meaningful gujarati quotes on life- દરેક વ્યકિતના જીંંદગીમાં કયારેક તો એવો સમય અવશ્ય આવતો જ હોય છે કે જયારે તેને પ્રેમ, હુંફ અને લાગણીની જરૂર ૫ડે છે. જો તેને આવા સમયે કોઇ સારો મિત્ર ન હોય તો વ્યકિત એકલો અટુલો ૫ડી જાય છે. ૫રંતુ જો તે વાંચન પ્રિય હશે તો એવા ઘણા વિચારો, પુસ્તકો, શાયરી, સારા સુવિચાર ઉ૫લબ્ઘ છે જે જીવનને નવી દિશા આ૫વા માટે પ્રેરણા આપે છે. આજે આ૫ણે એવી જ કંઇક meaningful gujarati quotes on life વિશે આ લેખમાં જોવાના છીએ. અમને આશા છે કે આ meaningful gujarati quotes on life (ગુજરાતી શાયરી જિંદગી) તમારા જીવનમાં ખૂબ જ ઉ૫યોગી અને પ્રેરણાદાઇ બની રહેશે.
Topic:-meaningful gujarati quotes on life,best life thoughts, gujarati quotes text, deep meaning meaningful gujarati quotes on life, જીંદગી લાગણી શાયરી, ગુજરાતી શાયરી જિંદગી, જીંદગી ની સફર
Meaningful Gujarati Quotes on Life (ગુજરાતી શાયરી જિંદગી)
હજારો સવાલ છે જીંદગી ના પણ જવાબ એક જ છે “ થઈ જશે “
જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે,
રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.
કંઈક તો છેલ્લે અધુરૂં રહી જ જાય છે,
જીંદગી સિવાય અહીં ક્યાં કંઈ પુરૂં થાય છે
જીંદગી ની સફર તદ્દન મફત છે,
કિંમત તો મનગમતા વિસામા ની છે…
એ.સી. રૂમમાં રજાઈ ઓઢી ને સુતેલી જીંદગી,
ધૂળ માં આળોટતાં બાળપણ ની ઇર્ષ્યા કરે છે ..!!
દરેક પળમાં પ્રેમ છે અને
દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ છે અને
જીવી લો તો જીંદગી છે.
દોસ્તી એટલે જીંદગીની સફર નું એક એવું સ્ટેશન કે..
જ્યાં ગમે ત્યારે રોકાઈને જીંદગી નો થાક ઉતારી શકાય..!!
Must Read : sweet love romantic love quotes in gujarati
❛બે પળની છે જીંદગી,
તોય જીવાતી નથી…
એક પળ ખોવાઇ ગઈ છે,
બીજી સચવાતી નથી….❜
કહેવાય છે કે જીંદગી એક વાર મળે છે
બિલકુલ ખોટું છે ફકત મોત એક વાર મળે છે
જીંદગી તો દરરોજ મળે છે
બસ જીવતા શીખવું પડશે
એટલી સસ્તી નથી આ જીંદગી કે
કે કોઈ ની પાછળ હું ગુજારી દઉ
છતાં પણ તને જોઇને એમ થાય છે કે
ચાલ ને,,,, ફરી એક વાર વિચારી લઉં..
વીતી જાય છે જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું…?
જ્યારે આપણને એ જ ખબર નથી હોતી
કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું?
વિધાતા,તારી ઝંખનાય મને ખુબ ભારે પડી,
એ આવી નહીં ને આ કોરીકટ જીંદગી પનારે પડી!
જીંદગીમાં વર્ષો ઉમેરવાના નથી,
પણ વર્ષોમાં જીંદગી ઉમેરવાની છે..!!
જીંદગી કાર્ડિયોગ્રામ જેવી છે
એ ક્યારેય,
સીધી લીટીમાં નથી ચાલતી..
Must Read : best romantic shayari in gujarati
તાળું તોડી કોઈ લૂટે એટલી તો
જીંદગી અમીર પણ નથી.
મૈત્રી ભાવ કદી ખૂટે એટલો
હુ ગરીબ પણ નથી…
“કયારેક ધીમો પડી જઈશ એ વાત શકય છે,
પણ સાવ તો ઊભો નહીં જ રહુ તે પણ નકકી છે”.
જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે,
અને સાંજ કંઈક અનુભવ દઈ ને જાય છે
સબંધો માં ઠંડક રાખજો,
ગરમી તો હજી વધશે
એક- લૂ અને એકલું બન્ને બહુ જ આકરા લાગે છે.
માંગણી એ જીંદગી નથી ,
લાગણી એ જ જીંદગી છે …
કંઈક તો છેલ્લે અધૂરું રહી જાય છે,
જીંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે !!
કર્તવ્ય અને પસંદ વચ્ચેનો સમય અટલે જીંદગી,
જીંદગી મનુષ્યની ઈચ્છા પ્રમાણે નથી ચાલતી.
જીંદગી માં જે વ્યક્તિ
સૌથી અગત્યની છે,
એનું મહત્વ સમજવા
આપણને એની ગેરહાજરી ની જરૂર પડે
અંગત નો કાયમ સંગત રાખજો,
કેમકે દુનિયા છે બેઢંગી, રંગે રચાવે જીંદગી..
ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના
સમજો સાહેબ.
એટલું સમજી લ્યો કે જીંદગી ના વૃક્ષ
પર કુહાડી ના વાર છે…..
Must Read : લવ શાયરી
ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
ક્યારેક આ જીંદગી રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મુકી દે છે.
તેઓએ અમને વાંચીને એવી રીતે સાઇડમાં મુકી દીઘા
જેવી રીતે લોકો જુનું છાપુ મુકે છે..
કેડી ગોતવા જતા રસ્તો મળ્યો,
મંદિર થી પણ દિલ માં પ્રભુ સસ્તો મળ્યો.
જીંદગી ની જંજટ માંથી ડોકિયુ કર્યું,
બાળપણ ની તસવીર માં હું ખુદ હસ્તો મળ્યો
બીજાના અભિપ્રાય પર જીંદગી જીવવી એ સ્વાસ્થ્ય માટે
સિગારેટ કરતાં પણ વધારે હાનિકારક છે.!!
અહીં આંખના પલકારામાં, વીતે છે જીંદગી
તું રાહ જોઇશ રાતની, તો સપના અધૂરા રહી જશે
દરરોજ જીંદગી ને એક સવાલ પૂછું છું,
આખરે ચાલી શું રહયું છે જિંદગી માં.
કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!
Must Read : ગુજરાતી શાયરી લખેલી
સપના તૂટે એનો અવાજ નથી આવતો, સાહેબ,
પણ આ પડઘા સાલા જીંદગી ભર સંભળાય છે.
બહું જ મતલબી લોકો છે આ છે, આ દુનિયામાં
થોડો ટાઈમપાસ કરી ને જીંદગી બરબાદ કરી નાંખે છે..
ના કોઈને નિરાશ કરીને જીવીએ, ન કોઈથી નિરાશ થઈ ને જીવીએ.
જીંદગી નાની છે બધા ને ખુશ રાખીને, બધાથી ખુશ રહીને જીવીએ
તંગ ના કર એ જીંદગી જીને દે હમે ભી,
તેરી કસમ હર તરફ સે હારે હૈ હમ.
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે, સમજવું પડે.
ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે
પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે
નથી શબ્દોની તંગી કે નથી ચાલુ તૂટેલા હૃદયનું સમારકામ ,
આતો એકલતાની ભીડ ને લીધે જીંદગી ના રસ્તા થયા છે જામ..
Must Read : પ્રેમ ભરી શાયરી
જિંદગીમાં અમૂક લોકો એટલી યાદો મૂકીને જાય છે કે
એ યાદો માં આખી જીંદગી નીકળી જાય.
કુછ લોગ પુરી જીંદગી ઠીક સે ઇન્સાન ભી નઈ બન પાતે,
ઔર હમ રોજ મૈખાને સે ખુદા બનકે નિકલતે હે
આમ તો મારી જીંદગી બહુ મજાની છે, એમા બીજુ શું જોઈયે ?
બસ પ્રેમના અઢી અક્ષર પુરા કરવા એક તું જોઇયે.
જીંદગી નાની નથી સાહેબ.. લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે..
ડગલે ને પગલે નવી પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે “જીંદગી” તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે.
