો
હોઠ તો ૫ચાવી લેશે ૫ણ દીલને બહુ તકલીફ ૫ડશે.
———🌻🌷🌻———
પ્રેમ જીદથી નહી કિસ્મતથી મળે છે સાહેબ
બાકી આખી દુનિયાનો નાથ એની રાઘા વગર ના જીવ્યો હોત
———🌻🌷🌻———-
એણે મારો સાથ ન આપ્યો
તો એની ૫ણ કોઇ મજબુરી હશે.
બેવફા તો એ ના હોઇ શકે
૫ણ મહોબત અઘુરી હશે.
———🌻🌷🌻———-
પ્રેમ છે એટલે જ અઘુરો રહી ગયો
બાકી હવસ હોત ને તો
કયારની પુુુરી કરી લીઘી હોત
———🌻🌷🌻———-
ચા ☕️ ની ચાહ રાખો
બાકી સનમ તો બેવફા જ હોય છે…
———🌻🌷🌻———-
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
———🌻🌷🌻———-
સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે;
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.
———🌻🌷🌻———-
અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા
તમે એટલા બેવફા નીકળ્યા,
નાહી ધોઈ ને ચાલી નીકળ્યા…!!!
———🌻🌷🌻———-
પ્રેમ બે જણા વચ્ચે નશો છે
જેને પહેલા હોશ હોય આવી જાય
તે બેવફા હોય છે
———🌻🌷🌻———-
Must Read : રોમેન્ટિક શાયરી
ભાદરવા ની ભર બપોરે મેં રમ્યો એની નજર નો સટ્ટો
હારી ગયા આજે અમે, બેવફા નીકળ્યો એનો દુપટ્ટો
———🌻🌷🌻———-
મને ઓ બેવફા, તુજ બેવફાઈ દુઃખ નથી દેતી,
હતી મારી તરફ એ તારી ઇનાયત યાદ આવે. ~મરીઝ
———🌻🌷🌻———-
હું બેવફા બનું છું કે મુક્તિ તને મળે,
શા માટે બેદિલીથી નિભાવે વચનને તું. ~મરીઝ
———🌻🌷🌻———-
ઘણી જ વસંત ઋતુઓ તૈયાર છે આ બાગમાં પ્રવેશ કરવા
પણ આ બાગ જ એ બેવફા પાનખર સાથે વફા નિભાવી રહ્યોં છે…
———🌻🌷🌻———-
ન રહો ઉદાસ કોઈ બેવફા ની યાદમાં સાહેબ,
એ તો ખુશ છે એની દુનિયા માં તમારી દુનિયા બરબાદ કરીને…
———🌻🌷🌻———-
લાગણી થી મુફલિસ થયો મારો યાર
એક નાકામ આશિક થયો મારો યાર
બેવફા ની મજલિશ માં શામિલ થયો
કોઈ મરતી ખ્વાહિશ થયો મારો યાર
———🌻🌷🌻———-
Must Read : દર્દની શાયરી
સાથ આપે છે છેલ્લા શ્વાસ સુધી…
કોણ કહે છે , જિંદગી બેવફા છે…
———🌻🌷🌻———-
એક વિતેલો પ્રસંગ પાછો ઊજવવો છે મારે,
જેમાં બેવફા હું હોવ અને વફાદાર તને બનાવવો છે
———🌻🌷🌻———-
જુદા થવું હોયતો દૂર થવું પડશે
યાદો ને ભૂલવા મજબુર થવું પડશે
હું તો આવારા છું ભટકતો રહીશ
બેવફા બની તારે મશહુર થવું પડશે
———🌻🌷🌻———-
વફા ની વાણી આપો તો વફાદાર બનવા તૈયાર છું,
બેવફા નુ દિલ કાપો તો કરવત આપવા તૈયાર છું,
એટલો ઘવાયો છું એના પ્રેમ માં ખુદા જો મોત આપે
તો રીશ્વત આપવા તૈયાર છું…
———🌻🌷🌻———-
Must Read : ગુજરાતી પ્રેમ પત્ર
ઉઠી રહી હતી નનામી મારી તો પણ તકલીફ હતી એને આવવામાં,
એ બેવફા ઘર માં બેસી ને પૂછી રહી હતી હજુ કેટલી વાર લાગશે લઈ જવામાં ..
———🌻🌷🌻———-
બેવફા તે પણ નથી … હજારો પ્રેમી હતા તેના ,
હવે કેટલા સાથે વફાદારી કરે તે ?
———🌻🌷🌻———-
જિંદગી ને બેવફા બનવું ઘણું છે,
પણ એને મારી જીવવાની રીત થી પ્રેમ થયા જ કરે છે…
———🌻🌷🌻———-
હમ ઇશ્ક મે વફા કરતે કરતે બેહાલ હો ગયે
ઔર વો ફેવફાઇ કરકે ભી ખુશહાલ હો ગએ
———🌻🌷🌻———-
તેરા ખ્યાલ દિલ સે મિટાયા નહીં અભી
બેવફા મૈને તુજકો ભુલાયા નહીં અભી
———🌻🌷🌻———-
હમસે ન કરિયે બાતેં યૂ બેરૂખી સે સનમ
હોને ભગે હો કુછ-કુછ બેવફા સે તુમ
———🌻🌷🌻———-
તૂને હી લગા દિયા ઇલજામ-એ-બેવફાઇ
અદાલત ભી તેરી થી ગવાહી ભી તૂ હી થી
———🌻🌷🌻———-
હર ભૂલ તેરી માફ કી
તેરી હર ખતા કો ભુલા દિયા
ગમ હૈ કિ મેરે પ્યાર કા
તૂને બેવફાઇ સિલા દિયા
હુ તો તારી માટે દુનિયા છોડી દેવા તૈયાર હતો
પરંતુ તે તો મને જ છોડી દીધો
આ ૫ણ વાંચો
આશા રાખુ છું તમને આ બેવફા શાયરીઓ (bewafa shayari gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો આ શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેરનું ભુલશો નહી.મારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.
વાંઘો નહી તારી વફા નહી મળી મને
દુઆ કરૂ કે કોઇ બેવફા ન મળે તને
———🌻🌷🌻———-
Pooja