જીંદગી તારાથી નફરત એટલે નહી કે તૂ અધરી છે
તારાથી નફરત એટલે છે કેમકે વગર ગુના ની સજા તૂ આપી રહી છે
સ્મશાન ની રાખ જોઈને એક ખ્યાલ આવ્યો,
માત્ર રાખ થવા માટે માણસ આખી જીંદગી બીજાથી કેટલો બળે છે
જખમ અને જોખમનો સરવાળો એટલે જીંદગી.
ચંદન કરતા વંદન વધુ શીતળ હોય છે.
યોગી થવા કરતા ઉપયોગી થવું વધુ સારું.
જીંદગી એક એવી કવિતા છે જેને લખ્યા પછી
ભુસવા માટે રબ્બર ના બદલે પોતાની જાત ને ઘસવી પડે છે.
Must Read : સારા સુવિચાર
જીંદગી માં જે લાગણી ની કદર કરે ત્યા જ તમે લાગણી વરસાવો,
બાકી વેરાન રણ મા વરસાદ ની કોઈ કિંમત નથી.
એક તે છે જેને પ્રેમ કરતા નથી આવડતું
એક હું છું મને પ્રેમ સિવાય કંઈ નથી આવડતું
જીંદગી જીવવાની બસ બે જ રીત છે
એક એને નથી આવડતું, એક મને નથી આવડતું
જીવાઈ ચુકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય…
ત્યારે જીંદગી નું મુલ્ય સમજાય છે…!!!”
એટલો જ હતો દિલ લગાડવામા ખતરો,
મારા માટે જીંદગી હતી, ને તારા માટે અખતરો.
જીંદગી તો છે ચકડોળનો એક ફેરો,
આપણને તો જ્યાં મન મળે ત્યાં મેળો.
ભલે કહો તમે “કહાની”, આ જીંદગી ને
પઠન નહીં, લખી બતાવો આ જીંદગી ને
મરોડદાર અક્ષર પાડી ને, નહીં ઊકેલાય
વળાંકો સ્વીકારી, જીવી લો આ જીંદગીને
ખીલી ગઈ જીંદગી પુષ્પ રૂપી,
મળ્યું ખાતર, પાણી ને ઓજ, તમારા ‘ સ્નેહ ‘ રૂપી…
મુજે પતઝડ કી કહાની સુના કે ઉદાસ ના કર એ જીંદગી
નયે મોસમ કા પતા બતા જો ગુજર ગયા સો ગુજર ગયા.
કામ તો આખી જીંદગી રહેશે વ્હાલા..
બસ…આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ય ઘણું છે.
ની પાસે લાખો છે તેને કરોડ બનાવતા વાર નહિ લાગે
પણ જેની પાસે 0 છે તેને હજાર બનાવાતા જીંદગી નીકળી જસે
કંઈ ખાસ જાદુ નથી મારી પાસે…
બસ ખાલી હ્દય ની લાગણી થી,
દરેક નાના મોટા ને માન આપુ છું
આ જ તો જીંદગી છે…
તરસાવતી રહી જીંદગી..
તડપાવતી રહી જીંદગી
તારા લાગણી ભીના શબ્દોની હુફ માટે
જીંદગી સરતી રહી હાથમાંથી”નિરા”…
લાચાર લાગણી જોતી જ રહી ગઈ….
ચાલ ને જીંદગી,પાછળ જઈએ…
થઈ શકે તો, નાના થઈએ…
ન લાગણી,ન દુખ….હશે…
તેવી રમત…રમતા..જઈએ…
જેની લાગણી મળી છે એને પામી લેજો…
જીંદગી માં થોડુ જતૂ કરીને હસતા મોઢે…………
“હારતા” શિખી લેજો…!!!!
તારી સાથે…
એવી તે કેવી ગજબ લાગણી થઇ ગઈ
કે મારી જીંદગી
પાનખર માં થી ફાગણી થઇ ગઈ…!!
મૌન તૂટશે, જો લાગણી નરમ થશે!
જીંદગી છૂટશે, તો ભાગ્ય કરમ થશે.
કોઈ તને નાં મળે , તો તું સામે થી મળી જો
નાની શી આ દુનિયા અને ક્ષણભર ની જીંદગી
અહમ ને મુક આઘો, થોડું લાગણી માં પલળી જો!
Must Read : happy birthday wishes for wife in gujarati
આશા રાખુ છું તમને આ meaningful gujarati quotes on life (જીંદગી લાગણી શાયરી) ખુબ જ ગમી હશે. અમે આવા અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.